Last Update : 09-June-2012, Saturday

 

સંઘપ્રિય ગૌતમે પત્ર લખ્યો
રામદેવના પગે પડવા માટે ગડકરીની ટીકા કરતા ભાજપ નેતા

રામદેવ દવા વેચનાર છે, આધ્યાત્મિક ગુરુ નથી, આટલું માન ન અપાય
નવી દિલ્હી, તા. ૮
નરેન્દ્ર મોદી અને બી. એસ. યેદીયુરપ્પાને પોતાના કાબુમાં ન રાખી શકવા માટે, ટીકાઓનો ભોગ બનેલા ભાજપ પ્રમુખ નીતિન ગડકરી, ઉપર પક્ષના એક વરિષ્ઠ નેતા સંઘ પ્રિય ગૌત્તમે, બાબા રામદેવનાં તેમનાં કરેલાં ચરણસ્પર્શ અંગે પણ ટીકા કરી છે.
સંઘ પ્રિય ગૌતમે પક્ષ પ્રમુખને લખેલા એક કડક પત્રમાં, તેમણે, કાળાં નાણાં વિરૃદ્ધનાં ભાજપનાં આંદોલનમાં આ યોગ ગુરૃનો સાથ માગવા, તેમની મુલાકાતે ગયેલા ગડકરીએ, રામદેવનાં કરેલાં ચરણસ્પર્શ સામે સખત વિરોધ પ્રદર્શિત કરતાં લખ્યું છે કે, તેથી તેઓની અને પક્ષની પ્રતિભા ઉપર ઝાંખપ લાગી છે.
પોતાનાં રામદેવ અંગેનાં મંતવ્યો સ્પષ્ટ કરતાં ગૌત્તમે આ પત્રમાં લખ્યું છે કે,તેઓ તો એક દવા વેચનાર છે,કોઈ આધ્યાત્મિક નેતા નથી.
ભાજપ પ્રમુખ તરીકેની પોતાની બીજી મુદત હેમખેમ પુરી થાય તે માટે પક્ષના વરિષ્ઠ અને સબળ નેતાઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહેલા નીતિન ગડકરીની પક્ષ પ્રમુખ તરીકે ક્ષમતા વિષે જ પક્ષના મધ્યમવર્ગી નેતાઓ હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેથી તેઓની મુશ્કેલીઓ વધી છે.
થોડા સમય પૂર્વે જ રામદેવે એવાં વિધાનો કર્યાં હતાં, કે ભાજપ સહિતનાં તમામ સાંસદો ચોર છે. રામદેવનાં આવાં વિધાનો પછી તેમના ચરણસ્પર્શ કરવાં શું યોગ્ય છે ? તેવો પ્રશ્ન ઉઠાવવા સાથે સંઘપ્રિય ગૌત્તમે આ પત્રમાં તેમ પણ લખ્યું છેકે કદાચ તમોએ ભાવનાવશ થઈ આમ કર્યું હશે, પરંતુ, હવે આવું ફરી થવું ન જોઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન

નડાલ ફેરરને આસાનીથી હરાવીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યો

આજે શારાપોવા અને એરાની વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ
આજે રાત્રે ૯.૩૦થી નેધરલેન્ડ-ડેનમાર્ક વચ્ચે મુકાબલો
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવનું નામ જાહેર થશે

શસ્ત્રોના સોદાગર વર્મા અને તેની પત્નીની ધરપકડ

બોઇંગ AIને વિમાનની ડીલીવરીના વિલંબ બદલ વળતર ચૂકવશે
ભારત હેડલી અને રાણાની તપાસ માટે વિનંતી કરશે
હિમવર્ષાની અમરનાથ યાત્રા પર અસર થશે
ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો ૨૧-૧૦, ૨૨-૨૦થી વિજય

ફ્રેન્ચ ઓપનમાં ભુપતિ-સાનિયાની જોડી ચેમ્પિયન

 
 

Gujarat Samachar Plus

૮૦ ટકા ગર્લ્સનું મોબાઇલ રિચાર્જ બોયફ્રેન્ડ કરે છે
યાર પડ્યા હોય તો આપને હજાર બારસો
ગિરીરાજ યાત્રામાં સ્પિરીચ્યુઅલ ટ્રેકંિગનો એક્સાઈટીંગ એક્સપિરીયન્સ
હેલ્થને બીમાર કરતાં સ્ટાઇલીશ ફૂટવેર
મહિલાઓ પોતાના વ્હીકલ પર વઘારે ગોબા પાડે છે
 

Gujarat Samachar glamour

કરીના કપુર ડેકસ્ટોક ઉપર કિઆનનો ફોટો મુકાશે !
પ્રિયંકાએ કરીનાને મળી મૈત્રીનો હાથ લંબાવ્યો !
ગુલશન શર્માએ નગ્ન ફોટો શૂટ કરાવ્યો !
ઈલેના કજાન-બોલીવુડનો ચમકતો નવો ચહેરો !
જેનીએ રિતેશના કહેવાથી વાળ ટુંકા કરાવ્યા !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved