Last Update : 08-June-2012, Friday

 

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા

ચાંદીમાં પણ વધ્યા ભાવથી આંચકો ઃ વિશ્વ બજાર ઘટવા ઉપરાંત ડોલર રૃ.૫૫ની અંદર જતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં તેજી અટકી પ્રત્યાઘાતી ભાવ ઘટાડો દેખાયો હતો. સોનામાં વિક્રમ ટોચ પરથી આજે ભાવો નીચા આવ્યા હતા. સોનાના ભાવો આજે મુંબઈ બજારમાં ૧૦ ગ્રામદીઠ રૃ.૨૪૦થી ૨૬૦ તૂટયા હતા. અને ફરી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૫૦ ઘટયા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૯૪૦ વાળા આજે રૃ.૨૯૭૧૫ ખુલી રૃ.૨૯૬૮૦ તથા ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૦૭૫ વાળા રૃ.૨૯૮૫૫ ખુલી રૃ.૨૯૮૩૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૫૯૧૫ ાળા રૃ.૫૫૫૯૦ ખુલી રૃ.૫૫૬૬૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૫૫૫૦ તી ૫૫૬૦૦ તથા કેશમાં રૃ.૫૫૩૫૦થી ૫૫૪૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૬૩૯થી ૧૬૩૯.૫૦ ડોલર વાળા આજે પ્રત્યાઘાતી ઘટી નીચામાં ૧૬૧૨.૬૦ ડોલર થયા પછી સાંજે ૧૬૨૩.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૨૯.૪૮ વાળા આજે નીચામાં ૨૯.૧૮ થઈ સાંજે ફરી વધી ૨૯.૫૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં ઉંચા ભાવોએ નવી માંગના અભાવે વિશ્વ બજાર પાછળ માનસ ઉછાળે વેંચવાનું રહ્યું હતું. ડોલરના ભાવો રૃ.૫૫.૩૬ વાળા આજે ઉંચામાં રૃ.૫૫.૩૮ થયા પછી તૂટી રૃ.૫૫ની અંદર જતા રહી છેલ્લે ૫૪.૯૩ રહ્યાના નિર્દેશો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૦૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૦૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૫૫૫૦૦ તથા વિકલી ડિલીવરીમાં રૃ.૫૫૩૪૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved