Last Update : 08-June-2012, Friday

 
અંતે..સંજય જોશીનું UP પ્રભારી પદેથી રાજીનામુ

-ગુજરાત આવે તેવી શક્યતા

મુંબઇમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકથી સંજય જોશી વિવાદમાં રહ્યાં છે અને છેલ્લે પોસ્ટર વિવાદ બાદ આજે ઉત્તરપ્રદેશનાં પ્રભારીપદેથી પણ તેમણે રાજીનામુ આપી દીધું છે. સૂત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર ગુજરાતનાં મુખ્યમંત્રી સાથેનાં મતભેદને કારણે આ રાજીનામુ આપી દીધું છે. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી છે કે સંજય જોશી બધી જવાબદારીથી મુક્ત થતાં હવે ગુજરાત આવી શકે છે.

Read More...

જૂનાગઢમાં બોમ્બ બ્લાસ્ટ:એક મહિલા ગંભીર

-ઘરે આવેલું કવર ખોલતાં ધડાકો થયો

 

જૂનાગઢના ઉના તાલુકાના આંબાવાડ ગામે આજે સવારે એક મહિલાએ કવર ખોલતાંની સાથે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘવાઇ હોવાની ઘટનના પગલે સમગ્ર શહેરમાં દહેશત વ્યાપી જવા પામી છે. પોલીસે કવર ક્યાંથી આવ્યું હતું બોમ્બ સ્ક્વોર્ડ,ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલ ટીમની મદદથી તપાસ શરૃ કરી છે.ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડી છે.

Read More...

વજુભાઈનો વાણી વિલાસ કોંગી નેતાઓને કૂતરા કહ્યા
i

-શંકરસિંહ વાઘેલા ઘરબદલુ નેતા

વડોદરા જિલ્લાના નસવાડી ખાતે બસ ડેપોના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના નાણાપ્રધાન વજુભાઈ વાળાએ વાણી વિલાસ કરતા વિવાદ વકર્યો હતો. વજુભાઈએ કોંગ્રેસના નેતાઓને કૂતરા તરીકે સંબોધ્યા હતા.

વજુભાઈએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાને ઘરબદલું નેતા કહ્યા હતા અને કોંગ્રેસના નેતાઓને કૂતરા તરીકે સંબોધતા ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત

Read More...

રાજકોટ:સંજય જોશીની તરફેણમાં સૂત્રો લખાયાં

-ભાજપની પ્રદેશ કારોબારી મળશે

 

મોદીની મહત્વાકાંક્ષામાં કોંગ્રેસનો અને જનમતનો અવરોધ તો દૂરની વાત છે પણ આંતરિક અવરોધો જ પડકારરૃપ બન્યા છે તે સ્થિતિમાં અમદાવાદ પછી રાજકોટમાં સંજય જોષીની તરફેણમાં સૂત્રો મધરાત પછી લખાયા અને રાતોરાત જ તેને ભુંસી નંખાયાનું બહાર આવ્યું છે.
રાત્રે અનેક સ્થળે લખાયેલાં સૂત્રો પર સવારે કૂચડો ફેરવી દેવાયો

Read More...

 

મોદી વિરુદ્ધ મોદી:કોઇએ પાર્ટીને હાઇજેક ન કરવી જોઇએ

-સુશીલ મોદીએ કહ્યું જોશીને હટાવવા અયોગ્ય

 

ભાજપમાં સંજય જોશી અને નરેન્દ્ર મોદીનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. આ અંગે નવું નિવેદન મોદી વિરુદ્ધ મોદીનું છે. એટલે કે બિહારનાં ઉપમુખ્યમંત્રી અને બિહારનાં વરિષ્ઠ ભાજપનાં નેતા સુશીલ મોદીએ જણાવ્યું છે કે કોઇએ પોતાનો નિર્ણય પાર્ટી-પક્ષ ઉપર થોપવો ન જોઇએ.

 

Read More...

સુરત:મેઘરાજા મન મૂકીને વરસ્યા ઘરોમાં પાણી

-ગુરુવારે આખી રાત વરસાદ પડ્યો

 

સુરતમાં ગુરુવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ઉપરાંત ચોર્યાસી, બારડોલી તાલુકામાં પણ ગુરુવારે આખી રાત વરસાદ પડ્યો હતો. પ્રથમ વરસાદની મજા માણવા નાના ભૂલકાં પલળી રહ્યા હતા.

સુરતમાં ગુરુવાર રાતથી ચેમાસાના પ્રથમ વરસાદે

Read More...

-મોબાઇલ કંપનીનો કર્મચારી લૂંટાયો

 

સુરતમાં ઉધના વિસ્તારમાં આજે એક ખાનગી મોબાઇલ કંપનીનો કર્મચારી બેન્કમાં રૃપિયા ભરવા જઇ રહ્યો હતો તેને બાઇક પર આવેલા લૂંટારાએ સરનામું પૂછવાના બહાને રોકીને આંખમાં મરચાંની ભૂકી નાંખીને રૃપિયા 2.80 લાખની દિલ ધડક લૂંટ ચલાવી લૂંટારા પલાયન થઇ ગયા હતા.

Read More...

  Read More Headlines....

કન્નોજ લોકસભા પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવ નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાયા

સચીનને દિલ્હીમાં હોય ત્યારે ઝેડ પ્લસ સુરક્ષા ઃ રેખાને સામાન્ય ફ્લેટ

અફઘાનિસ્તાન ઃ વિસ્ફોટ કરીને જેલમાંથી 30 કેદીઓ ફરાર થઇ ગયા

વિશ્વમાં અનાજના ભાવ ઘટયા ભારતમાં ભાવ આસમાને

થાઈલેન્ડમાં વરસાદને કારણે સલમાન-કેટની ફિલ્મનું શૂટિંગ અટક્યું

કોલકાત્તા નાઇટ રાઇડર્સની હિસ્સેદારી વેચવાનો ઇન્કાર કરતો શાહરૂખ

 

Headlines

સંજય જોશીનું UP પ્રભારી પદેથી રાજીનામુ ઃ ગુજરાત આવે તેવી શક્યતા
જૂનાગઢનાં આંબાવાડ ગામે બોમ્બ બ્લાસ્ટ:એક મહિલાની હાલત ગંભીર
સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા
સુરતમાં ઉધના વિસ્તારમાં આંખમાં મરચાની ભૂકી નાંખી 3 લાખની લૂંટ
વાપીમાં કરોડોનાં જમીન કૌભાંડમાં 21 વ્યકિતઓ સામે ગુનો નોંધાયો
 
 

Entertainment

પ્રિયંકા ચોપરાએ કરીના કપૂર સાથેના મતભેદ દૂર કર્યાં
થાઈલેન્ડમાં વરસાદને કારણે સલમાન અને કેટરિનાની ફિલ્મનું શૂટંિગ અટક્યું
માઘુરી દીક્ષિતે હવે ગાયકી પર હાથ અજમાવ્યો !
ધનુષ અભિનીત પ્રથમ ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું હશે
કોલકાત્તા નાઇટ રાઇડર્સની હિસ્સેદારી વેચવાનો ઇન્કાર કરતો શાહરૂખ ખાન
 
 

Most Read News

નિર્માલ્ય નેતાગીરીના પાપે સાત-સાત દિવસથી પાણી માટે તરસતું ભૂજ
હવે અમારી ધીરજ ખૂટી ગઈ ઔછે ઃ અમેરિકાની પાક.ને ચેતવણી
સચીન દિલ્હીમાં રાહુલ ગાંધીનો પડોશી બનશે
ડોલરે રૃ.૫૫ની સપાટી ગુમાવતાં સોનામાં ટોચ પરથી રૃ.૬૦૦નો કડાકો
મમતાના વિરોધના કારણે મનમોહને નમતું જોખ્યું ઃ પેન્શન બિલ મોકુફ
 
 

News Round-Up

NRI અપરાધી રાણી એલિઝાબેથના સમારંભમાં જોવા મળ્યો
લાહોરની હૉસ્પિટલમાં આગ લાગતા છ બાળકો ભડથું
ગૂગલનું નવું સાહસઃ કેમેરાથી યુક્ત ટચૂકડાં વિમાનો મોકલ્યા
એમ.બી.બી.એસ. અને બી.ડી.એસ. માટે ઈ-કાઉન્સેલિંગને સુપ્રીમની મંજૂરી
ભારતમાં ક્રુડ ઓઇલના ભાવ કઈ રીતે નિર્ધારિત થાય છે ?
 
 
 
 
 

Gujarat News

ભડકાઉ ભાષણ બાબતે કેશુભાઈ પટેલ સહિત ૬૬ સામે કોર્ટમાં ફરિયાદ
NRI વિધવા સાથે ફેક્ટરી ખોલી ૮૫ લાખની છેતરપિંડી

ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષા ન લેવાના મુદ્દે આક્રોશ

નવા સત્રથી ધો. ૧૦માં સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ
નરસંડા ચોકડી પરથી ઉપાડી જવાયેલા વેપારીનો છૂટકારો
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
  [આગળ વાંચો...]
 

Business

બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા
બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

[આગળ વાંચો...]
 

Sports

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

 

Ahmedabad

ધો. ૧૦-૧૨માં પાસ કરાવવાના બહાને છેતરપિંડીઃ બે પકડાયા
પરાણે પ્રેમ કરનારી બ્યુટિશિયન લાખોના દાગીના તફડાવી ફરાર
તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ કરવા આદેશ

ચાર પિસ્તોલ સાથે પોલીસે છ યુવકોને ઝડપી લીધા

•. પ્રધાનોના સ્ટાફનાં પ્રમોશનો સનદી અધિકારીઓને કણાની જેમ ખૂંચે છે!
[આગળ વાંચો...]
 

Baroda

વીજ કંપનીના એજન્ટે બીલના નાણાં લૂંટાઈ ગયાનું તરકટ રચ્યુ
મધ્ય ગુજરાતની સૌથી મોટી બ્લેકટ્રેપની ક્વોરીઓ બંધ કરાઇ
યુનિ.ના અધિકારીઓની ૧૩માંથી ૬ પોસ્ટ ખાલી

ઠગ દંપતિએ પુરી દીધેલા ચાર વિદેશી ડોગને બચાવાયા

પાંચ વર્ષના બાયોલોજી કોર્સ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રવેશ પરિક્ષા લેવાશે
  [આગળ વાંચો...]
 

Surat

ચોથા માળે લિફટના દરવાજામાં ફસાયેલો બાળક નીચે સુધી ઘસડાયો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી
આજે શહેર વિકાસ અધિકારીના ઈન્ટરવ્યુઃસાંજે નિર્ણય જાહેર કરાશે
પત્નીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પતિને સખ્તકેદ
મંદીને કારણે ઉદ્યોગકારો નવાં રોકાણોનું જોખમ નહીં ઉઠાવે
  [આગળ વાંચો...]
 

South Gujarat

ઇન્ડિયાપાડા ગામે કેમિકલ ચોરીનું નેટવર્ક પકડાયુંર્
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
વેસ્મા ગામે ટ્રક-ટેન્કરના ચાલકોને બંધક બનાવી લૂંટ
આધેડ હમાલીની લાશ ઉપર પાંચ-પાંચ વાહનો ફરી વળ્યા
જંગલની જમીન ખેડતા આદિવાસીઓ સામે પોલીસ ખોટા કેસ કરે છે
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડાકોરમાં તોલમાપ વિભાગના દરોડામાં ૨૧ વેપારી દંડાયા
આણંદમાં ટ્રાફિક સમસ્યા માટેના જાહેરનામાનો અમલ જ થતો નથી
ઊંઘતી પત્ની પર જલદ પ્રવાહી છાંટતા દાઝી ગઈ

વૃદ્ધ પતિએ માથામાં સાંબેલું ફટકારતા પત્નીનું મોત

પરસ્ત્રીના મોહમાં પતિનો પત્નીને સળગાવવાનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન વાંશીયાળીમાં ધોધમાર પાંચ ઇંચ
સર્વેયરને છોડાવવા જનાર પોલીસ પાર્ટી પર હૂમલો ; ત્રણ પોલીસમેન ઘવાયા

મોદીને CMથી PM પદના ઉમેદવાર બનાવવા રાજકોટમાં નંખાશે પાયો

ભાટીયા આજે પણ સજ્જડ બંધઃ પાણી પ્રશ્ને તંત્ર સામે છાજીયા લેતા લોકો
મોંઘવારીના સમયમાં વિસરાતી જતી કલાને જીવંત રાખતા બહુ રૃપીઓ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મથાવડા ગામે ચાર શખ્સોની ધમકીના પગલે યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી
કુંભારવાડા - વડવા બ વોર્ડમાં પાણીના પ્રશ્ને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા
માર્ગના વિસ્તૃતિકરણની માત્ર વાતો થાય છે નક્કર પગલા બાકી
તળાજા પંથકમાં વાઝડી સાથે ધોધમાર બે ઈંચ વરસાદ
શહેરમાં રૃપાલાના વિધાનના વિરોધમાં આજે ધરણા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણામાં આજે કોંગ્રેસ પ્રેરિત પાટીદાર ગૌરવ મહાસંમેલન

દસ દિવસથી ગુમ વિદ્યાર્થી ઘરે પરત ફરતા વાલીએ રાહતનો શ્વાસ લીધો
ચોમાસુ જીવાત ચૂડવેલ જોવા મળતા પ્રજામાં અચરજ

પૈસા નહીં ચૂકવીને ઠગાઈ કરવાના આક્ષેપસર ત્રણ શખ્સો વિરૃધ્ધ ફરિયાદ

જિલ્લામાં ચાર અકસ્માતમાં ૩નાં મોત

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved