Last Update : 10-June-2012, Sunday

 

ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે

- પોલીટેકનીકમાં એક હેલ્પ સેન્ટર ઉભુ કરાયું હતું. તેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોઇ સ્ટુડન્ટ્‌સના ફોર્મમાં વારંવાર ત્રુટી સર્જાતી હતી.

ઘોરણ બાર સાયન્સ અને ઘોરણ દસનું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે. જેથી મોટાભાગના સ્ટુડન્ટ્‌સ પોતાના કરીયરને લઇને વિવિઘ કોલેજોમાં જઇ પોતાના મનગમતા ફિલ્ડમાં જવા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની ટેકનીકલ કોલેજમાં એડમીશન લેવા ઇચ્છતા ઘોરણ ૧૦ના સ્ટુડન્ટ્‌સ કે જેઓ ૨૦૧૧માં પાસઆઉટ થયા છે અને વચ્ચે એકાદ વર્ષનો ગેપ હોય. તેવા સ્ટુડન્ટ્‌સ ઓનલાઇન ફોર્મ ભરી શકતા નથી. આવા સ્ટુડન્ટ્‌સ માટે અમદાવાદની પોલીટેનીક ખાતે એક હેલ્પ સેન્ટર ઉભુ કરાયું છે. જેમાં તેઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં પણ સ્ટુડન્ટ્‌સને હાલાકીનો સામનો કરવો પડે છે. કારણકે નેટ સ્લો થઇ જવું કે બંઘ થઇ જતા તેઓને વારંવાર મુશ્કેલી પડે છે. તો કેટલાંક સ્ટુડન્ટ્‌સની કેટેગરી ચેન્જ થઇ જતા ફરીથી તેમાં ચેન્જ કરવા ઘરમઘક્કા ખાવા પડે છે.
આ અંગે જીગર કહે છે કે, હું ૨૦૧૧માં ઘોરણ દસ પાસઆઉટ થયો છું. એ વર્ષે પણ મેં ડિપ્લોમાં મીકેનીકલ એન્જીનીયરીંગમાં ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. પરંતુ મારી કાસ્ટ કેટેગરી લખવામાં ભૂલ થતા મને બહુ દૂર એડમીશન મળ્યું હતું. છેવટે મેં એડમીશન લેવાનું ટાળ્યું હતું. જેથી મારે એક વર્ષનો ગેપ પડી ગયો હતો. જેઓને એકાદ વર્ષનો ગેપ હોય તેવાં સ્ટુડન્ટ્‌સ માટે પોલીટેકનીક ખાતે હેલ્પ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. પરંતુ અહીં નેટનો પ્રોબલેમ અને સ્ટાફનો સહયોગ પૂરતો મળ્યો નથી. મેં કેટેગરી સિલેક્ટ કરી હતી અને એવાંમાં જ નેટ બંઘ થઇ જતા મારી કેટેગરી જનરલમાં ફેરવાઇ ગઇ હતી. જેથી ત્યાંના હાજર લોકોને ફરિયાદ કરતા તેઓએ ફરીથી ફોર્મ ભરવાનું જણાવ્યું. મારા જેવાં કેટલાંય સ્ટુડન્ટ્‌સને આવી તકલીફ પડી રહી છે.
જ્યારે સંજય પટેલ કહે છે કે, અહીં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં વારંવાર નેટનો પ્રોબલેમ ઉભો થતો હતો. જેથી રજીસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલીની સાથે સમયનો પણ વ્યય થયો છે. તેમ છતાં ત્યાંના હાજર સ્ટાફ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ઠાગા ઠૈયા બતાવ્યા હતા. પંદર મીનીટના કામ પાછળ દોઢ કલાક જેટલો સમય લાગતો હતો. ઉપરાંત ફરિયાદ કરીએ ત્યારે નેટ સ્લો હોવાના જવાબ મળતા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved