Last Update : 07-June-2012, Thursday

 

યુપીએ અને મમતા વચ્ચે ફરી ટક્કર ?

 

-આજે સંસદમાં પેન્શન બિલ રજૂ થશે

 

-મમતા વિફરે એવી શક્યતા

 

નવી દિલ્હી તા. 7, જૂન, 2012

 

પેન્શન ખરડાની જોગવાઇઓ અંગે વિવિધ પક્ષો વચ્ચે મતભેદ હોવાથી કેટલાંય વરસોથી વિલંબમાં પડેલો આ ખરડો આજે રજૂ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. સાથી પક્ષો સહકાર આપે કે ન આપે પણ સરકાર આ ખરડો રજૂ કરશે. કેન્દ્રનું પ્રધાનમંડળ આજે મળશે અને આ ખરડામાં ત્રણ સુધારા વિશે ચર્ચા વિચારણા કરશે.

 

સરકારને આશા છે કે તૃણમૂલ કોંગ્રેસ આ ખરડાને મંજૂર કરાવવામાં સાથ આપશે. સુધારાની જે ત્રણ દરખાસ્તો છે એ આ મુજબ છેઃ ૧) પેન્શન અંગે પ્રદાન કરનાર વ્યક્તિ કોઇ પણ ઇમરજન્સી વખતે પૈસા ઉપાડી શકશે, ૨) ખાતાધારકને તેના મૂડીરોકાણ પર લધુતમ લાભ મળે એવી વ્યવસ્થા અને ૩) આ યોજનામાં ૨૬ ટકા જેટલી કેપ એફડીઆઇને આપવી.

 

અત્યારે આ નાણાંનુંં સરકારી કંપનીઓમાં રોકાણ થાય છે. નવા સુધારામાં એ નાણાં પ્રાઇવેટ કંપનીઓેમાં પણ રોકવાની જોગવાઇ છે. નવી નેશનલ પેન્શન સ્કીમમાં ખાતેદાર નોકરી બદલે ત્યારે એનો એકાઉન્ટ પણ નવી કંપનીમાં ટ્રાન્સફર થાય એવી જોગવાઇ વિચારવામાં આવી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved