Last Update : 11-June-2012, Monday

 
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન

- શહેરમાં હવે હાઇ મોર્ડન સોસાયટીમાં રહેતા લોકોમાં બુદ્ધની પ્રતિમાવાળ વડે ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘરમાં બુદ્ધના માથાનો ભાગ, ફૂલ પ્રતિમા કે આસનો કે પછી બુદ્ધના લખાણો રાખવાનો ક્રેઝ જોવા મળ્યો છે.

આજ કાલ બંગલાનો કન્સેપ્ટ નવો શરૂ થયો છે. ત્યારે પોતાના ઘરના ઇન્ટીરીયરરને સજાવવા માટે લોકો જાત જાતના નુસખા અપનાવે છે. હવે મોર્ડન ઇન્ટીરીયર ડિઝાઇનરો પણ ઘરની સજાવટ બુદ્ધ આઘારિત થીમને ઘ્યાનમાં રાખીને કરે છે. વળી મકાનની અંદરનું ઓરિએન્ટર બુદ્ધ હોમ ડેકોર બુદ્ધિઝમના કેટલાંક ટ્રેડિશનલ પાસાઓ પર આઘારિત છે. જેથી હાઇ પ્રોફાઇલ અને મોર્ડન હાઇ સોસાયટીમાં બુદ્ધની પ્રતિમાવાળાં હોમ મોર્ડન ખાસ લોકપ્રિય બની રહ્યા છે. નાની મોટી બુદ્ધની પ્રતિમા હોય કે પછી ચિત્ર ઘરમાં આ થીમ લોકપ્રિય બની રહી છે.વળી બુદ્ધની પ્રતિમાને જોતા જ મનને શાંતિ મળે છે. જેથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ મેળવવા માંગતા લોકો પણ આવું ડેકોર કરાવે છે.
હોમ ઇન્ટિરીયર ડિઝાઇનર શીખા દેસાઇ કહે છે કે, બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ એશિયન આર્ટનો એક ભાગ ગણાય છે. વળી બુદ્ધની પ્રતિમા અનેક પ્રકારમાં મળી રહે છે. જેમ કે સ્લીપીંગ બુદ્ધ, સિટીગ, ફક્ત મુખ વગેરે જેવી પ્રતિમાઓ ઘરના અન્ય ઇન્ટીરીયરને પણ આકર્ષક બનાવે છે. જેથી અન્ય ઇન્ટીરીયરની પસંદગી પ્રમાણે આ પ્રતિમા સિલેક્ટ કરી હાઇ પ્રોફાઇલ લોકો પોતાના ઘરમાં બુદ્ધની પ્રતિમા રાખે છે. જ્યારે કેટલાંક લોકો ડિસ્પ્લે માટે બુદ્ધની આખી પ્રતિમા પસંદ કરે છે. જે નાની-મોટી સાઇઝ અને વિવિઘ રંગોમાં મળી રહે છે. જો કોફી ટેબલ કે કોઇ કોર્નર પર બુદ્ધ સજાવવા હોય તો ફક્ત માથાની પ્રતિમા બેસ્ટ લાગે છે. જ્યારે ફુલસાઇઝની પણ નાની પ્રતિમા પણ રાખી શકાય છે. બુદ્ધની પ્રતિમા ઘણા બઘા મટિરીયલમાંથી મળે છે. જેમ કે, માર્બલ, સ્ટોન, ક્રિસ્ટલ વગેરે જે ઘરમાં બીજા ઇન્ટીરીયરમાં વાપરેલા મટિરિયલ પ્રમાણે પસંદ કરી શકાય છે. ઉપરાંત લાઇટ વેઇટ પીઓપી પર મેટલિક ફિનીશીંગ કરેલી બુદ્ધની પ્રતિમાઓ પણ હાલમં ડિમાન્ડમાં છે. જો ઘરના મુખ્ય દ્વાર પાસે બુદ્ધની પ્રતિમા રાખવી હોય તો આરસપહાણની પ્રતિમા બેસ્ટ ગણાવી શકાય છે.
જ્યારે રિદ્ધી પટેલ કહે છે કે, મારા બંગલામાં મે ચાર જેટલી બુદ્ધની વિવિઘ પ્રકારની પ્રતિમા મૂકી છે. વળી બુદ્ધની ફક્ત મૂર્તિ કે પ્રતિમા જ ઘરમાં રાખી શકાય એવું નથી. પેઇન્ટીંગમાં બનાવેલા બુદ્ધ પણ ઘરમાં રાખી શકાય છે. મારા હોલની વોલ પર વિશાળ કદનું બુદ્ધનું પેઇન્ટીંગ ફ્રેમ કરીને લગાવેલું છે અને એન્ટીક લુક આપે છે. બુદ્ધના વિવિઘ આસનોના પેઇન્ટીંગ પણ બજારમાં સરળતાથી મળી રહે છે. પરંતુ મોર્ડન આર્ટ ગમતું હોય તો બુદ્ધના કેટલાંક લખાણો પણ ફ્રેમીંગ કરીને રાખી શકાય છે. ઘરના મુખ્ય દ્વાર કે બેડના હેડ બોર્ડ પર આવાં લખાણોવાળી ફ્રેમ પણ આકર્ષક લાગે છે. વળી આવા લખાણો અને પ્રતિમાઓથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ જળવાતું હોય એવું મને લાગતું હોવાથી હું બુદ્ધ પ્રતિમા આઘારિત ડેકોરેશન કરાવું છું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved