Last Update : 10-June-2012, Sunday

 

બ્રિટનની શાળામાં ગુજરાતી અને બંગાળી સહિતની ૩૧ ભાષા બોલાય છે

બર્મિંગહામની શાળામાં અંગ્રેજી માતૃભાષાવાળા વિદ્યાર્થીઓ કરતા અન્યોની સંખ્યા વધુ

(પી.ટી.આઇ.) લંડન, તા. ૯
બ્રિટનની એક પ્રાથમિક શાળામાં લીગ ઓફ નેશન્સ હોય તેવી લાગે છે. જ્યાં વિદ્યાર્થીઓ આશ્ચર્યજનક રીતે ૩૧ વિવિધ ભાષાઓ બોલે છે જેમાં ગુજરાતી, બંગાળી, સીલ્હટી, તમિળ, પંજાબી અને ઉર્દૂ પણ સમાવિષ્ટ છે. સહજ રીતે જ આ શાળામાં અંગ્રેજી તો બોલાય જ છે.
બર્મિંગહામ સ્થિત ઇંગ્લીશ માર્ટીયર્સ કેથોલિક સ્કૂલના ૪૧૪ વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના તો આ ૩૧ ભાષાઓ બોલનારા છે પરંતુ અંગ્રેજી માતૃભાષા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો તેમાં હવે લઘુમતીમાં મુકાઈ ગઈ છ તેમ કહેતાં એક વર્તમાનપત્ર ડેઇલી મેઇલે જણાવ્યું હતું કે, આ શાળામાં અંગ્રેજીને એક વધારાની ભાષા તરીકે શીખવાડવા માટે શિક્ષકોને વિશેષ તાલીમ પણ અપાઈ હોય છે તેટલુ જ નહીં પરંતુ આ શાળા ઘણીવાર અનુવાદકો પણ રોકે છે. તો બીજી તરફ તે સમાન માતૃભાષા બોલનારા વિદ્યાર્થીઓની જોડી બનાવી દે છે.
આ શાળામાં જે અન્ય ભાષાઓ બોલાય છે તેમાં આફ્રિકાની અરેબિક, ઝેક, ડચ, ગેલિક, હીન્કો, જમૈકન, પેટોઇસ, કાચી, લિંગાલા, મીરપુરી, નેપાળી, પશ્તુ, પોલીશ, પોર્તુગીઝ, રોમાનિયા, સોમાલી, સ્પેનિશ, સુદાનીઝ, સ્વીસ ફ્રેન્ચ અને ઓરૃબાનો સમાવેશ થાય છે.
આ કેથોલિક શાળા હોવા છતાં તેમાં પાકિસ્તાન વંશીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે તેઓ પરસ્પરમાં વાતચીત કરવા માટે ઉર્દૂ કે મીરપુરીનો ઉપયોગ કરે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved