Last Update : 07-June-2012, Thursday

 

સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો

ચાદી રૃ.૧૩૩૦ ઉછળી ૫૬ હજારને આંબીગઈ ઃ વિશ્વ બજારમાં ચમકારો ઃ ડોલરના ભાવો જો કે ઘટી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતચી ધાતુઓમાં ભાવોમાં ફરી ઝડપી ઉછાળાઓ આવતાં સોનામાં નવો રેકોર્ડ થયો હતો સામે ચાંદી પણ વધી રૃ.૫૬૦૦૦ની સપાટીને આંબી ગઈ હતી. સોનાના ભાવો આજે મુંબઈ બજારમાં ૧૦ ગ્રામદીઠ રૃ.૧૧૫તી ૧૩૦ વધ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૮૧૦ વાળા આજે રૃ.૨૯૮૬૦ ખુલી રૃ.૨૯૯૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૯૬૦ વાળા રૃ.૨૯૯૯૫ ખુલી રૃ.૩૦૦૭૫ બંધ રહેતાં નવો રેકોર્ડ થયો હતો. આ અગાઉ મુંબઈમાં રેકોર્ડ ભાવો શનિવારે ૯૯.૫૦ના રૃ.૨૯૮૯૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૩૦ બોલાયા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ઝડપી રૃ.૧૩૩૦ ઉછળ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૪૫૮૫ વાળા આજે રૃ.૫૫૨૨૫ ખુલી રૃ.૫૫૯૧૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૫૯૫૦ થી ૫૬૦૦૦ તથા કેશમાં ભાવો રૃ.૫૫૬૫૦થી ૫૫૭૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૬૨૧થી ૧૬૨૨ ડોલર વાળા આજે નીચામાં ૧૬૧૭.૫૦ ડો લર થયા પછી ફરી ઉછળી ૧૬૪૦.૭૦ થઈ સાંજે ૧૬૩૯.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૪૫ વાળા આજે ઉંચામાં ૨૯.૫૧થી ૨૯.૫૨ ડોલર થઈ સાંજે ૨૯.૪૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉછળતાં મુંબઈ બજારમાં પણ આજે બંને કિંમતી ધાતુઓમાં આયાત પડતરો વધતાં તથા આયાતો પણ ટાંચી રહેતાં હાજરમાં વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર રહેતાં તથા યુરોપના દેશોમાં કટોકટી ચાલુ રહેતાં સોનામાં સલામત રોકાણના સ્વપરૃમાં હેજફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં ડોલરના ભાવો રૃ.૫૫.૬૪ વાળા આજે એક તબક્કે વધીને રૃ.૫૫.૭૩ થયા પછી તૂટી રૃ.૫૫.૩૧ થઈ છેલ્લે રૃ.૫૫.૩૬ બંધ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યોકોવિચ અને ફેડરર વચ્ચે ફરી વખત ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલ

શારાપોવા અને ક્વિટોવા વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો
પૂજારાની વિજયી બેટિંગ સામે હતાશ વિન્ડિઝ 'એ'નો પરાજય
ઈંગ્લન્ડની ફૂટબોલ ટીમમાંથી ફર્ડીનાન્ડને પડતો મુકાતા વિવાદ

ભારત સામેની શ્રેણીનું આયોજન કરવા પાકિસ્તાનનું બોર્ડ આતુર

ત્રીજી જાન્યુઆરી બાદનો સેન્સેક્ષમાં ૪૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો
કાર કરતાં અનાજના ભાવમાં ત્રણ ગણો વધારો
સોનામાં તેજી આગળ ધપતાં ભાવોમાં ફરી નવો રેકોર્ડ નોંધાયો
આજથી ભાજપનું સરકારવિરોધી દેશવ્યાપી જનસંઘર્ષ અભિયાન

સોનું રૃા. ૩૦૪૧૫ની વિક્રમી સપાટીએ સેન્સેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઊછાળો

એર ઈન્ડિયા સાંસદોને મહારાજા જેવી રજવાડી સવલતો આપશે
ફાંસીની સજા પામેલા રાજોઆનાને અકાલ તખ્તે 'જીવીત શહીદ'નો દરજ્જો આપ્યો
અણ્ણા ટીમના નવા પોસ્ટર બોય કેજરીવાલ ઃ૨૫ જુલાઈથી ઉપવાસ

ટર્મીનેશન ન થવા દેવું હોય તો ફંડ પુલ કરી કોમન પ્લેટફોર્મ વિકસાવો

ફોર કલોઝર ચાર્જ નહીં વસૂલવાની બેંકોને રિઝર્વ બેંકની સૂચના
 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved