Last Update : 06-June-2012, Wednesday

 

ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો

- અઢી લાખ કરતાં વઘારે પ્લાસ્ટિકના રેજર કચરા ટોપલીમાં ફેંકી દઈએ છીએ. આ સાથે જ ટોટલ વેસ્ટમાં કન્ઝ્‌યુમર પ્રોડક્ટસનો ફાળો જ એક તૃતીયાંશ જેટલો છે.

૫મી જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શહેરના બ્યુટી વેસ્ટમાં આજકાલ વઘારો થઈ રહ્યો છે. ગ્રિન બ્યુટીને સપોર્ટ કરવાનો શોર્ટ કર્ટ એટલે બહાર જઈને ટ્રીટમેન્ટ કરાવવાને બદલે ઘરે જ તે ટ્રીટમેન્ટ કરવી. એક સર્વે પ્રમાણે આપણે અઢી લાખ કરતાં વઘારે પ્લાસ્ટિકના રેજર કચરા ટોપલીમાં ફેંકી દઈએ છીએ. આ સાથે જ ટોટલ વેસ્ટમાં કન્ઝ્‌યુમર પ્રોડક્ટસનો ફાળો જ એક તૃતીયાંશ જેટલો છે. આ બઘાનો ભોગ આપણા અમદાવાદના વાતાવરણે બનવું પડે છે. જો કે તેની અવેરનેસમાં વઘારો થયો છે પણ બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવા જતાં યંગસ્ટર્સ કે શહેરમાં ડિનર લેવા જતાં સ્વાદપ્રેમીઓને કદાચ ખબર નહી હોય કે ફેસ લૂછવા માટે વપરાતા યુઝ એન્ડ થ્રો નેપ્કિન્સ તેમજ એવી કેટલીય ડિસ્પોઝેબલ આઈટમ વાપરવાથી પર્યાવરણને કેટલું નુકશાન થાય છે. ખાસ કરીને પુરુષોની વાત કરીએ તો તેમને તેમના રેજર ટકાઉ અને લોંગ ટર્મ ચાલે તેવા યુઝ કરવા જોઈએ. જ્યારે ફેસ લૂછવા માટે વાઈપ્સ અને ટિશ્યુને બદલે કપડાના ટુવાલનો ઉપયોગ કરવામાં આવે તો લોંગ ટર્મ વાતાવરણ માટે તે સહાયક પગલું સાબિત થશે.
ખાસ કરીને મોટા સમારંભોમાં ડિસ્પોઝેબલ આઈટમ વઘારે યુઝ થાય છે કનક શાહ કહે છે, તેનો ઉપયોગ ઘટે તે જરુરી છે. આ સાથે બલ્ક શોપંિગ કોન્સેપ્ટ અમલમાં આવે તો પણ કચરો ઘટશે. દરરોજ ઉપયોગની હોય તેવી વસ્તુંઓ ઘડીએ ઘડીએ ખરીદવાને બદલે મોટા પેકંિગમાં જ લેવી જોઈએ. કારણકે નાના કન્ટેનર કરતાં મોટું કન્ટેનર ઓછો કચરો પેદા કરે છે. તે સાથે તેનું પેકેજંિગ પણ ઓછું હોય છે. જો કે આ બઘાની સાથે એ ખ્યાલ રાખવો પડે છે કે આ મોટા કન્ટેનરને સંપૂર્ણ વાપરવું પડે છે નહી તો આઈડિયા નિષ્ફળ સમજજો.
હવે તો જ્યાં જુઓ ત્યાં તિજોરીમાં ઘણી પ્રોડક્ટ વપરાયા વિનાની પડી રહે છે કાજલ ઝવેરી કહે છે, લઈ લીઘા પછી એ ઘરના એક ખૂણામાં જ રહે છે. પછી તે થોડાક જ વખતમાં ખરાબ થઈ જાય છે. આમ અંતે તો પર્યાવરણનો જ ભોગ લેવાય છે. તેને બદલે જો ગ્રીન પ્રોડક્ટનો ઉપયોગ વઘે તો અંતે આપણા જ હિતમાં છે. ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણને બચાવવામાં મદદ કરી શકીએ છીએ. ભારતમાં બનતી ઘણી ખરી પ્રોડક્ટ આપણી સિઝનને માફક આવે તેવી હોય છે. આમ ઓનલાઈન શોપંિગ કરીને વિદેશી માલ મંગાવવાને બદલે લોકલ વસ્તુંઓ વાપરવી જોઈએ. આ વસ્તું તમને માફક ન આવે તો પણ તમે સહેલાઈથી ઈન્કવાયરી કરી શકો છો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved