Last Update : 08-June-2012, Friday

 

ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !

 

આપણામાં એક ઊક્તિ છે ‘‘પારકે ભાણે લાડવો મોટો દેખાય.’’ બોલીવુડમાં પ્રવેશેલી અને સફળ થયેલી હસ્તિઓમાં પણ આ ઊક્તિની અસરો ક્યારેક ક્યારેક અમને જોવા મળતી હોય છે. કેટલાક ગાયકોને અભિનેતા બનવાનો ચસ્કો લાગે છે તો કોઈક અભિનેતાને ફિલ્મ નિર્માતા કે નિર્દેશક બનવાના કોડ જાગે છે. ક્યારેક કોઈક અભિનેત્રીને ડાન્સર બનવું હોય છે તો બીજી બાજુ કોઈ વેમ્પને ચરિત્ર્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવાનું મન થાય છે.
આજકાલ ફિલ્મ જગતમાં સફળ ચરિત્ર અભિનેતા તરીકે જેનો નંબર પ્રથમ પંક્તિમાં આવે છે ઓમપુરીને ગાયક બનવાનો અભરખો જાગ્યો છે શક્ય છે કે ઓમપુરીએ જે ફિલ્મ માટે ગાયક બનવાનું સ્વીકાર્યું છે, તે ફિલ્મના નિર્માતા કે નિર્દેશકે તેને ભારે આગ્રહ કરી અથવા તો નવતર પ્રયોગ કરવા માટે પણ ઓમપુરીના કંઠે ગીત ગવડાવાની જીદ પકડી હોય ! જે હોય તે પણ મૂળ વાત એમ છે કે, ગયા સોમવારે જ ઓમપુરીએ અંધેરી (મુંબઈ)માં આવેલા એક રેકોર્ડીંગ સ્ટુડિયોમાં, પોતાની આગામી અનામ ફિલ્મ માટે એક ગીત ગાઈને પોતે ફિલ્મ ગાયક બની ગયો છે ! વાસ્તવમાં ઓમપુરીએ જે ગીત રેકોર્ડ કરાવ્યું છે તેને ગયા ઓક્ટોબર, ૨૦૧૧ માં રેકોર્ડ કરવાનું હતું પરંતુ ઓમપુરી કામમાં જ એટલો વ્યસ્ત રહેતો હતો કે ગીતની પ્રેક્ટિક સુઘ્ધા તે કરી શક્યો નહોતો. પરંતુ હમણાં કામનું બોધરેશન હળવું હોવાથી તેણે આ પેન્ડીંગ કામ આટોપી લીઘું છે. વાતચીતમાં ઓમપુરીએ નિખાલસતાથી એ વાત સ્વીકારી હતી કે પોતે જરાય સારૂં ગાતો નથી, છતાંય ગાયું છે ! તમને એ પણ કહી દઉં કે રાષ્ટ્રિય નાટક વિદ્યાલયમાં નસીરૂદ્દિન શાહે, અમરીશ પુરીને ગીત ગાવા બદલ પચાસમાંથી સત્તર માકર્સ આપ્યા હતા ! ઓમપુરીનું ગીત તમે સાંભળો એટલે મને જણાવજો કે તમને કેવું લાગ્યું ?!!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved