Last Update : 11-June-2012, Monday

 
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...

- શહેરના યંગસ્ટર્સમાં અત્યારે મેચંિગ ડ્રેસઅપનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ કલરના કપડા એક જ કલરના પર્સ એક જ કલરના શુઝની ફેશન પૂરબહારમાં ચાલી રહી છે. - શહેરના યંગસ્ટર્સમાં અત્યારે મેચંિગ ડ્રેસઅપનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ કલરના કપડા એક જ કલરના પર્સ એક જ કલરના શુઝની ફેશન પૂરબહારમાં ચાલી રહી છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ફક્ત એક જ ચક્કર લગાવવામાં આવે એટલે દુનિયાની તમામ ફેશન અને સ્ટાઈલ્સ આપણને જોવા મળી જાય. દેશ કે દુનિયામાં આવતી તમામ ફેશનો યંગસ્ટર્સ સૌ પહેલું આચરણ કરે છે. અત્યારે યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસનો આપણને ક્રેઝ દેખાઈ રહ્યો છે. એક જ કલરના ડ્રેસની સાથે સાથે એ જ કલરનું પર્સ એ જ કલરના શુઝ અને એજ કલરના સ્પેક્સ હોય એટલે મેચંિગ ડ્રેસઅપ તૈયાર થઈ જાય છે. ખાસ કરીને આ પ્રકારનો ડ્રેસઅપ અત્યારે એફિસ વર્ક કરતી લેડીઓમાં ખુબ જ ફેવરિટ બન્યો છે. ઉપરાંત આ પ્રકારના ડ્રેસ અપમાં અત્યારે બ્લેક અને વાઈટ કલર ખુબ જ પ્રચલિત થયો છે.
જાગૃતિ પટેલ કહે છે કે આ પ્રકારની ફેશન દરેક કોર્પોરેટ જગતમાં ખુબ જ પ્રચલિત થઈ છે. એમ કહીએ તો ચાલે કે આ તો કોર્પોરેટનો એક ડ્રેસઅપ થઈ ગયો છે. એકજ કલરની તમામ વસ્તુઓ ઘરના રાસ રચિલામાં પણ હોય તો એ ઘરની પણ ખુબ જ સુંદરતા નિખરી આવે છે. ત્યારે આ આપણા શરીર પર પણ જો એક જ ડ્રેસ અપ હોય એટલે સ્વાભાવિક છે કે આ ડ્રેસઅપ આપણને એકદમ અલગ જ પર્સનાલિટી આપે છે. અત્યારે જમાનો પણ દેખાડાનો છે એટલે જો આ પ્રકારે પોતાની જોતને ન ઢાળીએ તો આપણી વેલ્યુ પણ ન રહે. છેલ્લે વાત એક જ જગ્યા પર આવીને અટકે છે કે આપણે જો આપણી પર્સનાલીટીને ડેવલોપ કરવી હોય તો આ પ્રકારના ડ્રેસ અપની ખુબ જ જરૂર છે.
દર્શના રોહિતગીરી કહે છે કે હું એક ખાનગી કંપનીમાં જોબ કરુ છુ. મારી પાસે અત્યારે જેટલા પણ ડ્રેસીસ છે તે તમામ ડ્રેસીસ મેચંિગ ડ્રેસીસ છે. કારણ કે જો આપણે અત્યારના જમાના પ્રમાણે ન ચાલીએ તો આપણી કોઈ વેલ્યુ ન રહે એટલે મારે મારી પર્સનાલીટીને સારી રીતે ડેવલોપ કરવા માટે આવા ડ્રેસઅપનો ગેટ અપ રાખવો જરૂરી છે. આ પ્રકારના ડ્રેસઅપમાં મારી પાસે અત્યારે બ્લેક કલરમાં છે. બ્લેક કલર મારો ફેવરિટ કલર છે, કોલેજ સમયમાં પણ મને બ્લેક કલરના ડ્રેસીસ ખુબ જ પસંદ આવતા હતા. અને અત્યારે પણ મને મારી ફેવરીટ કલરના ડ્રેસઅપ અને એમાંય ખાસ કરીને મેચંિગ ડ્રેસઅપ મને અત્યારે પણ પહેરવા મળી રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved