Last Update : 08-June-2012, Friday

 
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....

- ફેસબુક પર સૌથી વધારે ફોટોઝ છોકરીઓ શેર કરતી હોય છે અને છોકરીઓના જ ફોટોઝ સાથે સૌથી વધારે ચેડા થાય છે.

એક ખાનગી કંપનીમાં કામ કરતી યુવતી પોતાની ઓફિસની જગ્યાએ બેસીને રડી રહી છે. ત્યારે તેની સાથે ઓફિસમાં કામ કરતા તેના મિત્રો તેને પૂછે છે શુ થયુ છે? શા માટે રડી રહી છે? ત્યારે તે યુવતી જવાબ આપે છે... મેેેં મારા ફેસબુક એકાઉન્ટ પર મારા ફોટોગ્રાફ મુક્યા હતા. તેમાં અનહદ ખરાબ કોમેન્ટ કરવામાં આવી છે. અને ઉપરાંત ઘણાં તો એવા પણ ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે. સાથે સાથે જુદા જુદા સોફ્‌ટવેરના ઉપયોગ દ્વારા મારા ફોટોગ્રાફ સાથે ચેડા કરવામાં આવ્યા છે. અને મારા એકાઉન્ટ પર જ મુકવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે ફેસબુક જેવી સોશિયલ સાઈટ પર જ્યારે છોકરીઓ પોતાના ફોટોગ્રાફ શેર કરતી હોય છે ત્યારે છોકરીઓના ફોટોગ્રાફનો સૌથી વધારે પ્રમાણમાં દુરઉપયોગ થવાનો ભય રહેલો છે. ફેસબુક પર સૌથી વધારે પ્રમાણમાં ફોટોગ્રાફ શેર કરવાની આદતમાં છોકરીઓ સૌથી વધારે આગળ હોય છે, પોતાના ફેમિલી ફંક્શનના ફોટોગ્રાફ અથવા તો પોતાની ઓફિસની યાદગાર પળોને પોતે તો જોઈ શક્યા હોય અને માણી પણ શક્યા હોય પરંતુ તે પળોને છોકરીઓ તેમના બીજા ફ્રેન્ડ્‌સને પણ દેખાડવા માંગતી હોવાથી તે નિર્દોષભાવે પોતાના ફોટોગ્રાફ ફેસબુક પર શેર કરી દે છે પણ ત્યારબાદ ઈન્ટરનેટના માસ્ટર માઈન્ડ એવાં કેટલાક લોકો તે જ છોકરીઓના ફોટોગ્રાફને તેની મૂળ સ્થિતી કરતા કંઈક અલગ પ્રકારે બનાવી દે છે અને છેલ્લે જે તે છોકરીના એકાઉન્ટ પર જ તેના ફોટોગ્રાફ મુકી દેતા હોય છે. અને જ્યારે આ ફોટોગ્રાફ આખી દુનિયા જોઈ લે છે ત્યારબાદ અનઈચ્છનિય કોમેન્ટ આવાની શરૂઆત થઈ જાય છે. અને તે છોકરીને ત્યારે દુખ થાય છે કે કાશ મે ફોટોગ્રાફ ન મુક્યા હોત તો સારુ હતું...
રશ્મિ જૈન કહે છે કે અત્યારે આવા પ્રકારના કિસ્સા સૌથી વધારે છોકરીઓ સાથે બનતા હોય છે. કારણ કે છોકરીઓ જ સૌથી વધારે ફેસબુક પર પોતાના ફોટોગ્રાફ શેર કરતી હોય છે. ઘણી છોકરીઓને તેમના મિત્રો પણ તેમને સમજાવતા હોય છે કે આ રીતે તે પોતાના પર્સનલ ફોટો ફેસબુક પર શેર ન કરે છતા પણ ઘણી છોકરીઓ તો પોતાનું મનનુ જ કરતી હોય છે. અને જ્યારે ખરાબ પરિસ્થિતી આગલ આવીને ઉભી થાય એટલે દરેક સામે છોકરીઓ રડવા બેસે છે પણ એટલા સમયમાં ઘણું મોડંુ થઈ ગયુ હોય છે.
અર્પિત પટેલ કહે છે કે હું અત્યારે એક ખાનગી આઈટી કંપનીમાં જોબ કરુ છુ પણ મારી પાસે ઘણીવાર એવી છોકરીઓ આવતી હોય છે જેમના ફેસબુક એકાઉન્ટ પર તેમના ફોટોઝ સાથે ચેડાં થયેલા હોય છે. આવી દિવસની એક છોકરીનો કોલ તો મારી પાસે આવતો જ હોય છે. એક મદદની ભાવના સાથે કોઈએ કોલ કર્યો હોય એટલે આપણી ફરજ છે કે આપણે તેને મદદ કરવી જ જોઈએ. પણ હા હૂં તેમને એટલી તો એડવાઈઝ તો આપુ જ છુ કે આગળથી ક્યારે પણ આ પ્રકારે પોતાના ફોટોગ્રાફ ફેસબુક પર શેર ન કરો તેનુ ઘ્યાન રાખજો

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved