Last Update : 06-June-2012, Wednesday

 
 

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

ભારતના યુવા ક્રિકેટરોએ વિન્ડિઝની 'એ' ટીમ સામે તક ન ઝડપીરોહિત શર્માના ૯૪ ઃ કાર્ટરની પાંચ વિકેટ

બાર્બાડોઝ, તા. ૪
પ્રવાસી ભારતની 'એ' ટીમે વેસ્ટઇન્ડિઝ 'એ' સામે સામાન્ય બેટિંગ કરતા ૨૫ રનની નજીવી સરસાઈ મેળવી હતી. ત્રણ બિનસત્તાવાર ટેસ્ટમાંથી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ 'એ'ના પ્રથમ ઇનિંગના ૨૫૨ રન સામે બીજા દિવસે ભારત 'એ' મોટી લીડ મેળવવાની તક ગુમાવતા ૨૭૭ રનમાં જ ખખડી ગયું હતું. રોહિત શર્માએ ૯૪, વિકેટકીપર બેટ્સમેન સહાએ ૫૦ તેમજ કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ ૫૦ રન કર્યા હતા. પણ મોટી ઇનિંગ બિલ્ટઅપ કરવામાં નિષ્ફળ ગયા હતા. કાર્ટરે ૬૩ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતના યુવા ક્રિકેટરો માટે ત્રણ ટેસ્ટની આ શ્રેણી ઘણી જ મહત્ત્વની છે. ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા ઇચ્છુક આશાસ્પદો ચાર દિવસની આવી ત્રણ ટેસ્ટ રમશે. વિન્ડિઝની બાઉન્સી પીચો પરનો પ્રવાસ હોઈ યુવા ક્રિકેટરોને કૌવત બતાવવાની સારી તક મળશે.
વેસ્ટ ઇન્ડિઝ 'એ'

-

રન

બોલ

બાર્થવેઇટ કો. સાહા બો. એહમદ

૧૧

૪૭

 

સિમન્સ લેગબિફોર કુમાર

૧૧

૫૫

૧૦

 

પાગોન કો. સાહા બો. એહમદ

૨૪

રોમર બો. રાહુલ શર્મા

૨૫

૮૪

કાર્ટર કો. યમને બો. રોહિત શર્મા

૩૫

૪૭

એલ. જોહન્સન કો. રોહિત શર્મા

૧૦

૩૬

બો. ડીંડા

 

 

 

 

થોમસ બો. રાહુલ શર્મા

૫૭

૧૦૪

હોલ્ડર કો. સહા બો. એહમદ

૨૫

પેરપોલ બો. રાહુલ શર્મા

૬૬

૯૪

બિશુ બો. કુમાર

૮૩

ડી. જ્હોનસન અણનમ

૧૩

૧૨

વધારાના (લેગબાય-૧, વાઇડ-૧, નોબોલ-૪)

 

 

 

(ઓલઆઉટ ૮૭.૩)

૨૫૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૭ (સિમોન્સ) ૨/૨૧, (બ્રાથવેઇટ), ૩/૩૬ (પાયોન), ૪/૮૦ (કાર્ટર), ૫/૧૦૧ (એન. જોહન્સન), ૬/૧૦૧ (વોનર), ૭/૧૨૬ (હોલ્ડર), ૮/૧૨૮ (થોમસ) ૯/૨૩૩ (બિશુ) ૧૦/૨૫૨ (પેરપોલે)
બોલિંગ ઃ ડીંડા ૧૭-૬-૪૧-૧, બી. કુમાર ૧૮-૬-૪૨-૨, એહમદ ૧૮-૪-૪૩-૪, રાહુલ શર્મા ૨૨.૩-૬-૭૩-૧, રોહિત શર્મા ૧૪-૪-૪૪-૧, તિવારી ૨-૦-૮-૦
ભારત 'એ'

-

રન

બોલ

મુકુંદ બો. જોહન્સન

ધવન કો. થોમસ બો. કાર્ટર

૪૬

૩૭

રહાને રનઆઉટ

પૂજારા કો. થોમસ બો. કાર્ટર

૫૦

૯૭

રોહિત શર્મા બો. ડી. જ્હોન્સન

૯૪

૧૫૯

૧૦

તિવારી લેગબિફોર હોલ્ડર

૪૦

૪૬

સહા કો. કાર્ટર બો. જોહન્સન

૫૮

૯૨

બી. કુમાર લેગબિફોર કાર્ટર

રાહુલ શર્મા લેગબિફોર કાર્ટર

એહમદ કો. પેલમો બો. કાર્ટર

૧૯

ડીંડા અણનમ

૨૨

વધારાના (બાય- ૪, લેગબાય-૨, વાઇડ-૧, નોબોલ-૩)

૧૦

 

 

 

(ઓલઆઉટ ૮૧.૧ ઓવરોમાં)

૨૭૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૦ (મુકુંદ), ૨/૦ (રહાને) ૩/૧૨ (ધવન), ૪/૧૨૪ (પૂજારા), ૫/૧૮૬ (તિવારી), ૬/૨૦૪ (રોહિત શર્મા) ૭/૨૦૯ (કુમાર) ૮/૨૨૯ (રાહુલ શર્મા), ૯/૨૩૧ (એહમદ) ૧૦/૨૭૭ (સહા) બોલિંગ ઃ ડી. જ્હોનસન ૧૪.૧-૩-૨૯-૩, હોલ્ડર ૧૮-૪-૪૮-૧, કાર્ટર ૧૭-૯-૬૩-૫, સિમોન્સ ૪-૦-૧૫-૦, બિશુ ૧૨-૦-૫૪-૦, પેરમોવ ૧૬-૨-૬૪-૧

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved