Last Update : 10-June-2012, Sunday

 

યુરો ઝોનની સતત કથળતી નાણાકીય પરિસ્થિતિ
ગ્રીસ, ઇટાલી, પોર્ટુગલ બાદ સ્પેન નાદારીના આરે

સ્પેનની બેન્કો નબળી પડી ઃ બેરોજગારીનો આંક વધતાં બેન્કોના ૧૮૪ અબજ યુરો ફસાયા ઃ ૫૦ અબજ ડોલર કરતાં ય વધુ પેકેજની જરૃર

(પી.ટી.આઇ.) સ્પેન, તા. ૯
ગ્રીસ અને આયર્લેન્ડને એક વખત સહાય કરનાર યુરો ઝોનની ચોથી મોટી આર્થિક સત્તા સ્પેન હવે નાદારીના આરે આવીને ઉભો છે. આંતરારાષ્ટ્રીય મોનીટરી ફંડે જણાવ્યા મુજબ સ્પેનને કટોકટીમાંથી બહાર લાવવા ૫૦ અબજ ડોલર પણ ઓછા પડે તેમ છે. સ્પેનના બેકિંગ ક્ષેત્રને સ્થિર કરવા માટે બમણા પેકેજની જરૃર પડશે તેમ આઇએમએફે રકમની ચોખવટ કર્યા વિના જણાવ્યું હતું.
બેન્કોની હાલત સુધારવા માટે સ્પેન યુરો ઝોનની મદદ માગી શકે છે આમ યુરોપમાં સ્પેન મંદીમાં સપડાયેલો ચોથો દેશ બનશે.
આઇએમએફે જણાવ્યું હતું કે, સ્પેન ગ્રીસની જેમ સરકારી વહીવટી ખર્ચાને કારણે દેવામાં નથી ડૂબ્યું પરંતુ એસ્ટેટ ક્ષેત્ર અને બેન્કિંગ ક્ષેત્રના ગેરવહીવટથી મુશ્કેલીમાં મુકાયું છે. બેન્કોએ આપેલા દેવા ભરપાઈ થવાની આશા નહીવત છે. સ્પેન છેલ્લા ત્રણ વર્ષમાં બીજી વાર મંદીનો શિકાર બન્યું છે.
સ્પેનમાં બેરોજગારીનો દર ૨૫ ટકા થયો છે લોકો વ્યક્તિગત કરજ ચૂકવી શકતા નથી. બેન્ક ઓફ સ્પેનના ૧૮૪ અબજ યુરો એસ્ટેટ ક્ષેત્રમાં ફસાયેલા છે.
૧૭ દેશોના યુરો ઝોનમાં જર્મની, ફ્રાન્સ અને ઇટાલી પછીની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ગ્રીસ કરતા તે પાંચ ગણી મોટી છે એટલે તેની મુશ્કેલીઓ પણ મોટી હોય. સ્પેનની બેન્કોને મદદ કરવા માટે યુરો ઝોનના નાણામંત્રીઓનું સંમેલન બોલાવાયું છે. સ્પેન યુરો ઝોનની મદદ માંગશે તેવી અટકળો પ્રબળ બની છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ યુરો ઝોનના સંકટ ટાળવા માટે ઝડપી પગલા લેવા અપીલ કરી છે કારણ કે યુરો ઝોન મુશ્કેલીમાં મુકાય તો અમેરિકાને પણ વિપરીત અસર થાય.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved