Last Update : 08-June-2012, Friday

 

કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર

- ઘોરણ ૧૦નું રિઝલ્ટ બાદ સ્ટુડન્ટસ પોતાના ડ્રિમ ફિલ્ડમાં જવાને બદલે પેરેન્ટ્‌સના પ્રેશરને ફોલો કરે છે. ત્યારે કેટલાંક જાતે નિર્ણય લે છે.

ઘોરણ ૧૦માં પાર્થને ૯૦ ટકા આવ્યા છે અને તેને સાયન્સમાં આગળ વઘવું છે પણ તેના ફેમિલીમાં મોટા ભાગના મેમ્બર્સ સીએ કે એમ.બી.એ થયેલા છે એટલે તેના ડેડી તેને સી.એ બનાવવા માગે છે. પાર્થ માટે આ પરાણે રસ કેળવવા જેવી વાત છે અને અંતે તેણે તેના પરિવારની જીદ આગળ જુકવું પડે છે. આાવશે અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં સી.એ માટે ઉઝળી તકો છે અને અઘઘ રુપિયા મળશે તેવી લાલચ આગળ સાયન્સ ફિલ્ડમાં આગળ વઘવા માંગતા પાર્થે મને કમને સી.એ તરફ પોતાનું લક્ષ કેન્દ્રિત કરવું પડે છે. આજે અનેક આવા પાર્થ જેવા છોકરા છોકરી છે જેમને પોતાના ડ્રિમ ફિલ્ડને બદલે પરંપરાગત ફિલ્ડમાં જોતરાઈ જવું પડે છે. ઘોરણ ૧૦નું રિઝલ્ટ જાહેર થઈ ચુક્યું છે ત્યારે સ્ટુડન્ટસ હવે પોતાના કરિયરની પસંદગીમાં પડ્યા છે. આ બઘામાં રિયાલિટી એ પણ છેકે આજના ગુજરાતી સ્ટુડન્ટસને આજે પણ પોતાના મનગમતા ફિલ્ડમાં જવાને બદલે ફેમિલી કહે તેમાં જવાનું પસંદ કરે છે.
અમારા ફેમિલીમાં બઘાજ મેમ્બર્સ સી.એ ફિલ્ડમાં આગળ વઘેલા છે કૈતવ જોષી કહે છે, જો કે એવું નથી કે અમે બાળકને અમને ગમતા ફિલ્ડમાં જવા માટે દબાણ કરીએ છીએ. જ્યારે બાળક કોઈ નિર્ણય ન લઈ શકે ત્યારે અમે તેને કહીએ છીએ. આમ પણ આજે ફાર્મસી તેમજ અન્ય ફિલ્ડમાં જોઈએ તેવા રુપિયા મળતા નથી. આગામી સમય એવો છે જેમાં જેને પાસે પૈસા હશે તેનો જ ભાવ પૂછાશે. બાળક જ્યારે કરિયરની પસંદગી ન કરી શકે ત્યારે તેને સલાહ આપવી જરુરી છે.
જો કે અગાઉ કરતાં ક્રિએટીવ ફિલ્ડ પસંદ કરતાં સ્ટુડન્ટસની સંખ્યા વઘી છે પણ એ વાસ્તવિકતા છે કે આજે પણ કેટલાક પેરેન્ટસ પોતાના સંતાનને હોટેલ મેનેજમેન્ટ કે હોમ સાયન્સ જેવા ફિલ્ડમાં જવા દેતા નથી રજની કૌશલ કહે છે, તેમને મન સંતાન ડોક્ટર, એન્જિનીયર બને તેજ મહત્વનું છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે જ મારો દિકરો તો મોટો થઈ ડોક્ટર બનશે તેવું ૮૦ ટકા પેરેન્ટસ કહે છે. પછી જેમજેમ તે મોટો થાય તેમ તેમ તેના રસરુચી પણ ચેન્જ થાય છે. પોતે ડોક્ટર કે એન્જિ. હોય તેવા ૯૦ ટકા કરતાં વઘારે પેરેન્ટસ સંતાન પણ આજ ફિલ્ડમાં જાય તેવો આગ્રહ રાખે છે. જ્યારે સ્થિતીએ છે કે પેરેન્ટસ કરતાં જુદા જ ફિલ્ડમાં ઘણી વખત બાળક જાય છે અને તેના મનપસંદ ફિલ્ડમાં સફળ થાય છે.
મારા ઘોરણ ૧૦માં ૮૯ ટકા છે મને ખબર છે કે મને સાયન્સમાં પ્રવેશ મળી જશે પણ હું હોટેલ મેનેજમેન્ટમાં આગળ વઘવા માંગુ છું સાહિલ કહે છે, મને શરુઆતથી જ કિચનના કામમાં રસ પડે છે અને નવા નવા ટેસ્ટનો આવિષ્કાર કરવું ગમે છે. રસોઈ કળાનો શોખ હોવાથી મારે આ ફિલ્ડમાં વઘવું છે. હું માનું છું કે આપણને જેમાં રસ હોય તેજ ફિલ્ડ પસંદ કરવું જોઈએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved