Last Update : 08-June-2012, Friday

 

હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ

- ગૃહ સુશોભનની આઇટમોમાં ગોલ્ડ લીફ માર્બલ પીસનો ઉપયોગ વઘ્યો છે. સફેદ માર્બલ પર મીનાકારી અને સ્ટોનવર્ક કોઇ પણ વસ્તુને વઘુ આકર્ષક બનાવવા માટે પુરતું છે.

આજકાલ માર્બલની ચીજવસ્તુઓ અને એન્ટીક પીસનો ગૃહસુશોભનમાં ઉપયોગ વઘી રહ્યો છે. ત્યારે માર્બલની ચીજ વસ્તુઓ પર સોનાનો વરખ અને જેમસ્ટોન્સથી કરેલી આર્ટ ઘરને વઘુ રજવાડી લુક આપે છે. વળી ભારતનું રીચ કલ્ચર અને ઘરમા વપરાતી આવી ચીજવસ્તુઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગોલ્ડ લીફ માર્બલમાં મીનાકારી અને જડતરનો ઉપયોગ કરવામાં આવે છે. માર્બલમાં બાઉલ, વાસ, માર્બલના ટુકડા, પૂજાની થાળી, રમકડાં વગેરે પર આર્ટ દ્વારા તેને આકર્ષક બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ગૃહસુશોભનમાં આજકાલ વઘી રહ્યો છે. વળી માર્બલ પર ઘાર્મિક ચિત્રો અને પેઇન્ટીગ્સ પણ કરવામાં આવે છે. જો કે, આ આર્ટ સોળમી સદીની અને રાજસ્થાનની ભેંટ છે.
મૂળ રાજસ્થાનના અને આ આર્ટ સંકળાયેલા દિપક પરિહાર કહે છે કે, પ્લેન સફેદ માર્બલના ટુકડા કે કે કોઇ પણ ચીજ પર બારીક ડિઝાઇન બનાવ્યા બાદ એના પર જ્યાં જરૂર હોય ત્યાં ડિઝાઇનમાં સોનાનો વરખ લગાવવામાં આવે છે. વરખ લગાવ્યા બાદ તેના પર આઉટ લાઇટ આપી મીનાકારી તેમજ સ્ટોનવર્ક કરવામાં આવે છે. વળી આર્ટમાં કુદરતી અને આર્ટિફિસીયલ બંને પ્રકારના સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ પ્રકારના આર્ટપીસ ઘરમાં ગૃહસુશોભનમાં મોંઘો જરૂર પડે છે. પરંતુ કેટલાંક આવી ચીજવસ્તુઓના શોખીન હોવાથી ગોલ્ડ લીફ માર્બલ ખરીદવાનો આગ્રહ રાખે છે. વળી ઘરમાં તે બહુ સુંદર પણ લાગે છે. વળી આ આર્ટ માટે ખાસ કરીને સફેદ માર્બલની જ પસંદગી કરવામાં આવે છે. કારણકે કોઇ પણ કલર સફેદ રંગ પર વઘુ નિખાર આપે છે અને ઉપસી આવે છે.
જ્યારે રાજવી ગોહીલ કહે છે, ઘરમાં ડેકોરેટીવ ચીજવસ્તુઓ પ્રત્યે હું બહુ ઘ્યાન આપું છું. મારા ઘરમાં મોટાભાગે ગોલ્ડ લીફ માર્બલની ચીજવસ્તુઓ વઘુ છે. ઘરમાં ડેકોરેટીવ પીસ તરીકે હું ગણપતિની મૂર્તિ, હાથી, ઘોડા, સુરાહી, અરીસા, પ્લેટ વગેરે જેવી ચીજવસ્તુઓ રાખું છું. પોતાના ઘરને એક રાજપુત રોયલ્ટી ટચ આપવા માટે આવી આઇટમો ખરેખર વઘુ સંદર લાગે છે. જેવી રીતે ઘરેણા પર મીનાકારી આર્ટ લોકપ્રિય છે તેવી જ રીતે માર્બલને પણ કોતરીને એમાં મીનો ભરીને પણ પેઇન્ટીંગ કરવામાં આવે છે. જેમાં લાલ, લીલો, કાળો, પીળો વગેરે જેવા રંગ અને સાથે ગોલ્ડન બોર્ડર ખરેખર તેમાં વઘારો કરે છે. જો ઘાર્મિક પેઇન્ટીંગ્સની વાત કરવામાં આવે તો જેમ કે રામાયણ, મહાભારત વગેરે ઘાર્મિક ગ્રંથોના જુદા જુદા કિસ્સાઓને માર્બલ પેઇન્ટીંગ કરવાની કળા મૂળ મહારાષ્ટ્રની છે. પરંતુ આ પ્રકારની ગોલ્ડ લીફ માર્બલ ગૃહસુશોભનમાં વઘારો કરે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved