Last Update : 11-June-2012, Monday

 

આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !

 

આપણા દેશમાં લોક-જાગૃતિ, ઘણી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. હવે કોઈ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહી કરવાની બીક આપીને આમા વ્યક્તિને બીવડાવાનો પ્રયત્ન કરે, તો તેમાં બીવડાવનાર વ્યક્તિને સફળથા મળતી નથી. લોકપાલ બિલ અંગે જેમ અન્ના હજારેએ વર્તમાન સરકાર સામે ગભરાયા વગર બાથ ભીડી છે તેવી જ રીતે મુંબઈના વાનખેડે સ્ટેડીયમ ઉપર શાહરૂખને થયેલી ‘બબાલ’માં પણ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકીઓ ઉચ્ચારાઈ હતી, છતાંય જરાય ડર રાખ્યા વગર શાહરૂખ ખાને સ્પષ્ટ શબ્દોમાં માફી નહીં જ માંગવાની વાત દોહરાવી છે.
લેટેસ્ટમાં આવી જ બહાદુરી અભિનેતા આમિર ખાને દર્શાવી છે. આમિર ખાને પોતાના પોપ્યુલર-શો ‘‘સત્યમેવ જયતે’’ના ચોથા એપિસોડમાં મેડિકલ પ્રોફેશનમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર ઉપરની સુંદર વાતો રજુ કરી હતી. આના કારણે એમસીઆઈ એ આમિરને માફી માંગવા કહ્યું ત્યારે આમિરે સ્પષ્ટ શબ્દોમાં એમસીઆઈને સંભળાવી દીઘું હતું કે પોતે માફી નહીં માંગે ! આમિરનું એવું કહેવું છે કે પોતે હવે તો દરેક પ્રકારની કાનૂની કાર્યવાહી કરવા માટે પોતે તૈયાર જ છે ! આમિરે કહ્યું કે, ‘‘જો આઈએમએ મારા વિરૂઘ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા ઈચ્છતી હોય તો તેના માટે હું તૈયાર છું. આ વાતને ફેંસલો કોર્ટ કરશે. હું માફી નહીં માંગુ. હું નથી માનતો કે મેં ડોક્ટરોની બદનામી કરી હોય ! મારા દિલમાં મેડિકલ પ્રોફેશન માટે ઘણો જ આદરભાવ છે.’’ નોંધપાત્ર વાતતો એ છે કે આ શોમાં એમસીઆઈના ચેરમેન ડો. કે.કે. તલવાર પણ ઉપસ્થિત હતા અને તેમણે વચન આપ્યું હતું કે તેઓ એ લોકો વિરૂઘ્ધ સખત કાર્યવાહી કરશે, જેઓ આ પ્રોફેશનમાં ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved