Last Update : 07-June-2012, Thursday

 

-ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે માર્ચ મહિનામાં કેશુભાઇ પટેલની આગેવાની હેઠળ પાટીદાર સંમેલન યોજાયું હતું જેમા ઉશ્કેરણીજનક ભાષણો કર્યાો હતા જેના કારણે કાઠી દરબારોને સૌૈરષ્ટ્રમાંથી હિજરત કરવાનોે સમય આવે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હતી. જેને લઇને કેશુભાઇ પટેલ, ગોરધન ઝડફિયા અને બાવકુ ઉઘાડ સહિતના ૬૬ વ્યકિત સામે આજે બપોરે ભંેસાણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Read More...

અમરેલી:જૂથ અથડામણ પોલીસને ફટકાર્યો

- ચાર પોલીસ કર્મચારી ઘાયલ

 

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે બુધવારે મોડી રાત્રે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અંગેની જાણ થતાં ઉચ પોલીસ અધિકારી સહિત પોલીસ ફોર્સ દોડી આવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસને ટાર્ગટ કરીને પોલીસ પર પથ્થરમારો કરતાં ચાર પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.

 

Read More...

અમદાવાદ:નાના ભાઇએ મોટા ભાઇની હત્યા કરી
i

-રખડતો હોવાથી ઠપકો આપ્યો હતો

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ભુદરપુરા ખાતે ભાઇ ભાઇની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. બેકાર ભાઇ રખડતો હોવાથી ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. બુધવારે મોડી રાત્રે તકરાર થતાં નાનાભાઇ મોટા ભાઇને રહેંસી નાંખ્યો હતો.
એલિસબ્રિજમાં ભુદરપુરા આવેલી રમીલાબેન રમણલાલની ચાલી ખાતે રહેતા રાકેશ સોમાજી ઠાકોર નામના યુવકની હત્યા થઇ હતી.

Read More...

વૃધ્ધાશ્રમમાં રહેતા દંપતીને 5વર્ષે ન્યાય મળ્યો

-પુત્ર5વર્ષ સુધી ખબર કાઢવા પણ ન આવ્યો

આધુનિક જમાનામાં બદલાયેલી માનસિકતા વચ્ચે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં વાસણો નહીં ખખડતા હોય. પણ, લાગણીનો દુકાળ સર્જાય ત્યાં ગૃહકલેશ કે કકળાટનો વાસ થાય ને માતા-પિતાએ વૃધ્ધાશ્રમની વાટ પકડવી પડે. કમનસીબી એ છે કે, જેમને ઉછેરીને મોટા કર્યાં હોય તેવા માતા-પિતાઓને જીવનના સંધ્યાકાળે સાચવતા વૃધ્ધાશ્રમોમાં સતત વધી રહી છે. પણ, એક કિસ્સામાં 5વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહેતા દંપતિને 'પોતાનું ઘર' પાછું મળ્યું છે.

Read More...

અમદાવાદ:નકલી સોનું વેચવા આવેલી ગેંગ પકડાઇ

-એક મહિલા અને બે પુરુષો ઝબ્બે

 

અમદાવાદના ચાંદખેડામાં આજે નકલી સોનું વેચવા આવેલી ગેંગને પોલીસે પકડી હતી જેમાં એક મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે આ ગેંગની ઉંડાણપૂર્વક તપાસ કરીને તેઓએ કેટલી વ્યકિતને શિકાર બનાવ્યા છે. તે સહિતની તપાસ પોેલીસ કરી રહી છે.ચાંદખેડામાં એક મહિલાને સાથે રાખીને બે યુવકોે નકલી સોનું પધરાવવા આવ્યા હતા. પરંતુ જે વ્યકિત

Read More...

શામળાજીથી 58વાછરડાંને મોતના મુખમાંથી બચાવ્યા

-વાછરડાં ભરેલી ટ્રકને ઝડપી પાડી

 

સાબરકાંઠાના શામળાજી પાસેના નવાગામની સીમમાંથી પોલીસે ચાક્કસ બાતમી આધારે એક ટ્રકમાં કચકચાવીને બાધીને કતલખાને લઇ જવાતા 58 વાછરડાંને બચાવીને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. જો કે ટ્રક ચાલક ટ્રક મૂકીને પલાયન થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધ ખોળ હાથ ધરી છે....

 

Read More...

-કપરાડા તાલુકામાં મેધ રાજા મહેરબાન

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી એકએક વાતાવરણમાં પલટો આવી ગયો છે. આજે વલસાડ જિલલાના કપરાડા તાલુકામાં બપોરે બે કલાકમાં દોઢ ઇંચ વરસાક્ પડયો હતો. જેના કારણે કપરાડા તાલુકામાં લોકો ગરમીથી હાશકારો અનુભવ્યો હતો.
કપરાડા તાલુકામાં આજે બપોરે ૧૨થી ૨ના સમયગાળામાં દોઢ ઇંચ વરસાદ પડતાં સમગ્ર તાલુકામાં ચોમાસા જેવો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

Read More...

  Read More Headlines....

વિશ્વના સૌથી મોંઘા રહેઠાણોવાળા દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ફાંસીની સજા માફ કરવામાં મોખરે

ઓબામા તાલિબાન પાસે અણુબોંબ હોવાના દુઃસ્વપ્નથી પીડાયા હતા

અમેરિકા દ્વારા સૂચિત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સઘન સુરક્ષા વ્યવસ્થાની ભારતની તરફેણ

આગામી મહિનાઓમાં સરકાર નવા 100પોઈલોટોની ભરતી કરશે:અજિત સિંહ

સંતાનના જન્મની પ્રસૂતિ પીડા માતા ભોગવે અને પિતા સાત દિવસની રજા માણે

 

Headlines

કેશુભાઇ પટેલ સહિત 66 વ્યકિત સામે કોર્ટમાં ફરિયાદ
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે જૂથ અથડામણ પોલીસને ફટકાર્યો
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં નાના ભાઇએ મોટા ભાઇની હત્યા કરી
અમદાવાદના ચાંદખેડામાં નકલી સોનું વેચવા આવેલી ગેંગ પકડાઇ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો
 
 

Entertainment

રાજ કપૂરને પ્રેરણામૂર્તિ બનાવી અભિનય શીખી રહેલો ધનુષ
હોટેલિયર સાથે ઘનિષ્ઠ મિત્રતા કેળવતી હોવાની મલ્લિકાની સ્પષ્ટતા
બોલીવૂડની ૩૦ ફિલ્મો બોક્સ-ઓફિસ પર ત્રાટકવા તૈયાર
બે વરસના અણબનાવ બાદ અજય દેવગણ અને પ્રકાશ ઝા ફરી સાથે કામ કરવા તૈયાર
'રાઉડી રાઠોડ'નાં એક ગીત બદલ મ્યુઝીક કંપનીને રૃા. ૫૦ લાખ ચૂકવ્યા
 
 

Most Read News

ઇન્દીરાએ ઘણાં પાપ કરેલાં એવા મોદીના વિધાનથી વિવાદ
આજે જીવનમાં એક જ વાર જોવા મળે તેવી સૂર્ય-શુક્રની યુતિ
યુપીએના બદલાતાં સમીકરણો શરદ પવારનો રામદેવને ટેકો
રાજ્ય સરકારો પેટ્રોલ પરના વેરામાં ૨૫ ટકાનો કાપ મૂકે ઃ પ્રણવ મુખરજી
વિવાદો છતાં વડાપ્રધાન મનમોહનને સોનિયાનો ટેકો
 
 

News Round-Up

ઓસ્ટ્રેલિયામાં ભારતીયને છ વરસની જેલ:પત્નીની ગરદન કાપી
નાણાં મંત્ર્યાલયના મકાનમાં આગ ફાટી નીકળી:બે રૂમ બળીને ખાખ
UPA સરકાર અને મમતા બેનરજી વચ્ચે ફરી ટક્કર ?
ઉત્તર પ્રદેશના ગોદામમાં ગરીબો માટેનું કરોડોનું અનાજ પગ કરી ગયું
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા:વરસાદનાં હળવાં ઝાપટાં પણ
 
 
 
 
 

Gujarat News

પાટીદાર સંમેલનને સફળ- નિષ્ફળ કરવા કોંગ્રેસ- ભાજપ વચ્ચે હોડ
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે આજથી કાર્યવાહી

પાંચ વર્ષથી SSCનાં રિઝલ્ટના દિવસે અમીછાંટણા થયા છે

ગુજરાત હાઇકોર્ટમાં વધારાના ૮ સરકારી વકીલની નિમણૂક
ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સુજલામ સુફલામમાં પાણી છોડાશે
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
  [આગળ વાંચો...]
 

Business

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
[આગળ વાંચો...]
 

Sports

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

 

Ahmedabad

કેતન પારેખ પાસેથી ૧૬૦૦ કરોડ અપાવવા માધુપુરા બેન્કની માંગણી
૬૬ ટકાવાળાને નોકરી અને ૭૪ ટકાવાળાનું મેરિટમાં પણ નામ નહીં
સમાજ કલ્યાણ ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ પકડાયો

બોપલના શેલા ગામે તલાટી અને પોલીસ ઉપર ટોળાંનો પથ્થરમારો

•. ભરઉનાળે મેલેરિયાનું કારણ શોધવા દિલ્હીની ટીમની મથામણ
[આગળ વાંચો...]
 

Baroda

૮ વર્ષનાં આદિત્યે મૃત્યુ બાદ બે અંધજનોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો
બોગસ ચૂંટણીકાર્ડ બનાવીને જમીનનાં બોરાબાર સોદા કર્યા
દૂધ લાવવા ટેન્કર- ટેમ્પાના રૃટ ગોઠવવાનું લાખોનું કૌભાંડ

સપ્તાહ થયુ થતા ભાયલીના ખેડુતનો હજી કોઇ પત્તો નથી

સૂર્યથી ૩૦ ગણા મોટા તારા મોત વખતે ટાંકણીની ટોચ જેવા નાના થઈ જાય છે
  [આગળ વાંચો...]
 

Surat

દહેજ માટે પત્નીને ત્રાસ આપતો NRI પતિ સુરત આવતા ભેરવાયો
ખાનપુરની શિક્ષિકાએ રૃા.૩૫ હજારમાં બોગસ સર્ટી મેળવ્યું હતું
૫૬ લાખની રોકડ-હીરા લૂંટનો એક આરોપી ૧૦ વર્ષે ઝડપાયો
તમામ પ્રાથમિક સુવિધા પુર્ણ કર્યા બાદ જ ઝુંપડા સ્થળાંતર કરવા તાકીદ
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીમાં અમી છાંટણા ઃ બફારો યથાવત્
  [આગળ વાંચો...]
 

South Gujarat

કરચેલીયામાં મૂકબધિર તરૃણી પર કોન્ટ્રાકટરનો બળાત્કારનો પ્રયાસ
પારડી પાલિકા વિસ્તારમાં ૧૫ દિવસથી એક ટાઇમ અપાતું પાણી
ગીજરમમાં ખેતરમાં કામ કરતા ખેતમજૂર પર દિપડાનો હુમલો
સાપુતારાના સમર ફેસ્ટીવલમાં કલાકારોએ સહેલાણીઓને ડોલાવ્યા
જોળવાની ફેક્ટરીની ૪૮ લાખની લૂંટમાં ત્રણ ઝબ્બે ઃ પાંચ વોન્ટેડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નરસંડા ચોકડી પરથી વેપારીનું અપહરણ થતાં દોડધામ મચી
નડિયાદમાં પેટલાદવાળા રેલવે ફાટકનું ૮મીએ ખાતમુહૂર્ત
પેટલાદનો કુખ્યાત બુટલેગર લિયાકતમિયા મલેક ઝડપાયો

વાસણો ભરેલો ટેમ્પો ઉઠાવી જનાર કનુ પંચાલ અંતે પકડાયો

ઠાસરાના વોર્ડ-૩ના ફેરકૂવાના રહીશો ભરઉનાળે તરસ્યા
  [આગળ વાંચો...]
 

Saurastra

આગળ ધપતું નૈઋત્યનું ચોમાસુ, સૌરાષ્ટ્રમાં છવાતા વાદળો
મોબાઈલ ફોનમાં ગેમ્સ રમવા મુદ્દે યુવાનની કરપીણ હત્યા

રાજકોટમાં ડ્રીંકીંગ વોટરના બે પ્લાન્ટ સીલ કરતું કોર્પો.

જશુ ગગન એન્કાઉન્ટર સ્થળની સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ
રેસ્ક્યુ ટીમો માટે અનક્વોલિફાઇડ ઉમેદવારોની ભરતીના કેસમાં ઢાંકોઢૂંબો !
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવા તાલુકાના સી.ડી.પી.ઓ.ની ઘરની ધોરાજી સામે આજે ધરણા
ગુજરાત સરકાર ખાતરની સબસીડી આપતી નથી ઃ ખેડૂતોની કફોડી હાલત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે
દલિત વિરોધી રૃપાલાના વિધાનના વિરોધમાં મહિલાઓના સુત્રોચ્ચાર
સિહોરમાં સાંજે પવન સાથે અર્ધો ઈંચ વરસાદ પડયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

દારૃ પીવાની ના પાડતાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દેતાં ચકચાર

રતનપુર શામળાજી પાસેથી ૫૮ વાછરડાં બચાવાયાં
મહેસાણાના યુવકની બસ સેવા ચાલુ કરવા આંદોલનની ચિમકી

ઊંઝામાં સેલ્સટેક્ષ વિભાગ દ્વારા વેપારીઓને કનડગત મુદ્દે રોષ

આઠ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા માંગ

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved