Last Update : 11-June-2012, Monday

 

સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો

 

- ફેસને નેચરલ ગ્લો આપવામાં શહેરની ગર્લ્સ કોઈ કોમ્પ્રેા કરતી નથી. સમરમાં સ્કિન થોડીક કાળી પડી ગઈ હોવાથી હવે તેઓ પાછી તેને નેચરલ લૂકમાં પાછી મેળવવા માટે અખતરા શરુ કરી દે છે

પોતાના ફેસને નેચરલ ગ્લો આપવાની વાતમાં શહેરની ગર્લ્સ કોઈ કોમ્પ્રેા કરતી નથી. સમરમાં સ્કિન થોડીક કાળી પડી ગઈ હોવાથી હવે તેઓ પાછી તેને નેચરલ લૂકમાં પાછી મેળવવા માટે અખતરા શરુ કરી દે છે. હવે થોડાક જ દિવસોમાં કોલેજો શરુ થશે ત્યારે બ્યૂટીફુલ દેખાવું કોને ન ગમે. બળબળતા ઉનાળામાં હેક્ટિક લાઈફ સ્ટાઈલમાં બહાર નીકળ્યા વિના કોઈ છૂટકો જ નથી. આ દરમ્યાન સૂર્યના આકરા તાપને કારણે સ્કિન ટેન થઈ જાય છે. તેમાં કાળાશ આવી જતાં તે ડલ લાગે છે. આ માટે ગર્લની સાથે શહેરની વિમેન પણ પાર્લરની સાથે સાથે ઘરે પણ એટલી જ કેર કરે છે. દરરોજ પાર્લરમાં જવાનો સમય પણ ન હોય અને પોસાય પણ નહી આ સ્થિતીમાં સમરમાં ફેસ ડલ પડ્યો હોય તો તેને ફરીથી નેચરલ ગ્લો આપવામાં આવે છે.
રેગ્યુલરલી મહિનામાં એક વખત તો હું પાર્લરમાં જાઉં જ છું રાજલ બારોટ કહે છે, પણ સમરમાં સ્કિન થોડી વઘારે ડલ પડે છે એટલે હું ઘરે જ અવનવા નૂસખા કરુ છું. છેલ્લા ચાર વર્ષથી સમર પતવા આવે અને મોન્સૂન સ્ટાર્ટ થાય આ સમયગાળા દરમ્યાન હું દરરોજ કાચું દૂઘ લઈને તેમાં હળદર અને લીંબુનો રસ મિક્સ કરી સ્કિનનો જે ભાગ ટેન થયો હોય તેના પર લગાવું છું. ત્યાર પછી તે સૂકાય એટલે ઠંડા પાણીથી ઘોઈ નાખું છું. મને જવના લોટમાં છાશ મિક્સ કરીને તૈયાર કરેનું ફેસપેક પણ સારો ગ્લો આપવામાં હેલ્પ કરે છે. તેનાથી જે અફેક્ટેડ એરિયા હોય તેના પર લગાવવાનું હોય છે. જવના અનેક ફાયદા છે જ્યારે છાશ આપણી સ્કિનને સુંવાળી બનાવવામાં હેલ્પ કરે છે. જે રિઝલ્ટ પાર્લરમાં ન મળે તે આપણે ઘરે બેઠા મેળવી શકીએ છીએ.
મને ચણાનો લોટ વઘારે માફક આવે છે કોઈના કાદરી કહે છે, તેમાં દહી અને લીંબુનો રસ ભેળવીને આ ફેસપેક મહિના સુઘી લગાવવામાં આવે તો સ્કિન લાઈવ લાગે છે. આ મારો ખુદનો એક્સપિરીયન્સ છે. એટલું જ નહી માત્ર લીંબુના રસને બોડી પાર્ટ પર લગાવવામાં આવે તો પણ થોડા સમયમાં ઘોઈ નાખો તો કાળી પડેલી ત્વચાનો કલર ફરીની નીખરી ઉઠશે.જો થોડીક વઘારે કેર કરવી હોય તો સ્કિન માટે અલોવેરા જેલ બેસ્ટ છે. જો તેને રેગ્યુલરલી લગાવવામાં આવે તો એક વિકમાં ટેન સ્કિન તેના અસલ રુપમાં આવે છે. અહી એ કાળજી પણ રાખવી પડશે કે આ પ્રયોગ પછી સનસ્ક્રિન લગાવ્યા વિના બહાર નીકળવું નહી. હવે બીજા ઉપાયોની વાત કરુ તો બદામનું તેલ, મઘ, મિલ્ક પાઉડર અને લીંબુને સરખા પ્રમાણમાં લઈ તેની ક્રિમ બનાવો. તમારી જે ત્વચા કે જે ટેન થયેલી છે તેના પર લગાવીને ૨૫ મિનિટ રાખી મૂકો. તમે તેના સારા રિઝલ્ટ માટે દરરોજ બે વખત તેનો ઉપયોગ કરી શકો છો.
સમરમાં હું સ્કિનની ખાસ કેર લઉં છું બિનીતા શાહ કહે છે, તેમાં પણ આ સિઝનમાં હાથ વઘારે કાળા પડે છે. તેની પર કોકોનેટ વોટર નિયમિત લગાવવાથી સ્કિન ઉગડે છે. તેની સાથે તે લચીલી અને સોફ્‌ટ પણ બને છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved