Last Update : 12-June-2012, Tuesday

 

સેનાના જમીન કૌભાંડ મુદ્દે
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી

૧૭.૩૧ લાખ એકર જમીનની માલિકી છતાં સંરક્ષણ મંત્રાલયમાં રેકોર્ડની જાળવણી માટે કોઇ નીતિ નથી
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૧
દેશભરમાં ચર્ચા જગાવનાર આદર્શ સોસાયટી તેમજ સુકના જમીન કૌભાંડ મુદ્દે આજે સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીઓની પબ્લીક એકાઉન્ટ કમિટી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના રેકોર્ડનો કેટલી સમય મર્યાદામાં નાશ કરવામાં આવે છે તે પીએસીનો મુખ્ય પ્રશ્ન હતો.
સંરક્ષણ મંત્રાલયના ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળના અધિકારીઓએ એડિશનલ સેક્રેટરી અનુજ કુમારની આગેવાનીમાં પીએસીને જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયના રેકોર્ડની જાળવણી માટે જૂનની ૧૫મીથી નવી દિલ્હીમાં કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ૨૦૧૩ના માર્ચમાં પૂણેમાં પણ બીજુ કેન્દ્ર સ્થપાશે.
પીએસીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ૧૭.૩૧ લાખ એકર જમીનની માલિકી હોવા છતાંય તેના રેકોર્ડની જાળવણી માટે કોઇ નીતિ નક્કી નથી.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'રક્ષા ભૂમિ' યોજના હેઠળ તમામ રેકોર્ડ હાર્ડ ડિસ્કમાં મૂકવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કબૂલ કર્યું હતું કે હજુ સુધી આવા રેકોર્ડની ખરાઈ કરવામાં આવી નથી. સેનાની ૮૦ હજાર એકર જમીન પર ગેરકાયદે દબાણો થયાનું જાણી પીએસીએ ચિંતા વ્યકત કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved