Last Update : 10-June-2012, Sunday

 

મા બાપને ઘર વિહોણા કરીને મકાન ભાડે આપતા

દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..

- શહેરની બહાર રહેતા દિકરાઓ વૃદ્ધ પેરેન્ટ્‌સને ઘર વિહોણા કરીને મકાનને ભાડે
આપે છે. પેરેન્ટ્‌સ કા તો દિકરીના ઘર કે વૃઘ્ઘાશ્રમનો આશરો લે છે.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને ઘરે સવારે સાત વાગે કોલ આવ્યો વૃદ્ધાએ ફોન ઉઠાવીને કહ્યું હેલો..ત્યાં જ સામેના વ્યક્તિએ કહ્યુ મમ્મી કેમ છો મજામાં..હુ આવતી કાલે તમને લેવા માટે આવું છું હવે તમારે મારી સાથે જ રહેવાનું છે. આ વાત સાંભળીને વૃદ્ધા ખુશ થઇ ગયા. બીજા દિવસે દિકરો પોતાની માતાને લેવા માટે આવ્યો. વૃદ્ધાએ ગાડીમાં બેસતા પહેલા એક વાર પોતાના મકાન તરફ નજર કરી અને પ્રણામ કર્યા ત્યાર બાદ ગાડી ઉપડી અને સીધી વૃદ્ધાશ્રમના દરવાજે જઇને ઉભી રહી વૃદ્ધાએ કહ્યુ બેટા આ તુ ક્યાં લઇને આવ્યો મને. દિકરાએ ઉચા અવાજે કહ્યું શાંતિથી બેસી રહેજે હવે તારે અહીયા જ રહેવાનુ છે, વૃદ્ધાએ કહ્યુ પણ તુ તો મનેં તારા ઘરે લઇ જવાનો હતો. તો કેમ અહીયા લાવ્યો. દિકરાએ કઇ જવાબ ન આપ્યો, વૃદ્ધાએ ફરીથી કહ્યુ ઠીક છે દિકરા તું મનેં તારા ઘરે ન લઇ જઇ શકતો હોવ તો મનેં મારા ઘરે છોડી જા. દિકરાએ જવાબ આપતો રહ્યુ ક્યું તારુ ઘર એ તો મેં ૧૦ હજારના માસિક ભાડા પેટે આપી દીધુ છે. હવે તારે આ વૃદ્ધાશ્રમમાં જ રહેવાનુ છે. જો અહી ન રહેવું હોય તો જા આ ફૂટપાથ પર રહેજે હુ તો આ ચાલ્યો. વૃદ્ધા લાચાર બનીને પોતાનો સામાન લઇને વૃદ્ધાશ્રમ તરફ ચાલતા થયા. આ કોઇ એક વૃદ્ધાની વાત નથી પણ શહેરના વૃદ્ધાક્ષમમાં અસંખ્ય એવા વૃદ્ધો રહે છે જેમના મકાન હોવા છતાંય વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. શહેરની બહાર વસવાટ કરતાં લોકો પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મુકીને મકાન ભાડા પર આપીને આવક મેળવતા હોય છે.
આ અંગે શશાંકભાઇ પંડ્યા કહે છે કે ખાસ કરીને એવા દિકરાઓ જે અમદાવાદ શહેરથી બહાર રહે છે તેવા વ્યક્તિઓ પાતાના અમદાવાદ શહેરમાં રહેલા મકાનો ભાડા પેટે આપીને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મુકે છે, પૈસાની લાલચમાં આવીન પોતાના માતા પિતાને ઘર વિહોણા કરી દે છે, આ પ્રકારના બનાવો હવે વધવા લાગ્યા છે. ખાસ કરીને એવા દિકરોઓ જેઓ સમાજથી વિખૂટા પડી ગયા છે અને પોતાની માન મર્યાદા ભૂલી જઇને પોતાના મા બાપને ઘર વિહોણા કરવામાં જરા પણ અચકાતા નથી પૈસાનો લોભના કારણે મા બાપને રૂણ પણ ચૂકવતા નથી.
આ અંગે આશા બેન ગોહીલ કહે છે કે દિકરા કરતાં દિરકીઓ સારી જે ઢળતી ઉંમરે પોતાના મા બાપનુ જતન કરે છે શહેરમાં ઘણા એવા કિસ્સાઓ છે જેમાં દિકરોઓ પૈસાની લાલચમાં પોતાના મા બાપનું મકાન ભાડા પેટે આપી દે છે અને મા બાપને શહેરની બહાર આવેલા વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે મા બાપ પણ પોતોના દિકરાના હીત માટે આ વાતની જાણ કરતાં અચકાટ અનુભવે છે. માતા પિતાએ વસાવેલા મકાન જ્યારે ઢળતી ઉમરે તેમનો દિકરો ઘર વિહોણા કરે છે તેનાથી મોટુ દુખ ક્યું હોઇ શકે. ખાસ કરીને સમુહ કુટુંબ ભાવના હવે રહી નથી જેના કારણે આજના બાળકોમાં કોઇ માન મર્યાદા જેવું જોવા મળતું નથી તેથી દિકરાઓ કોઇ પણ પ્રકારનો વિચાર કર્યા વગર પેરેન્ટ્‌સને ઘરમાંથી બહાર કાઢી મુકે છે, દિકારોઓએ પેરેન્ટ્‌સે વિશે વિચારવું જોઇએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved