Last Update : 08-June-2012, Friday

 

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !

 

બોલીવુડમાં ટોચના કલાકારો ઘણા લાંબા સમય સુધી ટોચ ઉપર ટકી રહેતા હોય છે તેની પાછળ તેમની સખત મહેનત અને સાથે સાથે તેમના સહકર્તાઓનો સાથ-સંગાથ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ટોચના સ્ટાર્સ સહકર્તાઓનો ટીમ-સ્પીરીટ જળવાઈ રહે તે માટે તેમના પ્રત્યે પુરેપુરો શિષ્ટાચાર પણ અદા કરતાં હોય છે. આના કારણે ટીમના સભ્યો ભારે ઉત્સાહ અને ઉમંગથી જે તે સ્ટારને શિષ્ટાપૂર્વક સહકાર આપતા હોય છે.
તાજેતરની વાત કરૂં તો ૠત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ‘‘ક્રૃષ-૨’’ નું હૈદરાબાદ ખાતેનું શિડ્યુઅલ પુરૂ કરીને મુંબઈ પાછો ફર્યો છે. મુંબઈ પાછા ફર્યા પછી ‘અંદર ખાને’ જાણવા મળ્યું છે કે ૠત્વિક રોશન યુનિટના સભ્યોના કામથી ઘણો જ ખૂશ થયો હતો. સભ્યોનો સાથે અને સહકારના કારણે તે એકએકથી ચઢીયાતા દ્રશ્યો ભજવવામાં તેને ઘણી સરળતા રહી હતી. ૠત્વિક રોશન ‘કૃષ-૨’ ના યુનિટ સાથેનો આ અનુભવ યાદગાર બનાવવા માટે તેણે યુનિટના સભ્યો માટે હોટલમાં શુટીંગના છેલ્લા દિવસે એક શાનદાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ રાત્રે પોતે સુવા જતાં પહેલા યુનિટના દરેક સભ્યોના કમરામાં શેમ્પેઈનની એક મોટી બોટલ અને ચોકલેટ ભરેલું મોટુ પેકેટ મોકલી, સભ્યો પ્રત્યે પોતાના આભારની લાગણી વ્યક્ત કરી હતી. ૠત્વિક રોશનના આવા શિષ્ટાચારથી ભરપુર વ્યવહાર અને વર્તનથી તેણે યુનિટના સ્પોટબોયથી માંડીને નિર્દેશક સુધીના સૌ સભ્યોનું દિલ જીતી લીઘું હતું. હવે તમે જ કહો આવા શિષ્ટાચારી હીરો ટોચમાં ટકાવી રાખવામાં યુનિટના કોઈ સભ્ય કચાશ રાખે ખરા ?!!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved