Last Update : 06-June-2012, Wednesday

 

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ શ્રદ્ધા સ્થાન
વૈટિકનની આંતરિક માહિતી લીક થતાં રોમન કેથોલિક ચર્ચમાં ખળભળાટ

'યોર હોલિનેસ' પુસ્તકમાં ચર્ચમાં ચાલતી સત્તાની સાઠમારીનું આલેખન

(પી.ટી.આઈ.) વેટીકન સીટી તા.૫
વેટીકન સીટીના સત્તાવાળાઓ હાલ પોપના મુખ્ય નોકર (બટલર)ને તેમજ અન્ય નોકરોને પુછપરછ કરી રહ્યા છે. પોપના કિલ્લેબંધ મહેલમાંથી કેટલીક માહિતી લીક થઈ છે જેને કારણે હાલમાં રોમન કેથોલીક ચર્ચને વિવાદના વંટોળમાં હોમી દીધું છે અને પવિત્ર મનાતા સ્થળ સંદર્ભે કેટલીક ગોસીપ ચાલુ થઈ ગઈ છે.
સંશોધન પત્રકાર ગીઆનલુઈગી નૂઝીએ લખેલા એક પુસ્તકમાં કેટલીક લીક થયેલી માહિતીને આધારે જે વિગતો આપી છે તેનાથી ત્યાં ચણભણાંટ ચાલુ થઈ ગયો છે. જોકે પોતાના પુસ્તકના કેટલાક અંશો લીક થતાજ લોકોમાં જે સનસનાટી ફેલાઈ છે તેનાથી નૂઝી ખુશ છે. તેમણે ગત સપ્તાહે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ગંભીર છું. મને એ બાબતે સંતોષ છે કે મારૃં કામ મેં સાચી રીતે કર્યું છે. પુજ્ય પિતા (ફાધર) અંગે કોઈ સવાલ ઉઠાવ્યા વીના મેં મારૃં કાર્ય પૂર્ણ કર્યું છે. જો કે તેમના આ ઈન્ટરવ્યુ દરમ્યાન બે વખત ચાહકો ધ્વારા આ મુલાકાતમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી. તેમણે તેમના પુસ્તક 'યોર હોલીનેસઃ ધ સીક્રેટ પેપર્સ ઓફ બેન્ડીકટ ૧૬માં તેમના હસ્તાક્ષરોની માંગણી કરતી હતી.
ધાર્મિક રીતે રોમન કેથોલીક સંપ્રદાયમાં સર્વોચ્ચ ગણાતા પદના દેખીતા દ્રષ્યોની પડદા પાછળ ભજવાતા દ્રષ્યો, પોપ જ્યાં રહે છે, તેમની નીચેના કાર્યાલયોમાં આર્થિક તેમજ ધાર્મિક સત્તા પ્રાપ્ત કરવા માટેના મનો-જંગ વગેરેનું આ પુસ્તકમાં સરળ વર્ણન કરાયું છે. તેના કારણે પોપના વહિવટ નીચેની કચેરીઓમાં ક્યા પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે તે ખુલ્લુ થતાં. તેમજ વેટીકન બેંક અંગેની કેટલીક વિગતોએ ઈટાલીમાં ગણગણાટ ચાલુ કરી દીધો છે.
ભૂકંપના એક સપ્તાહ બાદ પણ આ પૂસ્તકને કારણે જાગેલો વિવાદ શમતો નથી. નબળી આર્થિક આગાહીઓ અને સાકેર મેચ ફીક્સીંગ કરતાં લોકો આમા રસ લઈ રહ્યા છે કે સૌથી માનદાયક ગણાતા પદની ગરીમાને કોઈ મુશ્કેલી ન પહોંચે તેમાં લોકો રસ લઈ રહ્યા છે.
વેટીકનના નિષ્ણાંતો માને છે કે પોપના મુખ્ય નોકર (બટલર) ગેબ્રીઅલ એક ખુબજ પ્રમાણિક વ્યક્તિ છે. તેમના અંગે પણ પુસ્તકમાં સવાલ જગાવવામાં આવ્યા છે. તેનાથી પોપની સલામતી સામે પણ સવાલ ઉભા થાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved