Last Update : 11-June-2012, Monday

 

શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!

 

ર૦૦૯ની સાલમાં શિલ્પા શેટ્ટીએ લંડનમાં રહેતા બિઝનેસમેન- રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા અને ગઈ ૨૧મી મે, ૨૦૧૨ના રોજ તેણે એક દિકરાને મુંબઈની એક હોસ્પિટલમાં જન્મ આપ્યો હોવાના સમાચાર હું આફને આ પાના ઉપર જણાવી ગયો છે. છત્રીસ વર્ષીય શિલ્પા શેટ્ટીએ ગયા બુધવારે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર લખ્યું કે આજે અમારે ઘેર નામકરણ સમારંભ હતો. અમારા દિકરાનું નામ વિઆન રાજ કુંદ્રા છે. વિઆનનો અર્થ થાય છે જીવન અને ઉર્જાથી ભરેલો !
વાત નિકળી જ છે ત્યારે એ બાબત પ્રત્યે પણ તમારૂં ઘ્યાન દોરી દઉં કે રાજકુંદ્રાના શિલ્પા શેટ્ટી સાથે આ બીજા લગ્ન થયા છે. તેની પ્રથમ પત્ની કવિતાથી રાજ કુંદ્રાને એક દિકરી થઈ છે જેનું નામ છે. ડેલીના. રાજ કુદ્રાએ પબ્લીકને માઈક્રો બ્લોગંિગ વેબ સાઈટ ટિ્‌વટર ઉપર પોતાના પુત્ર-વિઆનનો પરિચય કરાવ્યો. તેણે લખ્યુ કે ટિ્‌વટરનો સૌથી નાની વયનો ઉપયોગકર્તા મારા પુત્ર-વિઆન રાજ કુંદ્રાનું સ્વાગત કરો ! નિખાલસ હૃદય અને માયાળુ સ્વભાવ ધરાવનારી શિલ્પા શેટ્ટી પોતાના દર્શકો અને પ્રસંશકોને સદાય પોતાની સાથે સાખે છે.
એકતા કપુર આગામી બર્થ-ડે સુધીમાં વજન ઘટાડી કાઢશે ! ેજેવી રીતે ચાલતી હોય છે તેવી જ રીતે ‘‘નોટી એટ ફોર્ટી’’ ના થીમવાળઈ તેની ચાલીસમી બર્થ-ડે પાર્ટીની વાતો હજુ પણ ‘કાનાફુસી’માં ચર્ચાતી સાંભળવા મળે છે. આ પાર્ટીમાં ઉપસ્થિત રહેનારી ટવી ક્વીન એકતા કપુર આમ તો સામાન્ય રીતે ઢીલા અને લુઝ કપડાઓમાં જોવા મળતી અને મર્યાદીત હાસ્ય આપતી દેખી છે, પરંતુ કરણ જોહરની પાર્ટીમાં તો તે એક સુંદર, આકર્ષક અને ટાઈટ ગાઉન પહેરેલી જોઈ મને તો ભારે આશ્ચર્ય થયું હતું.
એકતા કપુર જે રીતે બદલાયેલી જોઈ તેના ઉપરથી પહેલા તો મને ‘કાંઈક નવાજુની’ થવાની તૈયારીમાં જ હશે એમ લાગેલું. પરંતુ વાતચીત ઉપરથી એ મારો ભ્રમ હોવાની વાસ્તવિકતા સમજાઈ ગઈ ! બ્લેક ટાઈટ ગાઉનમાં સજજ એકતાએ ખૂલ્લા વાળમાં બન્ને ખભા ઉપર થોડાક વાળા આગળ લટકતા રાખી હસમુખ ચહેરે સૌની સાથે આનંદથી બની વાતો કરતા જોઈ ત્યારે તેનું વધ ીગયેલું વજન, પેલા ટાઈટ ગાઉનમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું. એક રિપોર્ટર સાથે વાતચીત કરતાં સ્વંય એકતા કપુરે એ વાત સ્વીકારી હતી કે તેનું વજન વધી તો ગયું જ છે પરંતુ તે પોતાના આગલા જન્મ દિવસ સુધીમાં તો પોતાનું ઘણું બઘુ વજન ઉથારી જ કાઢશે ! આશા રાખીયે એકતા કપુર ઘટતા વજનની સાથે સાથે એક જીવનસાથીને ફાઈનલ કરી ચોરીના ચાર ફેરા ફરી કાઢે !!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved