Last Update : 10-June-2012, Sunday

 

રવિ સવાણીનો રીપોર્ટ શિસ્ત સમિતિને સોંપાયો
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી

 

નવી દિલ્હી,તા.૯
આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ થતું હોવાના અને ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને બ્લેકમની ચુકવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કરનારા એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે તેની તપાસ પુરી કરી લીધી છે. બોર્ડની નવી એન્ટી કરપ્શન વિંગના વડા રવિ સવાણીએ તૈયાર કરેલો રીપોર્ટ બીસીસીઆઇના વડા શ્રીનિવાસનને સોંપવામાં આવ્યો હતો.
હવે આ રિપોર્ટનો બોર્ડની ત્રણ સભ્યોની શિસ્ત સમિતિ અભ્યાસ કરશે, જેમાં શ્રીનિવાસનની સાથે અરૃણ જેટલી અને નિરંજન શાહનો સમાવેશ થાય છે. બોર્ડના સચિવ જગદાલેએ કહ્યું હતુ કે, શિસ્ત સમિતિની બેઠક ક્યારે યોજાશે તેનો કાર્યક્રમ હજુ અમે નક્કી કર્યો નથી. આ સમિતિ રિપોર્ટની તપાસ કર્યા બાદ કેવા અને કોની સામે પગલા લેવા તેનો નિર્ણય કરશે. ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ થાય છે તેમજ ફ્રેન્ચાઇઝીઓ તેમના ખેલાડીઓને બ્લેક મની ચુકવે છે. સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાયેલા પાંચ ડોમેસ્ટીક ક્રિકેટરો શલભ શ્રીવાસ્તવ, મોહનીશ મિશ્રા, ટીપી સુધિન્દ્ર, અમિત યાદવ અને અભિનવ બાલી પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved