Last Update : 12-June-2012, Tuesday

 
રાજકોટ:કોર્ટ કેસ મુદ્દે મિત્રએ જ મિત્રની હત્યા કરી

-કોર્ટની મુદતમાં જતા બે મિત્રો વચ્ચે તકરાર થઇ

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે બે મિત્રો વચ્ચે કોર્ટમાં મુદતમાં હાજર નહિ રહેવા બાબતે તકરાર થઇ હતી, જેમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગોંડલ રોડ પરના લોહાનગરમાં બે મિત્રો વચ્ચે સામાન્ય મુદ્દે તકરાર થઇ હતી જેમાં ઉશ્કાયેલા દિપકે તેના

 

Read More...

NRIએ પત્ની-પુત્ર બાદ પોતાને પણ ગોળી મારી

-USAનાં કેલિફોર્નિયાની ઘટના

 

ભારતીય સૈનિક કાશ્મીરમાં ફરજ દરમિયાન એક વકીલને ઠાર કર્યો બાદ ૧૯૯૬માં અમેરિકા ભાગી ગયો હતો. ત્યારબાદ તે પરીવાર સાથે ત્યાં રહેતો હતો તાજેતરમાં તેણે પોતાની પત્ની અને પુત્રને ગોળામારી હતી બાદમાં પોતાના શરીરે ગોળામારી મોતને ભેટયો હતો. જો કે પત્નીનું મોત થયું હતું જ્યારે પુત્રને હાલત ગંભીર છે.

 

Read More...

જમીન વિવાદમાં શોલેના ઠાકુરવાળી:બે હાથ કાપ્યા
i

- ઉત્તર પ્રદેશના ફતેપુરાનો કિસ્સો

 

શોલે ફિલ્મમાં ગબ્બરે ઠાકુરને એ હાથ દે... દે... ઠાકુર કહીને બે હાથ કાપી નાંખ્યા હતા. તેજ પિક્ચરની સ્ટાઇલે ઉત્તર પ્રદેશના ફતેપુરા ખાતે જમીન વિવાદમાં ચાર આરેપીએ એક શખ્સના બે હાથ કાપી નાંખવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.
ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લાના તેડુલી ગામમાં જમીન વેચાણ કર્યા બાદ ચેક.....

Read More...

ધોધમાર વરસાદ:બાઇક લઇ યુવક નદીમાં તણાયો

-અમરેલીની ઘટના

 

અમરેલી જિલ્લામાં સોમવારે ધોધમાર વરસાદ ખાબકયો હતો જેના કારણે કાળુભાર નદીમાં પૂર જેવી હાલત થઇ હતી આ પૂરમાં એક યુવાન બાઇક સાથે તણાયો હતો જો કે યુવકનો બચાવ થયો હતો. પરંતુ બાઇક તણાઇ ગયું હતું. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધાર પટ છવાઇ ગયું હતું.

 

Read More...

ભૂજ:બ્લડ બેન્ક સીલ કરાતાં દર્દીઓમાં હાલાકી

-વૈકલ્પિક વ્યવસ્થા વગર ૨૪ કલાકથી બંધ

 

ભૂજ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંચાલિત રાજાભાઇ બ્લડ બેન્કને તંત્ર દ્વારા શોકોઝ નોટિસ પાઠવીને બંધ કરી દીધી છે. જેના કારણે ગાંધીધામ ભૂજ સહિતના પાંચ તાલુકાના દર્દીઆ બ્લડ મેળવવા રઝડી પડયા છે.
કચ્છ ભૂજ ખાતે ચાર બ્લડ બેન્ક આવેલી છે. જેમાં ભૂજ ખાતે આવેલી રાજાભાઇ બ્લડ બેન્ક સૌથી મોટી બ્લડ બેન્ક છે.

 

Read More...

વડોદરા:બાળકો માટે સંગીતના સાધનોનું કૌભાંડ

-શાળાઓના નામે રૂ.7.14 લાખ ચાંઉ

 

ગામડાની પ્રાથમિક શાળાના બાળકો માટે નરેન્દ્ર મોદી ગમેતેટલું મથે પરંતુ બાળકો માટે ફળવાતી ગ્રાન્ટની ઊઘાડી લૂંટફાટ અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કૌભાંડોની ભરમાર અટકવાનું નામ લેતી નથી. વડોદરા જિલ્લા પંચાયતમાં બાળકો માટે સંગીતના સાધનોની ખરીદીના બહાર આવેલા કૌભાંડ બાબતે પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સંડોવણી હોવાનો પર્દાફાશ થતા હલચલ મચી ગઈ છે.

Read More...

-વાંસદા તાલુકાના ચરવી ગામનો બનાવ

 

વાંસદા તાલુકાના ચરવી ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા આજે બે મહિલા શિક્ષક વચ્ચેની લડાઇમાં છેક સાંજે ૩-૪૫ કલાકે ખુલી હતી. આજે શાળાનો પ્રથમ દિવસ હોવાથી સવારે પહોંચી ગયેલા બાળકો સાંજ સુધી ઓટલા પર જ બેસી રહ્યા હતા. શાળાના નિવૃત્ત થયા મુખ્ય શિક્ષિકા પાસેથી બીજી શિક્ષિકાએ ચાર્જ નહીં લેતાં આ ઘટના બની હતી. આ અંગેની વહીવટી તંત્રને જાણ થતા ઉનાઇ સી.આર.સી.ના શિક્ષકે સાંજે શાળા ખોલી હતી.

Read More...

  Read More Headlines....

આ સમાજમાં દર મહિને 90 હજાર કમાનારો 'ગરીબ' ગણાશે

S&P રિપોર્ટ અંગે મોદીનું twitt : UPA સરકારે દેશને હાંસિયામાં ધકેલી દીધો છે

વિવાદાસ્પદ સ્વામી, નિત્યાનંદ યૌન શોષણ કરીને કહેતો કે હું કૃષ્ણ, તું રાધા

અને.. કેન્દ્રીય મંત્રીએ કહ્યું બાબા રામદેવની હાલત, સાંઠે બુદ્ધિ નાઠે તેવી

અનુષ્કા શર્મા લંડનમાં શાહરૂખ ખાનને બાઈક પર ફરવા લઈ ગઈ

એશા દેઓલ ૨૯મી જૂને મુંબઈના એક મંદિરમાં સાદગીથી પરણશે

 

Headlines

ભૂજમાં બ્લડ બેન્ક સીલ કરવામાં આવી, દર્દીઓની હાલત કફોડી બની
જમીન વિવાદમાં શોલેના ઠાકુરવાળી થઇ, બંને હાથ કાપી નાંખ્યા
અમેરિકામાં NRI પત્ની-પુત્રને ગોળી માર્યા બાદ આત્મહત્યા કરી લીધી
રાજકોટમાં કોર્ટ કેસ સંદર્ભે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી
અમરેલીમાં ધોધમાર વરસાદમાં બાઇક લઇ નીકળેલો યુવક તણાયો
 
 

Entertainment

રણબીર કપૂર અને સોનાક્ષી સંિહાએ સારો એવો સમય સાથે પસાર કર્યો
અનુષ્કા શર્મા લંડનમાં શાહરૂખ ખાનને બાઈક પર ફરવા લઈ ગઈ
સતત શૂટંિગ કરીને કંટાળેલો હૃતિક રોશન રજા ગાળવા માલદિવ્સ ગયો
ફિલ્મની પટકથા મુજબ ઉત્કટ પ્રણય દ્રશ્ય ભજવવામાં માઘુરી દીક્ષિતને વાંધો નથી
એશા દેઓલ ૨૯મી જૂને મુંબઈના એક મંદિરમાં સાદગીથી પરણશે
 
 

Most Read News

OBCમાં લઘુમતીને અનામતના કેન્દ્રના નિર્ણયથી સુપ્રીમ નારાજ
જ્ઞાાતિવાદ અંગે મોદી આત્મખોજ કરે ઃ નીતીશકુમાર
નડાલે ઈતિહાસ સર્જતાં સાતમી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું
નાણા પ્રધાન પ્રણવ મુખરજીને મમતાનો ટેકો બદલામાં બંગાળને પેકેજ
બીઈએમએલના સીએમર્ડી નટરાજનને સંરક્ષણ મંત્રાલયે સસ્પેન્ડ કર્યા
 
 

News Round-Up

નાણામંત્રી મુખર્જી બનશે રાષ્ટ્રપતિ ? મમતાનો પણ ટેકો હોવાની અટકળો
'આઇઆઇટી એન્ટ્રન્સ ટેસ્ટનું નવું ફોર્મેટ અયોગ્ય જણાય છે'
અફઘાનિસ્તાનમાં ભૂકંપ 5.4ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૧૦૦નાં મરણ
બહાદુર ગુજરાતી યુવતીને હોસ્પિટલે કહ્યું ઃ હવે પગ નકામો છે, ફેંકી દો
ભાજપ કે કોંગ્રેસ સાથે ચૂંટણી ગઠબંધનનો પ્રશ્ન જ નથી ઃ નવીન
 
 
 
 
 

Gujarat News

વીજળીના બિલમાં એક વર્ષમાં ૧૯ ટકાનો વધારો
મોદીએ જ ગુજરાતમાં જ્ઞાાતિવાદી સંમેલનોની શરૃઆત કરી છે !

વાજપેયીએ ગુજરાતને ૨૬ હજાર કરોડ, મનમોહને ૬૦ હજાર કરોડ આપ્યા

નાણાંવટી પંચે તપાસમાં જરૃર કરતાં વધુ સમય લીધો ઃ હાઇકોર્ટ
રાજકોટ મ્યુનિ. બોર્ડમાં મહિલા કોર્પોરેટરને તમાચો ફટકાર્યો
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
  [આગળ વાંચો...]
 

Business

S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

[આગળ વાંચો...]
 

Sports

નડાલે ફેડરર પછી હવે યોકોવિચના વર્ચસ્વને ખતમ કરવાની તાકાત બતાવી

નડાલે પૂરવાર કર્યું છે કે ફ્રેન્ચ ઓપનનો તે ઐતિહાસિક ખેલાડી છે
યુરો કપ ફૂટબોલઃ આયર્લેન્ડને હરાવીને ક્રોએશિયાનો ધમાકેદાર શુભારંભ
તેંડુલકરનું ૧૦૦ સદીની સિદ્ધી બદલ 'વિઝડન' દ્વારા સન્માન

કોહલી મેદાન પર સંયમમાં રહેવાના પાઠ ધોની પાસેથી ભણે છે

 

Ahmedabad

અષાઢી બીજે ત્રણેય પ્રસાદ મેળવવા લોકો પડાપડી કરે છે
સાણંદમાં SBIના ૫ લાખની રોકડ ભરેલા ATMની ચોરી
હોમલોનના પ્રી પેમેન્ટ ઉપર પેનલ્ટી લેવાનું બંધ કરવા આદેશ

યુવાનનું અપહરણ કરી ઉદેપુર પાસે હત્યાઃ નજીર વોરાનો બનેવી પકડાયો

•. ધો. ૧૧ સાયન્સની પહેલી મેરિટ યાદી ઃ ૯૩થી ૯૫ ટકાએ પ્રવેશ
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરા જિલ્લાના પ્રાથમિક બાળકો માટે સંગીતના સાધનોનું કૌભાંડ
ગોત્રીમાં માથાભારે ભરવાડોનો આતંક ઃ નાગરિક પર લાકડી અને પાઈપથી હુમલો
ખોટા દસ્તાવેજોથી ચાર બહેનોનો માલિકી હક્ક છીનવી લેવાયો

કોમર્સ ફેકલ્ટીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

૧.૪૭ કરોડની વહેંચણી માટે સમીયાલામાં બે પક્ષોની મારામારી
  [આગળ વાંચો...]
 

Surat

બે શિક્ષિકા વચ્ચેની લડાઇમાં શાળા સાંજે ૩-૪૫ કલાકે ખુલી
શેરબજારમાં ૨૦ ટકા વ્યાજની લાલચ આપી રૃ।. ૩૬ લાખની ઠગાઇ
ઠપકો આપનાર પુરુષને સળગાવી મારનાર મહિલાને આજીવન કેદ
પુત્રીના લગ્નની ચિંતામાં રત્નકલાકારે સ્મશાનભૂમિમાં જઇને ઝેર પીધું
નવસારીમાં સરકારી ઘઉંની ૨૦૦ ગુણી ભરેલો ટેમ્પો પકડાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડ પાલિકા પ્રમુખ સભ્યપદેથી ગેરલાયક
માંકણાની તરૃણીને ભગાડી જઇ સ્કુલબસ ચાલકે બળાત્કાર ગુજાર્યો
સિંદોનીમાં મીનીબસ પલ્ટી ખાઇમાં પડી ઃ ૧ મોત, ૪૦ ઇજા
નવસારીના કારખાનામાંથી હીરા ચોરનાર બે રત્નકલાકાર પકડાયા
ખરવાસાના મહંતની હત્યામાં બે શિષ્ય સહિત ત્રણ પકડાયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં ધો. ૯ અને ૧૧ના સૂચિત વર્ગો ઊભા કરવા પડશે
ઠાસરાના અનેક ગામોમાં હજુ વિદ્યાર્થીઓ ધો. ૯માં પ્રવેશથી વંચિત
વિદ્યાનગરના વૃધ્ધ પર્યાવરણ વિશે સ્વખર્ચે માહિતી આપે છે

નેટ અને ટેટની પરીક્ષા એક જ દિવસે લેવાના નિર્ણયનો વિરોધ

ચકલાસીના જાદવપુરમાં હજારોની લૂંટ કરનારને સાત વર્ષની સજા
  [આગળ વાંચો...]
 

Saurastra

ટ્રકે મીની ટેમ્પોને હડફેટે લેતા માતા-પુત્રી સહિત પાંચના મોત
વનતંત્રના ગોડાઉનમાં જનતા રેડઃ ખરાબ થઇ ગયેલો ૯ લાખનો સિમેન્ટ મળ્યો

માત્ર ૩ ઈન્સ્પેકટરને કારણે RTOમાં ધક્કે ચડતા અરજદારો

ભ્રષ્ટ અધિકારીઓના પાપે બેફામ ખનીજ ચોરીથી ખેતી ઉપર ખતરો
આત્મવિલોપનનો પ્રયાસ કરનારા વૃધ્ધના પરિજનોનું ઉપવાસ આંદોલન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વિદ્યાર્થીનું રીક્ષા ચાલકે અપહરણ કર્યા બાદ મળી આવ્યો
આજે બોટાદમાં મળનારા બક્ષીપંચના સંમેલનને તંત્રએ મંજૂરી આપવી પડી
છ મહિના બાદ વિતરણ થયેલા કેલેન્ડરમાં આપેલ વિગતો પણ સત્યથી વેગળી
ધંધુકા-રાણપુર-બરવાળા તાલુકામાં બી.એસ.એન.એલ.ના કાયમી ધાંધીયા
ગઢડાના આઈ.પી.એસ.ના મામલે ડિવાય.એસ.પી.ને તપાસ સોંપાઈ
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાલનપુર પાલિકામાં મહિલાઓ વિફરી

ઈજનેરી કોલેજ પાસે કારના અકસ્માતમાં આઠ બાળકોનો બચાવ
દિયોદર માર્કેટમાં ચેરમેનના સિલેક્શન પછી ઈલેક્શન મોકૂફ

પિલુદરા મોસાળમાં રહેતા યુવકના રહસ્યમય મોતથી તર્ક-વિતર્ક

ગાયો ઘુસાડી ભેલાણ બાબતે ઈસમે ધારિયું માર્યું

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved