Last Update : 07-June-2012, Thursday

 

ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા

 

બોલીવુડમાં ભરપુર નાણાં કમાવવા માટેના બે શોર્ટકટ આજકાલ ખૂબ પ્રચલિત થઈ ગયા છે. એક તો મોડલ બની જે તે પ્રોડક્ટની જાહેરખબરોમાં ચમકવું. જેમાં નવોદીત મોડલોના બદલે જુના અને પોપ્યુલર બનેલા કલાકારો એકાદ-બે વર્ષનો, તે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી ઢગલો પૈસા લઈ તો લે છે. સાથે સાથે રોજબરોજ જે તે પ્રોડક્ટની જાહેરાત ટીવી ઉપર નિયમિત આવતી રહેતી હોવાથી, તે કલાકાર પબ્લીકમાં પણ એટલો વઘુ ચર્ચાસ્પદ અને પોપ્યુલર બનેલો રહેતો હોય છે.
આવી જ રીતે નાણાં કમાવાના શોર્ટકટ તરીકે કલાકારો બ્રાન્ડ એમ્બેસેડર બની જઈ વર્ષ-બે વર્ષ માટેના કરારબદ્ધ થવાના કારણે ઘણા પૈસા મેળવી લેતા હોય છે. ગયા મહિનાના અંતમાં બોલીવુડ અભિનેત્રી-દીપિકા પાદુકોણને મશહુર રાઈટીંગ પેન-પાયલોટની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કરી લેવામાં આવી છે. લક્ઝરાઈટીંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીએ પોતાની પેન બ્રાન્ડ-પાયલોટ માટે દીપિકા પાદુકોણને હવે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા બાદ, ટુંક સમયમાં જ તે કંપની પોતાનું મીડિયા-અભિયાન શરૂ કરી દેવાની છે. દીપિકા પાદુકોણેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાથી કંપનીને એવું લાગી રહ્યું છે કે તેઓની પસંદગી તદ્દન યોગ્ય છે કારણ કે આજના યુવા વર્ગમાં દીપિકા પાદુકોણ ખુબ જ મશહુર છે એટલું જ નહીં, પણ તેનો ચાહક વર્ગ પણ ઘણો જ વિશાળ છે. કંપનીએ દીપિકાને બે વર્ષ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખવાનો કરાર કર્યો છે. ઘણી તપાસ કરવા છતાં ય આ કોન્ટ્રાક્ટ માટે દીપિકાએ કંપની પાસે કેટલી ફી વસુલી છે તે જાણવા મળ્યું નથી. પરંતુ મારું માનવું છે કે ખ્યાતનામ કંપની છે અને પોપ્યુલર સ્ટાર છે એટલે ફી નો આંકડો ઘણો જ મોટો હશે એમ કહીશ તો ખોટું નહીં પડે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved