Last Update : 07-June-2012, Thursday

 
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત

- યુવતીઓ જ પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે હાઇબ્રો કરતી હોય છે પણ હવે પુરુષો પણ હાઇબ્રો કરવા લાગ્યા છે. ઓવરઓલ અપિયરન્સ પર ખૂબ પ્રભાવ પાડે છે.

આઇબ્રો એ ચહેરાની સુંદરતા વધારે છે.આમ તો મોટા ભાગે યુવતીઓ જ પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે હાઇબ્રો કરતી હોય છે પણ હવે પુરુષો પણ હાઇબ્રો કરવા લાગ્યા છે. ઓવરઓલ અપિયરન્સ પર ખૂબ પ્રભાવ પાડવા માટે હાઇબ્રો કરવામાં આવે છે. મેન્સ માટે આઇબ્રો ગૂમંિગની વાત આવે ત્યારે એવામાં અહી ફક્ત ભણ જ ચીજોનો ખ્યાલ રાખવામાં આવે છે. આઇબ્રોને થોડી ટ્રિમ કરવી, શેપ આપવો અને આઇબ્રો સ્ટાટંિગ અને એન્ડીગ પોઇન્ટ દેખાડવો જોઇએ.
આ અંગે રોહન શર્મા કહે છે કે આઇબ્રો કરતી વખતે તમારી પાસે હોવા જોઇએ જરૂરી એવા ટૂલ્સ એટલે રેઝર નાનું ઇલેક્ટ્રિક ટ્રિમર, ગૂમંિગ કાતર અને ટિ્‌વઝર હવે આઇબ્રો પર રેઝર કે ટિ્‌વઝર વાપરતા પહેલા ચહેરાને ભીનો કરવો થોડુ હૂફાળુ પાણી તમારા વાળના રોમછિદ્રોને ખાલી દેશે અને વાળ સોફ્‌ટ બનશે. જેથી આઇબ્રો ગૂમંિગની આ પ્રોસેસ આસાન અને થોડી ઓછી પેઇનફુલ બનશે. પ્લસ આ રીતે ઇનગ્રોન વાળ પણ આવતા અટકશે.
આ અંગે શાલિની પટેલ કહે છે કે સૌથીલ પહેલા બે આઇબ્રોની વચ્ચેની અને બહારની બાજુના છેડા પાસેના વધારાના વાળ કાઢી નાખો. આઇબ્રોની બહારની બાજુના ખૂણા આંખોની કોર્નર સુધી એન્ડ થઇ જવા જોઇએ અને આઇબ્રોનો અંદરનો છેડો નકના નોસ્ટ્રલની લાઇન સાથે સમાંતર હોવા જોઇએ. આ લાઇન્સની આગળ પાછળ પણ એકસ્ટ્રા વાળ હોય એ કાઢી નાખો. જો ના ખબર પડતી હોય તો એક પેન્સિલ લો અને નાકના નોસ્ટ્રેલની માથા સુધી ઊભી રાખો પછી આ પેન્સિલને રોટેટ કરશો એટલે એ આંખના ખૂણા તરફ પોઇન્ટ કરો. જે તમારા આઇબ્રોની એન્ડીંગ પોઇન્ટ બનશે, હવે એ બોર્ડર બહારના વાળને કાઢવા માટે રેઝર લો અને ખૂબ હલકા સ્ટોક્સ મારીને વાળ શેવ કરો કારણ કે રેઝરથી કાઢ્‌યા બાદ વાળનો ગ્રોથ થોડા દિવસોમાં ફરી દેખાશે.
આ અંગે સંગીતા જાની કહે છે કે જો તમારો ચહેરો લાંબો અને પાતળો હોય કે જો લાઇન ખૂબ સ્ટ્રોન્ગ દેખાતી હોય તો તમારે આઇબ્રોને વધારે પાતળી અને આર્કવાળી ગૂમ ન કરવી જોઇએ, તમારા ફેસ પર થિક અને હોરિઝોન્ટલ આઇબ્રો તમારા ફેસને થોડો નાનો હોવાનો આભાસ આપશે.જેથી જોનારાની નજર તમારા હેવી જડબા પર ન જાય બીજી બાજુ જો ચહેરો ગોળ ચારસ કે નાનો હોય તો થોડી આર્ચ તમારા ફેસને લાંબા હોવાનો આભાસ આપશે. મહિલાઓના સાથે સાથે પુરુષોના આંખની સુદરતા જોવા મળે છે, આઇબ્રો કરવાથી ચહેરાની સુદરતામાં વઘારો થાય છે. તેથી હવે પુરુષઓ પણ પોતાના ચહેરા પર અવનવા નુખસા કરતા હોય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved