Last Update : 08-June-2012, Friday

 

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

અન્ન મંત્રાલયના ૨૫૨ લાખ ટનના અંદાજ સામે આખરી ઉત્પાદન ૨૫૮ લાખ ટન થવાની આશા

મુંબઈ,તા.૭
કેન્દ્રનાં અન્ન મંત્રાલયે આંતરિક રીતે વધુ ૨૦ લાખ ટનની નિકાસ ઓ.જી.એસ. હેઠળ સપ્ટેમ્બર સુધીમાં સ્થાનિક ભાવ પર વિપરિત અસર વગર થઈ શકે તેમ છે એવો કાર્યકારી અહેવાલ તૈયાર કર્યો છે.
સત્તાવાર સૂત્રોનાં જણાવ્યાનુસાર અન્ન મંત્રાલય વર્તમાન મોસમમાં ૨૫૮ લાખ ટનનું ઉત્પાદન અગાઉનાં ૨૫૨ લાખ ટન સામે થવાની આશા રાખે છે. ઉત્તર ભારતમાં શેરડીનું પીલાણ પૂરૃં થઈ ગયું છે પણ દક્ષિણ ભારતમાં હજુ પણ ઉત્પાદન ચાલુ હોવાનાં અહેવાલો છે.
ઓકટો. ૨૦૧૧માં શરૃ થયેલ વર્તમાન સુગર માર્કેટીંગ વર્ષ સપ્ટે. ૨૦૧૨માં પૂરૃં થશે. ભારત વિશ્વનું બીજા નંબરનું ખાંડનું ઉત્પાદન કરતું રાષ્ટ્ર છે અને તે સૌથી વધુ મોટું વપરાશકાર પણ છે. ગયા વર્ષે ૧૮૬ લાખ ટનનું ઉત્પાદન થયું હતું.
ખાંડની ઓજીએસ હેઠળ નિકાસ છૂટ અપાઈ તેનાં પગલે સરકારે ૨૦ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી હતી. તેમાંથી ૧,૭૦,૦૦૦થી ૧,૮૦,૦૦૦ ટનનું ડીજીએફટી (ડીરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ) સમક્ષ રજીસ્ટ્રેશન થઈ નિકાસ પણ થઈ હતી. હવે મંત્રાલય એવું માને છે કે ૩ મહિના માટેની સ્થાનિક જરૃરિયાત માટે પૂરતો સ્ટોક છે અને તેનાથી વધુ સરપ્લસનો ઉપયોગ નિકાસ માટે થઈ શકે તેમ છે.
વાણિજયમંત્રાલયે કારખાનેદારોને જણાવ્યું હતું કે શીપમેન્ટની કવોન્ટીટી સાથે સામ્ય ટાળવા રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરની મર્યાદા ૧૦,૦૦૦ ટનથી વધારી ૨૫,૦૦૦ ટનની કરાઈ છે, જે વ્હાઈટ સુગરના એક વેસલ લોડ (ઁજહાજમાં ભરાય તેટલી) થાય છે. જો કે અરજદાર એક પોર્ટથી વધુ બંદરોએથી નિકાસ કરવા માટે સમગ્રતયા ૨૫,૦૦૦ ટનની લિમિટને અધીન સપ્લીટ આઈરસી મેળવી શકે છે. સાથે સાથે જ નિકાસ કરવા માટેની મર્યાદા પણ આરસીની તારીખથી ૩૦ દિવસ પરથી વધારી ૬૦ દિવસની કરાઈ છે.
દરમિયાન ઈન્ડિયન સુગર મિલ્સ એસો.ને જણાવ્યું હતું કે ૨જી મેનાં રોજ સરકારે ખાંડની અનિયંત્રિત નિકાસ છૂટ આપી તેનાં પગલે ૩જી જૂન સુધીમાં ૩,૩૨,૦૦૦ ટનનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અને તેમાંથી ૧,૭૭,૦૦૦ ટનની નિકાસ થઈ ચૂકી છ.ે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved