Last Update : 07-June-2012, Thursday

 

૧૮૬ રનનો જ પડકાર છતાં ભારત 'એ' બે વિકેટથી જીત્યું
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય

પૂજારા (૯૬*) અને એહમદ (૨૭*) વચ્ચે નવમી વિકેટની ૭૩ રનની ભાગીદારી ઃ ભારત 'એ'ની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ

બાર્બાડોસ, તા. ૬
સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટ માટે દ્રવિડ જેવા ક્રિકેટરના સ્થાને તેની યોગ્યતા પૂરવાર કરતી યાદગાર મક્કમ ઈનિંગ રમતા પ્રવાસી ભારત 'એ'ને વેસ્ટ ઈંડિઝ 'એ' સામે પ્રથમ અનઓફિસિઅલ ટેસ્ટમાં બે વિકેટથી રોમાંચક વિજય અપાવ્યો હતો.
પૂજારાએ ભારતના નિશ્ચિત મનાતા પરાજય જેવી સ્થિતિમાંથી લડત આપીને નાટકિય વિજય અપાવ્યો હતો. પૂજારાએ ૩૨૩ મિનિટમાં ૨૨૨ બોલ રમીને ૧૦ ચોગ્ગા સાથે અણનમ ૯૬ રન નોંધાવ્યા હતા. તેના ટેમ્પરામેન્ટનું મહત્વ એ રીતે વધી જાય છે કે ભારતે જીતવા માટે અઘરી બની ગયેલી પીચ પર ૨૪ રનમાં ૪ અને ૧૧૫ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી.
દસમા ક્રમના બેટ્સમેન શમી એહમદે પૂજારાને સાથ આપતા ૧૩૨ મિનિટમાં ૬૦ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૨૭ રન કર્યા હતા.
બંનેએ નવમી વિકેટની અણનમ ભાગીદારીમાં વેસ્ટ ઈંડિઝને પરેશાન અને હતાશ કરતા ૭૩ રન ઉમેર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી હોલ્ડરે પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે આ સાથે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવી લીધી છે.
સ્કોર બોર્ડ

-

રન

બોલ

ધવન બો. ડી.જોહન્સન

૧૩

૪૦

મુકુંદ કો. કાર્ટર બો. હોલ્ડર

રહાને બો. હોલ્ડર

૧૪

રાહુલ શર્મા કો. પાગોન  બો. જોહન્સન

પૂજારા અણનમ

૯૬

૨૨૨

૧૦

રોહિત શર્મા કો. થોમસ બો. કાર્ટર

૨૩

૬૦

તિવારી બો. હોલ્ડર

૧૮

સહા કો. બેનેટ બો. હોલ્ડર

૨૦

બી.કુમાર બો. હોલ્ડર

૧૧

એહમદ અણનમ

૨૭

૬૦

વધારાના (બાય ૧, લેગબાય ૪,વાઈડ ૧, નોબોલ ૨)

 

 

 

(૮ વિકેટે, ૭૪.૩ ઓવરોમાં)

૧૮૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪ (મુકુંદ), ૨/૧૨ (રહાને), ૩/૧૫ (રાહુલ શર્મા), ૪/૨૪ (ધવન), ૫/૬૮ (રોહિત શર્મા), ૬/૭૭ (તિવારી), ૭/૯૫ (સહા), ૮/૧૧૫ (બી.કુમાર)બોલિંગ ઃ ડી જોહન્સન ૨૧-૪-૬૨-૨, હોલ્ડર ૨૭-૮-૫૫-૫, પેરમોલ ૧૩-૬-૧૨-૦, કાર્ટર ૧૦.૩-૧-૪૩-૧, બિશુ ૨-૦-૮-૦, બોનેટ ૧-૦-૩-૦

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved