Last Update : 10-June-2012, Sunday

 
 

ઝાગોવે બે અને શિરકોવ અને પેવલ્યુચેન્કોએ ૧-૧ ગોલ ફટકાર્યા
યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

પોલેન્ડ અને ગ્રીસની મેચ ૧-૧થી ડ્રો

યુરો કપ -૨૦૧૨

વ્રોક્લાવ,તા.૯
યુરો કપમાં રશિયાએ ધમાકેદાર પ્રારંભ કરતાં ચેક રીપબ્લીકને ૪-૧થી કચડી નાંખ્યું હતુ. રશિયાનું આક્રમણને ખાળવામાં ચેક રીપબ્લીકની ટીમ સાવ નિષ્ફળ રહી હતી જો કે તેઓ એક આશ્વાસક ગોલ ફટકારવામાં સફળ રહ્યા હતા. રશિયાએ પ્રભુત્વસભરના વિજય સાથે ગુ્રપ એમાં ટોચનો ક્રમ મેળવી લીધો હતો. અગાઉ રમાયેલી યુરો કપ -૨૦૧૨ની ઉદ્ઘાટન મેચમાં પોલેન્ડ અને ગ્રીસ ૧-૧થી બરોબરી પર રહ્યા હતા.
રશિયા તરફથી ઝાગોવે બે અને શિરોકોવ તેમજ પેવલ્યુચેન્કોએ એક-એક ગોલ ફટકાર્યો હતો. મેચના પ્રારંભની ૧૫મી મિનિટે જ અર્શાવીનના ક્લાસિક પાસને ઝાગોવે ગોલમાં મોકલી આપ્યો હતો. આ સાથે રશિયાએ સરસાઇ મેળવી હતી. રશિયાએ ત્રણ ગોલના અંતરથી મુકાબલો જીતી લીધો હતો. આ વિજય એટલા માટે પણ મહત્વનો હતો કારણ કે ચેક રીપબ્લીકનો ગોલ કિપર પેટ સેચે તાજેતરમાં જોરદાર દેખાવ કરતાં તેની કલબ ચેલ્સીને યુરોપીયન કલબ ફૂટબોલમાં ચેમ્પિયન બનાવી હતી. જો કે રાષ્ટ્રીય કક્ષાએ તે ખાસ કમાલ દેખાડી શક્યો નહતો. ચેક રીપબ્લીક તરફથી એકમાત્ર ગોલ પીલારે નોંધાવ્યો હતો.
અગાઉ રમાયેલી ઉદ્ઘાટન મેચમાં હોમ ક્રાઉડના જબરજસ્ત સમર્થનનો પડઘો પાડતાં પોલેન્ડે ૨૦૦૪ના ચેમ્પિયન ગ્રીસ સામે આક્રમક શરૃઆત કરી હતી. મેચના પ્રારંભની ૧૭મી મિનિટે જ લેવોન્ડોવ્સ્કીના ગોલને સહારે પોલેન્ડે સરસાઇ મેળવી લીધી હતી. યુરો કપ -૨૦૧૨નો સોપ્રથમ ગોલ થતાં જ આખુ સ્ટેડિયમ પોલન્ડના સમર્થકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠયું હતુ. જો કે ગ્રીસે હાર માન્યા વિના સતત પ્રયત્નો જારી રાખ્યા હતા અને આખરે તેઓ બીજા હાફમાં બરોબરી મેળવવામાં સફળ રહ્યા હતા. ગ્રીસને બરોબરી અપાવતા સાલ્પીન્ગીડીસે ગોલ ફટકાર્યો હતો. આ પછી બંને ટીમોએ પ્રયત્નો કર્યા હતા પણ તેઓ સ્કોર બોર્ડમાં કોઇ ફેરફાર કરી શક્યા નહતા અને મેચ ૧-૧થી ડ્રો થઇ હતી.
યુરો કપ ઃ પરિણામ
પોલેન્ડ ૧- ૧ રશિયા
ગોલ સ્કોરર ઃ લેવોન્ડોવ્સ્કી (પોલેન્ડ), સાલ્પીન્ગીડીસ (ગ્રીસ)
રશિયા ૪-૧ ચેક રીપબ્લીક
ગોલ સ્કોરર ઃ ઝાગોવ બે ગોલ, શિરોકોવ, પેવલ્યુચેન્કો (રશિયા), પીલાર (ચેક રીપબ્લીક).

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved