Last Update : 11-June-2012, Monday

રણબીર કપૂર નરગિસફખ્રીને ટાળે છે

- રૉકસ્ટારમાં બંને સાથે હતાં

રણબીર કપૂર પોતાની રૉકસ્ટારની હીરોઇન નરગિસ ફખ્રીને ટાળી રહ્યો છે. આઇફા એવોર્ડ નિમિત્તે સિંગાપોરમાં બોલિવૂડના કલાકારો હતા ત્યારે આ ઘટના બની હોવાનંુ માહિતગાર વર્તુળોએ કહ્યું હતું. આન્દ્રેઇ ટીમ્મીન્સે સિંગાપોરની પોતાની હૉટલના પેન્ટહાઉસમાં યોજેલી પાર્ટીમાં નરગિસ બહાર નીકળી રહી હતી ત્યારે એને ખબર પડી કે રણબીર આવ્યો છે.

Read More...

જોકર ફિલ્મમાં રહેમાનના ભત્રીજા પ્રકાશ કુમારનું સંગીત

- જોકર થ્રી ડી સાયન્સ ફિક્શન છે

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાનનો ભત્રીજો જી વી પ્રકાશ કુમાર શિરીષ કુંદરની આગામી ફિલ્મ માટે સંગીત પીરસશે. ૨૪ વરસના આ સંગીતકારે અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગસ્ટર ઑફ વાસિપુરમાં બૅકગ્રાઉન્ડ સંગીત પીરસ્યું હતું. શિરીષ કુંદરે ટ્વીટર પર લખ્યું,

Read More...

બેંકર ટુ ધ પૂઅર ફિલ્મમાં ઇરફાન ખાન

i

- હોલિવૂડની બીજી ફિલ્મ કરી રહ્યો છે

ધી એમેઝિંગ સ્પાઇડરમેન પછી ઇરફાન હોલિવૂડની બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ વખતે એ નોબેલ પારિતોષિક વિજેતા બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના પ્રણેતા-અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસની ભૂમિકા કરશે.

ઇટાલિયન ડાયરેક્ટર માર્કો એમેન્ટા મોહમ્મદ યુનુસના જીવન પર આધારિત ફિલ્મ બેંકર ટુ ધ પૂઅર બનાવી રહ્યા છે.

Read More...

બીગ બીએ મેગી નૂડલ્સને એન્ડોર્સનું ફિલ્મનું શૂટિંગ કર્યું

- 'બહુ ટફ કામ હતું,' અમિતાભે બ્લોગ પર લખ્યું

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મેગી નૂડલ્સને એન્ડોર્સ કરતી એડ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ પોતાના બ્લોગ પર તેમણે લખ્યું કે મેગી નૂડલ્સની એડ ફિલ્મનું શૂટિંગ પતી ગયું. જો કે તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ કામ બહુ મુશ્કેલ હતું. 'કેાઇને લાગે કે એક મિનિટની ફિલ્મ તો ચપટી વગાડતાં પતી જાય.

Read More...

આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડી

- દર્શકો માને છે કે ડૉક્ટર્સ ભ્રષ્ટ છે

પોતાના ટીવી પ્રોગ્રામ સત્યમેવ જયતેમાં તબીબી વ્યવસાયમાં પ્રવર્તતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીને આમિર ખાને ડૉક્ટરોને ભલે નારાજ કર્યા હોય, પરંતુ કરોડો દર્શકો માને છે કે આમિરે ડૉક્ટરોની ગેરરીતિને ખુલ્લી પાડીને બહુ સારું કર્યું છે અને અમારો એને ટેકો છે. એણે આ કાર્યક્રમ દ્વારા સમાજની સેવા કરી હતી.

Read More...

મારા પુત્રને રાઉડી રાઠોડ ગમતી નથી

-અક્ષય કુમાર કહે છે

મારા દીકરાને શરૂમાં મારી રાઉડી રાઠોડ ફિલ્મ ગમી હતી પરંતુ હવે એને હોલિવૂડની ‘માડાગાસ્કર થ્રીઃ યૂરોપ્સ મોસ્ટ વોન્ટેડ’ નામની એનિમેટેડ ફિલ્મ ગમે છે એમ અક્ષય કુમારે કહ્યું હતું.

‘રાઉડી રાઠોડ રજૂ થઇ ત્યારથી મારો દીકરો એ ફિલ્મની જ વાતો કરતો હતો. પરંતુ આજે (ગુરુવારે) એનો અભિપ્રાય બદલાઇ ગયો. હું એને માડાગાસ્કર થ્રીઃ યૂરોપ્સ મોસ્ટ વોન્ટેડ જોવા લઇ ગયો હતો.

Read More...

દીકરાનું મોં જોઇને હું બર્થ ડે ભૂલી ગઇ

-આજે શિલ્પાનો બર્થ ડે

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે બર્થ ડે છે પરંતુ નવી નવી માતા બનેલી શિલ્પા પુત્રને જોઇને પોતાનો બર્થ ડે ભૂલી ગયેલી. પતિ રાજે યાદ કરાવ્યું કે આજે તારો બર્થ ડે છે.

‘હું એટલી બધી હરખઘેલી થઇ ગઇ છું કે દીકરાનું મોં જોતાં ધરાતી નથી, હું સતત વિયાન વિશે જ વિચારતી રહું છું એટલે મને મારો બર્થ ડે યાદ ન રહ્યો. મને રાજે યાદ કરાવ્યું કે આજે તારો બર્થ ડે છે ’ એમ શિલ્પાએ હસતાં હસતાં કહ્યું. એના પુત્રનું નામ વિયાન છે

Read More...

Bollywood actress Bipasha Basu (C) performs on the stage during the International

Bollywood actress Vidya Balan (L) speaks on the stage after receiving best actress award

Entertainment Headlines

આમિર ખાન તમિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરે તેવી શક્યતા
કરીના કપૂર માત્ર સલમાન ખાન માટે આઇટમ ગીત કરવા તૈયાર
શિલ્પા શેટ્ટી પછી બીજી ભારતીય સુંદરીને 'બિગ બ્રધર'ના ઘરમાં એન્ટ્રી
સંજય દત્તની દખલથી નારાજ થઇને પ્રકાશ રાજે ફિલ્મ છોડી દીધી
જેકી શ્રોફના પુત્ર ટાઇગરને સાજિદ નડિયાદવાલા લોન્ચ કરશે
સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !

Ahmedabad

AIEEE નું પરિણામ જાહેર ગુજરાતનું પરિણામ વધ્યું
ત્રણેય રથની ફરતે પોલીસના ૧૬ અશ્વોનું સુરક્ષા ચક્ર ગોઠવાશે
UK-USAના બેન્ક ગ્રાહકોના પૈસે ભારતમાં લાખોની ખરીદી!

આચાર્ય હેમભૂષણસૂરિજીનું વ્યક્તિત્ત્વ વિરાટ હતું ઃ મુક્તિપ્રભસૂરિજી

•. દક્ષિણ ઝોનમાં ખુલ્લા વાહનમાં કચરો લઈ જવા કોન્ટ્રાક્ટરને છૂટ!
[આગળ વાંચો...]
 
Baroda

હનીમૂન માણ્યા બાદ NRI પતિએ વર્જીનીટી ટેસ્ટ કરાવ્યો
વાડીમાં કોમી અથડામણમાં છ તોફાનીઓની ધરપકડ
લગ્ન થયે એક માસ થયો અને યુવાને સગીરાનુ અપહરણ કર્યુ

બે સહિલીઓનુ બે યુવાન મિત્રો દ્વારા અપહરણ

અંજેસરના ત્રીપલ મર્ડરમાં અરૃણ, નિલેશની ધરપકડ
  [આગળ વાંચો...]
 
Surat

AIEEEમાં સુરતના પ્રથમ દેસાઇનો ગુજરાતમાં ત્રીજો રેન્ક
ડમ્પરે બાઇક સવાર દંપતિને કચડી માર્યું ઃ ટોળાએ ડમ્પરને આંગ ચાંપી
શિક્ષકોને ઝાંસીનો શખ્સ બોગસ પ્રમાણપત્રો બનાવી આપે છે
તલાટી અને સર્કલ અધિકારીએ બિનખેડૂતને ખેડૂત બનાવી દીધા !
નિકાસકારોને મળતી સબસીડી ૨૦૧૫માં સંભવતઃ દૂર થશે
  [આગળ વાંચો...]
 
South Gujarat

સુરતના ઇજનેરીના વિદ્યાર્થીઓએ મલ્ટીપર્પઝ રોબોટ તૈયાર કર્યો
કોર્ટના હુકમની અરજન્ટ સર્ટીફાઈડ નકલના ચાર્જમાં અસહ્ય વધારો
કામરેજ-કડોદરા ને કોસંબા પોલીસ મથકના ટેલિફોન બંધ થતા હાલાકી
લીલાપોરની પાણી સમિતિ બેઠકમાં ધાંધલ-ધમાલ ઃ એકને માર મરાયો
ફાયરીંગ કરનારાને બચાવવાના પ્રકરણમાં તપાસનો આદેશ
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

જમીનના પ્રશ્ને માતા-પુત્રને મારી નાખવાની ધમકી મળી
ઠાસરાના સૈયાંતમાં સસલાં અને ગાયોનો શિકાર કરતા છ પકડાયા
તારાપુર-કરમસદ પાસે અને નાપાના જીમખાનાઓમાં અસામાજીક પ્રવૃત્તિઓ

ખાત્રજ ચોકડી પરથી અનેક ચોરીઓ કરનાર આરોપી ઝડપાયો

પરચુરણની તંગી સર્જાતા બજારમાં દુકાનદારોના સિક્કા ફરવા લાગ્યા
  [આગળ વાંચો...]
 
Saurastra

સાસણમાં ૮૦ જાતની કેસર કેરીનું પ્રદર્શનઃ કપાઈ રહેલા આંબાની ચિંતા
સાસરિયામાં માનસિક ત્રાસ આપી પુત્રીની હત્યાનો આક્ષેપ

સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં જવાની પ્રેરણા પોરબંદરમાંથી મળેલી

ટુરીઝમના વિકાસ માટે ડિઝનીલેન્ડ જેવો પાર્ક બનાવો
પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રૌઢે ઝેરી દવા પીધી
  [આગળ વાંચો...]
 
Bhavnagar

ધંધુકા, રાણપુર પંથકમાં કપાસના બિયારણના કાળા બજાર ઃ તંત્ર ચૂપ
કાલે બોટાદમાં કાશીરામ રાણાના અધ્યક્ષસ્થાને બક્ષીપંચ સંમેલન મળશે
મહુવાના આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નોના નિકાલથી રાહત
જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેકટરની સહાય મળશે
ઘોઘામાં સફાઇના અભાવે ઠેક ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય
  [આગળ વાંચો...]
 
North Gujarat

બે હથિયાર-૩૮ કારતૂસ સાથે શખ્સ ઝબ્બે

અંબાજીમાં ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં
ધાનેરામાં ૮૫ લાખના રાયડા એરંડાની ઠગાઈ કરનાર ઝડપાયો

કૈયલ ગામમાં ચૂંટણીની અદાવતમાં જુથ અથડામણ

પ્રાંતિજના બાલીસણા ગામે પીવાના પાણીના પોકાર

  [આગળ વાંચો...]

Gujarat

ઢોલ અંદરથી પોલો હોય છે, મોદી સરકારનું પણ એવું જ છેઃ કેશુભાઈ
ગુજરાતની ૪૫ હજાર સ્કૂલોમાં આજથી શૈક્ષણિક સત્રનો આરંભ

ગુજરાતની ચૂંટણીમાં ત્રીજો મોરચો ખૂલશેઃ IB અને જાસૂસો મેદાને

ટોરેન્ટની આડોડાઈ ઃ ઘોડાસર મ્યુનિ. પમ્પિંગ સ્ટેશનને વીજ જોડાણ ન આપ્યું
મકાન ભાડે આપી પોલીસમાં નોંધ ન કરાવતા મકાન માલિકો પર તવાઇ
 
International

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન
[આગળ વાંચો...]
 
National

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
[આગળ વાંચો...]

Sports

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

[આગળ વાંચો...]
 
Business

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 
Gujarat Samachar glamour

જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Gujarat Samachar © 2012 All Rights Reserved