Last Update : 07-June-2012, Thursday

'ઇંગ્લીશ વીંગ્લીશ' ફિલ્મ ખાસ શ્રીદેવી માટે જ લખાઇ

-નિર્માતા બાલ્કીની જાહેરાત

ઇંગ્લીશ વીંગ્લીશ ફિલ્મ ખાસ શ્રીદેવી માટે જ લખાઇ હોવાનંુ ફિલ્મના સર્જક આર બાલ્કીએ કહ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન બાલ્કીની પત્ની ગૌરી શંિદેએ કર્યું છે. ગૌરીની ડાયરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે.

‘ઇંગ્લીશ વીંગ્લીશ મારા માટે ખાસ ફિલ્મ છે કારણ કે ચૌદ વરસના સમયગાળા પછી શ્રીદેવી આ ફિલ્મથી બોલિવૂડમાં પાછી ફરે છે. તમે લખી રાખજો. આ એનું ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સ બની રહેશે. શ્રીદેવીને

Read More...

બોલ બચ્ચન ફિલ્મમાં Big-Bના ડાયલોગ્સ

-ટાઇટલ ટ્રેકમાં ફની સોંગ છેલ્લા ઘણાં વરસોથી અભિનય અને સંવાદોની બાબતમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને લોકો યાદ કરે છે. એની લોકપ્રિયતાને ઘ્યાનમાં રાખીને ફિલ્મસર્જક રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મ બોલ બચ્ચનના ટાઇટલ ટ્રેકમાં અમિતાભ બચ્ચનના કેટલાક ડાયલોગ્સ વાપર્યા છે.
આમ તો ટાઇટલ ટ્રેકમાં ખુદ અમિતાભ બચ્ચન અભિષેક અને અજય દેવગણ સાથે એક ફની ગીતમાં દેખાય છે. આ ગીતમાં વચ્ચે વચ્ચે બીગ બીના વન લાઇનર રજૂ થશે પરંતુ એ અમિતાભ પોતે નહીં બોલે, અભિષેક બોલશે અને

Read More...

રિતેશને છોકરીઓ ‘ગિગોલો’ સમજે છે

i

-ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મની કોમેડી

આમ તો ફિલ્મમાં રિતેશ દેશમુખ ડીજેનો રોલ કરે છે પરંતુ કેટલીક યુવતીઓે એને ગિગોલો સમજી બેસે છે અને એનો ચાર્જ પૂછે છે. રિતેશ પોતાનો ચાર્જ કહે છે. ત્યાંથી ગડબડ ગોટાળા શરૂ થાય છે.

મુંબઇમાં પવઇ પરની એક ફાઇવ સ્ટાર હૉટલના સાતમા માળે ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મનું શૂટંિગ ચાલી રહ્યું હતું. મિડિયામેને રિતેશને ઝડપી લીધો અને એના પાત્ર વિશે પૂછ્‌યું ત્યારે રિતેશે સ્પષ્ટ

Read More...

સેટ પર સૈફ યોગ ગુરુના રોલમાં

-કરીના અને દીપિકાને આસન કરાવ્યા

એમ કહેવાય છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિ પ્રેમી પાત્રની કેટલીક આદતો સ્વીકારી લે છે. અત્યારે સૈફ અને કરીના વચ્ચે એવુંજ કંઇક ચાલી રહ્યું છે એમ લાગે છે.

તાજેતરમાં એક ફિલ્મના સેટ પર સૈફ અચાનક યોગનાં આસનો કરવા માંડ્યો અને કરીના તથા બીજી હીરોઇન દીપિકાને પણ આસનો કરવા પ્રેરવા માંડ્યો.

Read More...

સોનાક્ષીની કઝીન પણ બોલીવુડમાં

- પ્રથમ ફિલ્મ આ વર્ષેનાં આખરે રજૂ થશે

સોનાક્ષી સિંહાની કઝિન ભાવના રૂપારેલની પહેલી ફિલ્મ ચલો પિચ્ચર બનાતે હૈં આ વર્ષની આખરે રજૂ થવાની અપેક્ષા છે. નવોદિત ડાયરેક્ટર પ્રીતિશ ચક્રવર્તીએ એનું નિર્દેશન કર્યું છે અને ટ્‌વીલાઇટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એના નિર્માતા છે. ‘આખી ફિલ્મનું શૂટિંગ ગોવામાં થયું હતું. અમે ફેબુ્રઆરીમાં શૂટિંગ પતાવી નાખ્યું હતું.

Read More...

ચશ્મે બદ્દુરની રિમેઇક ટૂંક સમયમાં...

-પાકિસ્તાની કલાકાર હીરો છે

ચશ્મે બદ્દુરની રિમેઇક ૩૧ ઑગસ્ટે રજૂ થવાની ધારણા છે. કોમેડી માટે પંકાયેલા ડેવિડ ધવને રિમેઇકનું નિર્દેશન કર્યું છે.

મૂળ ૧૯૮૧માં હિટ નીવડેલી ચશ્મે બદ્દુરનું નિર્દેશન સઇ પરાંજપેએ કર્યું હતું. એ ફિલ્મમાં ફારુખ શેખ, દીપ્તિ નવલ અને રાકેશ બેદી ચમક્યાં હતાં.

આ વખતની રિમેઇકમાં ડેવિડ ધવને પાકિસ્તાની કલાકાર અલી ઝફર, રંગ દે બસંતી ફેઇમ સિદ્ધાર્થ, પ્યાર કા પંચનામા ફેઇમ

Read More...

તમિળની ભૂમિકા કરતાં ડર લાગ્યો હતો

-અભય દેઓલનું નિખાલસ નિવેદન

ફિલ્મ ‘શાંઘાઇ’માં તમિળ આઇએએસ ઑફિસરની ભૂમિકા કરનારો અભય દેઓલ કહે છે કે મને આ રોલ કરતાં ખૂબ ડર લાગ્યો હતો, પરંતુ મને ડાયરેક્ટર દિબાકર બેનર્જીએ આ રોલ કરવા તરફ ધકેલતાં મને ખૂબ મદદ કરી હતી. એટલે હું સરળતાથી ભજવી શક્યો.

‘દિબાકરે આ રોલ માટે મારો સંપર્ક સાઘ્યો ત્યારે મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ રોલને

Read More...

રણબીર-દીપિકાના પ્રેમપ્રકરણની અફવાની કેટરિના પર કોઇ અસર નથી

પાત્રની તૈયારી માટે સોનાક્ષી માતાની સલાહને યોગ્ય માને છે

Entertainment Headlines

પોતાની પહેલી હિન્દી ફિલ્મ માટે રાજ કપૂરને પ્રેરણામૂર્તિ બનાવી અભિનય શીખી રહેલો ધનુષ
ફ્રાન્સના હોટેલિયર સાથે ઘનિષ્ઠ મિત્રતા કેળવતી હોવાની મલ્લિકાની સ્પષ્ટતા
ચોમાસામાં ત્રણ મહિનામાં બોલીવૂડની ૩૦ ફિલ્મો બોક્સ-ઓફિસ પર ત્રાટકવા તૈયાર
બે વરસના અણબનાવ બાદ અજય દેવગણ અને પ્રકાશ ઝા ફરી સાથે કામ કરવા તૈયાર
સંજય લીલા ભણશાલીએ 'રાઉડી રાઠોડ'નાં એક ગીત બદલ મ્યુઝીક કંપનીને રૃા. ૫૦ લાખ ચૂકવ્યા
પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !

Ahmedabad

કેતન પારેખ પાસેથી ૧૬૦૦ કરોડ અપાવવા માધુપુરા બેન્કની માંગણી
૬૬ ટકાવાળાને નોકરી અને ૭૪ ટકાવાળાનું મેરિટમાં પણ નામ નહીં
સમાજ કલ્યાણ ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ પકડાયો

બોપલના શેલા ગામે તલાટી અને પોલીસ ઉપર ટોળાંનો પથ્થરમારો

•. ભરઉનાળે મેલેરિયાનું કારણ શોધવા દિલ્હીની ટીમની મથામણ
[આગળ વાંચો...]
 
Baroda

૮ વર્ષનાં આદિત્યે મૃત્યુ બાદ બે અંધજનોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો
બોગસ ચૂંટણીકાર્ડ બનાવીને જમીનનાં બોરાબાર સોદા કર્યા
દૂધ લાવવા ટેન્કર- ટેમ્પાના રૃટ ગોઠવવાનું લાખોનું કૌભાંડ

સપ્તાહ થયુ થતા ભાયલીના ખેડુતનો હજી કોઇ પત્તો નથી

સૂર્યથી ૩૦ ગણા મોટા તારા મોત વખતે ટાંકણીની ટોચ જેવા નાના થઈ જાય છે
  [આગળ વાંચો...]
 
Surat

દહેજ માટે પત્નીને ત્રાસ આપતો NRI પતિ સુરત આવતા ભેરવાયો
ખાનપુરની શિક્ષિકાએ રૃા.૩૫ હજારમાં બોગસ સર્ટી મેળવ્યું હતું
૫૬ લાખની રોકડ-હીરા લૂંટનો એક આરોપી ૧૦ વર્ષે ઝડપાયો
તમામ પ્રાથમિક સુવિધા પુર્ણ કર્યા બાદ જ ઝુંપડા સ્થળાંતર કરવા તાકીદ
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીમાં અમી છાંટણા ઃ બફારો યથાવત્
  [આગળ વાંચો...]
 
South Gujarat

કરચેલીયામાં મૂકબધિર તરૃણી પર કોન્ટ્રાકટરનો બળાત્કારનો પ્રયાસ
પારડી પાલિકા વિસ્તારમાં ૧૫ દિવસથી એક ટાઇમ અપાતું પાણી
ગીજરમમાં ખેતરમાં કામ કરતા ખેતમજૂર પર દિપડાનો હુમલો
સાપુતારાના સમર ફેસ્ટીવલમાં કલાકારોએ સહેલાણીઓને ડોલાવ્યા
જોળવાની ફેક્ટરીની ૪૮ લાખની લૂંટમાં ત્રણ ઝબ્બે ઃ પાંચ વોન્ટેડ
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

નરસંડા ચોકડી પરથી વેપારીનું અપહરણ થતાં દોડધામ મચી
નડિયાદમાં પેટલાદવાળા રેલવે ફાટકનું ૮મીએ ખાતમુહૂર્ત
પેટલાદનો કુખ્યાત બુટલેગર લિયાકતમિયા મલેક ઝડપાયો

વાસણો ભરેલો ટેમ્પો ઉઠાવી જનાર કનુ પંચાલ અંતે પકડાયો

ઠાસરાના વોર્ડ-૩ના ફેરકૂવાના રહીશો ભરઉનાળે તરસ્યા
  [આગળ વાંચો...]
 
Saurastra

આગળ ધપતું નૈઋત્યનું ચોમાસુ, સૌરાષ્ટ્રમાં છવાતા વાદળો
મોબાઈલ ફોનમાં ગેમ્સ રમવા મુદ્દે યુવાનની કરપીણ હત્યા

રાજકોટમાં ડ્રીંકીંગ વોટરના બે પ્લાન્ટ સીલ કરતું કોર્પો.

જશુ ગગન એન્કાઉન્ટર સ્થળની સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ
રેસ્ક્યુ ટીમો માટે અનક્વોલિફાઇડ ઉમેદવારોની ભરતીના કેસમાં ઢાંકોઢૂંબો !
  [આગળ વાંચો...]
 
Bhavnagar

મહુવા તાલુકાના સી.ડી.પી.ઓ.ની ઘરની ધોરાજી સામે આજે ધરણા
ગુજરાત સરકાર ખાતરની સબસીડી આપતી નથી ઃ ખેડૂતોની કફોડી હાલત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે
દલિત વિરોધી રૃપાલાના વિધાનના વિરોધમાં મહિલાઓના સુત્રોચ્ચાર
સિહોરમાં સાંજે પવન સાથે અર્ધો ઈંચ વરસાદ પડયો
  [આગળ વાંચો...]
 
North Gujarat

દારૃ પીવાની ના પાડતાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દેતાં ચકચાર

રતનપુર શામળાજી પાસેથી ૫૮ વાછરડાં બચાવાયાં
મહેસાણાના યુવકની બસ સેવા ચાલુ કરવા આંદોલનની ચિમકી

ઊંઝામાં સેલ્સટેક્ષ વિભાગ દ્વારા વેપારીઓને કનડગત મુદ્દે રોષ

આઠ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા માંગ

  [આગળ વાંચો...]

Gujarat

ઊંચાઇ વધારવાની મોદીની દવાનું રિએકશન, સંજય જોષીની ઊંચાઇ વધી
કેતન પારેખ માટે નરેન્દ્ર મોદીનું કૂણું વલણ ઃ ગુજરાતના ૫૬૯ કરોડ ડૂબ્યા

સરકારની નિષ્ક્રિયતાથી માધુપુરામાં સહકારી બેન્કોએ ૬૧૫ કરોડ ગુમાવ્યા

ગુજરાતમાં પ્રજા ઈચ્છે છે તેવા જ ઉમેદવાર પસંદ કરાશે ઃ કોંગ્રેસ
બાલારામ રિસોર્ટનો સોદો ઃ શાહીદ બાલવાના પિતાને પોલીસ સમન્સ
 
International

અફઘાનિસ્તાનમાં લોહીયાળ દિવસ હુમલામાં ૪૦ નાગરિકોનાં મોત

૯ વર્ષના ભારતવંશીય બાળકનું ચિત્ર બ્રિટનની રૉયલ એકેડેમીમાં
૧૩ વર્ષથી નાની વયના બાળકો પણ હવ ફેસબુક એકાઉન્ટ ખોલી શકશે

ફેસબુક ૨૦૨૦ સુધીમાં 'લુપ્ત' થવાની અટકળોએ પકડેલું જોર

ચાર અબજ અમેરિકી ડોલરનું રોકાણ ભંડોળ પણ ઊભું કરાશે
[આગળ વાંચો...]
 
National

આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ
[આગળ વાંચો...]

Sports

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

[આગળ વાંચો...]
 
Business

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 
Gujarat Samachar glamour

84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

'ઇંગ્લીશ વીંગ્લીશ' ફિલ્મ ખાસ શ્રીદેવી માટે જ લખાઇ

-નિર્માતા બાલ્કીની જાહેરાત

ઇંગ્લીશ વીંગ્લીશ ફિલ્મ ખાસ શ્રીદેવી માટે જ લખાઇ હોવાનંુ ફિલ્મના સર્જક આર બાલ્કીએ કહ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન બાલ્કીની પત્ની ગૌરી શંિદેએ કર્યું છે. ગૌરીની ડાયરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે.

‘ઇંગ્લીશ વીંગ્લીશ મારા માટે ખાસ ફિલ્મ છે કારણ કે ચૌદ વરસના સમયગાળા પછી શ્રીદેવી આ ફિલ્મથી બોલિવૂડમાં પાછી ફરે છે. તમે લખી રાખજો. આ એનું ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સ બની રહેશે. શ્રીદેવીને

Read More...

બોલ બચ્ચન ફિલ્મમાં Big-Bના ડાયલોગ્સ

-ટાઇટલ ટ્રેકમાં ફની સોંગ છેલ્લા ઘણાં વરસોથી અભિનય અને સંવાદોની બાબતમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને લોકો યાદ કરે છે. એની લોકપ્રિયતાને ઘ્યાનમાં રાખીને ફિલ્મસર્જક રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મ બોલ બચ્ચનના ટાઇટલ ટ્રેકમાં અમિતાભ બચ્ચનના કેટલાક ડાયલોગ્સ વાપર્યા છે.
આમ તો ટાઇટલ ટ્રેકમાં ખુદ અમિતાભ બચ્ચન અભિષેક અને અજય દેવગણ સાથે એક ફની ગીતમાં દેખાય છે. આ ગીતમાં વચ્ચે વચ્ચે બીગ બીના વન લાઇનર રજૂ થશે પરંતુ એ અમિતાભ પોતે નહીં બોલે, અભિષેક બોલશે અને

Read More...

રિતેશને છોકરીઓ ‘ગિગોલો’ સમજે છે

i

-ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મની કોમેડી

આમ તો ફિલ્મમાં રિતેશ દેશમુખ ડીજેનો રોલ કરે છે પરંતુ કેટલીક યુવતીઓે એને ગિગોલો સમજી બેસે છે અને એનો ચાર્જ પૂછે છે. રિતેશ પોતાનો ચાર્જ કહે છે. ત્યાંથી ગડબડ ગોટાળા શરૂ થાય છે.

મુંબઇમાં પવઇ પરની એક ફાઇવ સ્ટાર હૉટલના સાતમા માળે ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મનું શૂટંિગ ચાલી રહ્યું હતું. મિડિયામેને રિતેશને ઝડપી લીધો અને એના પાત્ર વિશે પૂછ્‌યું ત્યારે રિતેશે સ્પષ્ટ

Read More...

સેટ પર સૈફ યોગ ગુરુના રોલમાં

-કરીના અને દીપિકાને આસન કરાવ્યા

એમ કહેવાય છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિ પ્રેમી પાત્રની કેટલીક આદતો સ્વીકારી લે છે. અત્યારે સૈફ અને કરીના વચ્ચે એવુંજ કંઇક ચાલી રહ્યું છે એમ લાગે છે.

તાજેતરમાં એક ફિલ્મના સેટ પર સૈફ અચાનક યોગનાં આસનો કરવા માંડ્યો અને કરીના તથા બીજી હીરોઇન દીપિકાને પણ આસનો કરવા પ્રેરવા માંડ્યો.

Read More...

સોનાક્ષીની કઝીન પણ બોલીવુડમાં

- પ્રથમ ફિલ્મ આ વર્ષેનાં આખરે રજૂ થશે

સોનાક્ષી સિંહાની કઝિન ભાવના રૂપારેલની પહેલી ફિલ્મ ચલો પિચ્ચર બનાતે હૈં આ વર્ષની આખરે રજૂ થવાની અપેક્ષા છે. નવોદિત ડાયરેક્ટર પ્રીતિશ ચક્રવર્તીએ એનું નિર્દેશન કર્યું છે અને ટ્‌વીલાઇટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એના નિર્માતા છે. ‘આખી ફિલ્મનું શૂટિંગ ગોવામાં થયું હતું. અમે ફેબુ્રઆરીમાં શૂટિંગ પતાવી નાખ્યું હતું.

Read More...

ચશ્મે બદ્દુરની રિમેઇક ટૂંક સમયમાં...

-પાકિસ્તાની કલાકાર હીરો છે

ચશ્મે બદ્દુરની રિમેઇક ૩૧ ઑગસ્ટે રજૂ થવાની ધારણા છે. કોમેડી માટે પંકાયેલા ડેવિડ ધવને રિમેઇકનું નિર્દેશન કર્યું છે.

મૂળ ૧૯૮૧માં હિટ નીવડેલી ચશ્મે બદ્દુરનું નિર્દેશન સઇ પરાંજપેએ કર્યું હતું. એ ફિલ્મમાં ફારુખ શેખ, દીપ્તિ નવલ અને રાકેશ બેદી ચમક્યાં હતાં.

આ વખતની રિમેઇકમાં ડેવિડ ધવને પાકિસ્તાની કલાકાર અલી ઝફર, રંગ દે બસંતી ફેઇમ સિદ્ધાર્થ, પ્યાર કા પંચનામા ફેઇમ

Read More...

તમિળની ભૂમિકા કરતાં ડર લાગ્યો હતો

-અભય દેઓલનું નિખાલસ નિવેદન

ફિલ્મ ‘શાંઘાઇ’માં તમિળ આઇએએસ ઑફિસરની ભૂમિકા કરનારો અભય દેઓલ કહે છે કે મને આ રોલ કરતાં ખૂબ ડર લાગ્યો હતો, પરંતુ મને ડાયરેક્ટર દિબાકર બેનર્જીએ આ રોલ કરવા તરફ ધકેલતાં મને ખૂબ મદદ કરી હતી. એટલે હું સરળતાથી ભજવી શક્યો.

‘દિબાકરે આ રોલ માટે મારો સંપર્ક સાઘ્યો ત્યારે મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ રોલને

Read More...

રણબીર-દીપિકાના પ્રેમપ્રકરણની અફવાની કેટરિના પર કોઇ અસર નથી

પાત્રની તૈયારી માટે સોનાક્ષી માતાની સલાહને યોગ્ય માને છે

Entertainment Headlines

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Ahmedabad

કેતન પારેખ પાસેથી ૧૬૦૦ કરોડ અપાવવા માધુપુરા બેન્કની માંગણી
૬૬ ટકાવાળાને નોકરી અને ૭૪ ટકાવાળાનું મેરિટમાં પણ નામ નહીં
સમાજ કલ્યાણ ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ પકડાયો

બોપલના શેલા ગામે તલાટી અને પોલીસ ઉપર ટોળાંનો પથ્થરમારો

•. ભરઉનાળે મેલેરિયાનું કારણ શોધવા દિલ્હીની ટીમની મથામણ
[આગળ વાંચો...]
 
Baroda

૮ વર્ષનાં આદિત્યે મૃત્યુ બાદ બે અંધજનોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો
બોગસ ચૂંટણીકાર્ડ બનાવીને જમીનનાં બોરાબાર સોદા કર્યા
દૂધ લાવવા ટેન્કર- ટેમ્પાના રૃટ ગોઠવવાનું લાખોનું કૌભાંડ

સપ્તાહ થયુ થતા ભાયલીના ખેડુતનો હજી કોઇ પત્તો નથી

સૂર્યથી ૩૦ ગણા મોટા તારા મોત વખતે ટાંકણીની ટોચ જેવા નાના થઈ જાય છે
  [આગળ વાંચો...]
 
Surat

દહેજ માટે પત્નીને ત્રાસ આપતો NRI પતિ સુરત આવતા ભેરવાયો
ખાનપુરની શિક્ષિકાએ રૃા.૩૫ હજારમાં બોગસ સર્ટી મેળવ્યું હતું
૫૬ લાખની રોકડ-હીરા લૂંટનો એક આરોપી ૧૦ વર્ષે ઝડપાયો
તમામ પ્રાથમિક સુવિધા પુર્ણ કર્યા બાદ જ ઝુંપડા સ્થળાંતર કરવા તાકીદ
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીમાં અમી છાંટણા ઃ બફારો યથાવત્
  [આગળ વાંચો...]
 
South Gujarat

કરચેલીયામાં મૂકબધિર તરૃણી પર કોન્ટ્રાકટરનો બળાત્કારનો પ્રયાસ
પારડી પાલિકા વિસ્તારમાં ૧૫ દિવસથી એક ટાઇમ અપાતું પાણી
ગીજરમમાં ખેતરમાં કામ કરતા ખેતમજૂર પર દિપડાનો હુમલો
સાપુતારાના સમર ફેસ્ટીવલમાં કલાકારોએ સહેલાણીઓને ડોલાવ્યા
જોળવાની ફેક્ટરીની ૪૮ લાખની લૂંટમાં ત્રણ ઝબ્બે ઃ પાંચ વોન્ટેડ
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

નરસંડા ચોકડી પરથી વેપારીનું અપહરણ થતાં દોડધામ મચી
નડિયાદમાં પેટલાદવાળા રેલવે ફાટકનું ૮મીએ ખાતમુહૂર્ત
પેટલાદનો કુખ્યાત બુટલેગર લિયાકતમિયા મલેક ઝડપાયો

વાસણો ભરેલો ટેમ્પો ઉઠાવી જનાર કનુ પંચાલ અંતે પકડાયો

ઠાસરાના વોર્ડ-૩ના ફેરકૂવાના રહીશો ભરઉનાળે તરસ્યા
  [આગળ વાંચો...]
 
Saurastra

આગળ ધપતું નૈઋત્યનું ચોમાસુ, સૌરાષ્ટ્રમાં છવાતા વાદળો
મોબાઈલ ફોનમાં ગેમ્સ રમવા મુદ્દે યુવાનની કરપીણ હત્યા

રાજકોટમાં ડ્રીંકીંગ વોટરના બે પ્લાન્ટ સીલ કરતું કોર્પો.

જશુ ગગન એન્કાઉન્ટર સ્થળની સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ
રેસ્ક્યુ ટીમો માટે અનક્વોલિફાઇડ ઉમેદવારોની ભરતીના કેસમાં ઢાંકોઢૂંબો !
  [આગળ વાંચો...]
 
Bhavnagar

મહુવા તાલુકાના સી.ડી.પી.ઓ.ની ઘરની ધોરાજી સામે આજે ધરણા
ગુજરાત સરકાર ખાતરની સબસીડી આપતી નથી ઃ ખેડૂતોની કફોડી હાલત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે
દલિત વિરોધી રૃપાલાના વિધાનના વિરોધમાં મહિલાઓના સુત્રોચ્ચાર
સિહોરમાં સાંજે પવન સાથે અર્ધો ઈંચ વરસાદ પડયો
  [આગળ વાંચો...]
 
North Gujarat

દારૃ પીવાની ના પાડતાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દેતાં ચકચાર

રતનપુર શામળાજી પાસેથી ૫૮ વાછરડાં બચાવાયાં
મહેસાણાના યુવકની બસ સેવા ચાલુ કરવા આંદોલનની ચિમકી

ઊંઝામાં સેલ્સટેક્ષ વિભાગ દ્વારા વેપારીઓને કનડગત મુદ્દે રોષ

આઠ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા માંગ

  [આગળ વાંચો...]

Gujarat

ઊંચાઇ વધારવાની મોદીની દવાનું રિએકશન, સંજય જોષીની ઊંચાઇ વધી
કેતન પારેખ માટે નરેન્દ્ર મોદીનું કૂણું વલણ ઃ ગુજરાતના ૫૬૯ કરોડ ડૂબ્યા

સરકારની નિષ્ક્રિયતાથી માધુપુરામાં સહકારી બેન્કોએ ૬૧૫ કરોડ ગુમાવ્યા

ગુજરાતમાં પ્રજા ઈચ્છે છે તેવા જ ઉમેદવાર પસંદ કરાશે ઃ કોંગ્રેસ
બાલારામ રિસોર્ટનો સોદો ઃ શાહીદ બાલવાના પિતાને પોલીસ સમન્સ
 
International

અફઘાનિસ્તાનમાં લોહીયાળ દિવસ હુમલામાં ૪૦ નાગરિકોનાં મોત

૯ વર્ષના ભારતવંશીય બાળકનું ચિત્ર બ્રિટનની રૉયલ એકેડેમીમાં
૧૩ વર્ષથી નાની વયના બાળકો પણ હવ ફેસબુક એકાઉન્ટ ખોલી શકશે

ફેસબુક ૨૦૨૦ સુધીમાં 'લુપ્ત' થવાની અટકળોએ પકડેલું જોર

ચાર અબજ અમેરિકી ડોલરનું રોકાણ ભંડોળ પણ ઊભું કરાશે
[આગળ વાંચો...]
 
National

આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ
[આગળ વાંચો...]

Sports

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

[આગળ વાંચો...]
 
Business

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 
Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

Gujarat Samachar © 2012 All Rights Reserved