Last Update : 06-June-2012, Wednesday

 

-નજારો સવારે 5.22થી 10.20 સુધી ચાલ્યો

 

 

શુક્ર ગ્રહ આજે વહેલી સવારથી ધીરે ધીરે સૂર્યના એક છેડાથી બીજા છેડા સુધી પસાર થઇ રહ્યો હતો અને આ સમયે તે સૂરજની ઉપર શુક્ર એક નાના કાળા ડાઘ જેવો દેખાતો હતો. ચંદ્રથી સાડા ત્રણ ગણો મોટો શુક્ર ગ્રહ આજે સવારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચક્કર લગાવી રહ્યો હતો. ગુજરાત સહિત ભારતમાં લોકોએ આ નજારો માણ્યો હતો.

Read More...

ગુજરાતમાં દારૃબંધી છતાં ધમધમતી દારૃની ભઠ્ઠીઓ

- ઈડરમાં દેશી દારૃની ભઠ્ઠીઓ પર દરોડા

ગાંધીના ગુજરાતમાં દારૃ પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની રહેમ નજર હેઠળ ઠેર ઠેર દારૃની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસે બુટલેગરોને પકડીને જેલમાં મોકલીને ગુજરાતમાં ટીપુંએ દારૃ નહી મળતો હોવાનો દાવો કર્યો હતો.પરંતુ તે માત્ર હવે કાગળ પર રહી ગયો છે. સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૃ બનાવવાની ભઠ્ઠી સાથે ચાર શખ્સોની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

Read More...

કૂતરાઓનો વધતો આતંક:85વર્ષના વૃધ્ધને ફાડી ખાધા
i

જંગલમાં વન્યપ્રાણી શિકાર કરે તેવું દ્રશ્ય સર્જાયા

શહેરનાં પરશુરામભઠ્ઠા વિસ્તારમાં આવેલી નવી જામવાડીમાં ૮૫ વર્ષીય વૃધ્ધ ઉપર દસથી પંદર જેટલા કૂતરાઓએ અચાનક હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. શિકારનાં ઈરાદે વૃધ્ધ પર તૂટી પડેલા કૂતરાઓએ તેમના હાથ અને પગ ઉપર અસંખ્ય વખત બચકાં ભરીને માંસનાં લોચા ખેંચી કાઢ્યા હતા. કૂતરાનાં હુમલાથી બચવા માટે દોડેલા વૃધ્ધ અચાનક ભોંય પર પટકાયા હતા.

Read More...

પાઉચ લેવા આવેલી તરૃણી ઉપર દુકાનદારનો રેપ

-નરાધમે કિશોરીનું મોઢું દબાવી બળાત્કાર કર્યો

ઉધનામાં બિમાર બહેનની સેવાચાકરી માટે વતન બિહારથી આવેલી ૧૫ વર્ષીય કિશોરી ઉપર કરીયાણાની દુકાન ધરાવતા ૩૦ વર્ષીય યુવકે બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત ઉધના સ્થિત દરગાહ પાસે રહેતી ૨૫ વર્ષીય સુનિતા રાજારામ મંડલ (નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક સમયથી બિમારીમાં સપડાઇ હતી.

Read More...

નિંદર માણતા પૌત્રને દાદાએ કુહાડી મારી પતાવી દીધો

-પિતા વિહોણો પૌત્ર દાદા મારતો હતોઃ

 

વલસાડ તાલુકાના માલવણ ગામે દારૃ પીને વારંવાર ઝઘડો કરતાં પિતાવિહોણા પૌત્રને દાદાએ ઉંઘમાં (ખાટલા પર સુતેલી સ્થિતિમાં) કુહાડીના ઉપરાછપરી ઘા મારી મોતને ઘાટ ઉતારતાં કાંઠા વિસ્તારના ગામોમાં ચકચાર મચી હતી. છેલ્લા ૧૫ દિવસથી દાદા અને પૌત્ર વચ્ચે કેરી વેચવાના પૈસા બાબતનો ઝઘડો પણ ચાલતો હતો.

 

Read More...

અમદાવાદમાં હિટ એન્ડ રન સ્કૂટર ચાલકનું મોત

- નવરંગપુરાનો કિસ્સો

 

અમદાવાદના નવરંગપુરામાં કાર ચાલકે એક સ્કૂટર ચાકલને ટક્કરમારી મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગયો હતો. આ અંગે નારણપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર ચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યો છે.

નવરંગપુરામાં શાન્તાનગર ખાતે રહેતા સોમચંદ રાધાકૃષ્ણ ધૂનને અજાણ્યા કાર ચાલકને ટક્કરમારી મોતને ઘાટ ઉતાર્યો હતા.બાદમાં કાર ચાલક પલાયન થઇ ગયો હતો.

Read More...

-તેર વર્ષના અવિનો પાંચ દિવસથી પતો નથી

 

સાબરમતીના કર્ણાવતીનગરમાંથી રહેતો અવિ નામનો કિશોર પાંચ દિવસથી ગુમ થયો હતો. ગાંધીનગરના સેક્ટર-૨૮ના બગીચા પાસે રીક્ષામાં પાંચ બાળકોને લઈને બાવા આવ્યો હતો જેમાં અવિ પણ હોવાની શંકા સેવાઇ રહી હતી.આ અગે પોલીસે આજે પાંચ બાળકોને ગાંધીનગર લઇ જનાર દહેગામ પાસેના એક મંદિરના મહારાજને અટક કર્યો હતો

Read More...

  Read More Headlines....

કેરળમાં ચોમાસાનું વાદળા સાથે આગમન આગમન, મેઘરાજા વરસ્યા

ઇન્દીરાએ ઘણાં પાપ કરેલાં એવા મોદીના વિધાનથી વિવાદ

આઈઆઈટીમાં એડ્મિશનનાં અલગ ધોરણો સામે રાજ્યોનો વિરોધ

હવાઇ દળ માટેના આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ

સમાજવાદી પક્ષની બેઠકમાં ગોળીબાર ઃ સપાના સભ્યની સંડોવણી

અક્ષયની કારકિર્દીની સૌથી મોટી 'સોલોહીટ' બનવા તરફ 'રાઉડી રાઠોડ'ની આગેકૂચ

 

Headlines

કરોડો લોકોએ નિહાળ્યો સદીનો સૌથી અદભૂત નજારો\
સાબરમતીના લાપત્તા તેર વર્ષના અવિ કેસમાં બાવો ઝબ્બે
અમદાવાદમાં હિટ એન્ડ રન સ્કૂટર ચાલકનું મોત:કાર ચાલક પલાયન
૩૬૦ કરોડ ડોલરનું નિકાસ લક્ષ્યઃ શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો
કેરળમાં ચોમાસાનું આગમન ઃ દિલ્હીમાં અમી છાંટણાંથી ગરમીમાં ઘટાડો
 
 

Entertainment

અક્ષયની કારકિર્દીની સૌથી મોટી 'સોલોહીટ' બનવા તરફ 'રાઉડી રાઠોડ'ની આગેકૂચ
રણબીર કપૂર-દીપિકા પદુકોણના પ્રેમપ્રકરણની અફવાની કેટરિના કૈફ પર કોઇ અસર નથી
પાત્રની તૈયારી માટે સોનાક્ષી સિંહા માતાની સલાહને યોગ્ય માને છે
ઈલેના ડિ'ક્રુઝ સાથે રહી શકાય એ માટે માતા-પિતા મુંબઈ આવશે
ભણશાલીએ 'રાઉડી રાઠોડ'નાં એક ગીત બદલ મ્યુઝીક કંપનીને રૃા. ૫૦ લાખ ચૂકવ્યા
 
 

Most Read News

ઇન્દીરાએ ઘણાં પાપ કરેલાં એવા મોદીના વિધાનથી વિવાદ
આજે જીવનમાં એક જ વાર જોવા મળે તેવી સૂર્ય-શુક્રની યુતિ
યુપીએના બદલાતાં સમીકરણો શરદ પવારનો રામદેવને ટેકો
રાજ્ય સરકારો પેટ્રોલ પરના વેરામાં ૨૫ ટકાનો કાપ મૂકે ઃ પ્રણવ મુખરજી
વિવાદો છતાં વડાપ્રધાન મનમોહનને સોનિયાનો ટેકો
 
 

News Round-Up

પશ્ચિમ બંગાળમાં અસહ્ય ગરમીથી ૩૦ મોતને ભેટ્યા

મુંબઇના આતંકવાદી હુમલા કેસમાં પાંચમા જજ બદલાયા

આઈઆઈટીમાં એડ્મિશનનાં અલગ ધોરણો સામે રાજ્યોનો વિરોધ
રેલવે પાર્સલ અને સામાનના દરમાં તાત્કાલિક અસરથી ૨૫ ટકાનો વધારો
રજોકાળમાં આવતી મુસ્લિમ કન્યા ૧૫ વર્ષે પણ લગ્ન કરી શકે ઃ હાઈકોર્ટ
 
 
 
 
 

Gujarat News

ઊંચાઇ વધારવાની મોદીની દવાનું રિએકશન, સંજય જોષીની ઊંચાઇ વધી
કેતન પારેખ માટે નરેન્દ્ર મોદીનું કૂણું વલણ ઃ ગુજરાતના ૫૬૯ કરોડ ડૂબ્યા

સરકારની નિષ્ક્રિયતાથી માધુપુરામાં સહકારી બેન્કોએ ૬૧૫ કરોડ ગુમાવ્યા

ગુજરાતમાં પ્રજા ઈચ્છે છે તેવા જ ઉમેદવાર પસંદ કરાશે ઃ કોંગ્રેસ
બાલારામ રિસોર્ટનો સોદો ઃ શાહીદ બાલવાના પિતાને પોલીસ સમન્સ
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
  [આગળ વાંચો...]
 

Business

સરકાર અને ઈરડાની માર્ગરેખાને પરિણામે આરોગ્ય વીમાનું પ્રીમિયમ વધશે
જાન્યુ.થી મેમાં એફઆઈઆઈનો ઈનફલો છેલ્લા અગિયાર વર્ષમાં સૌથી ઊંચો
એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૬,૬૦૦ ટન અને એરંડા તેલમાં ૮૦૦ ટનની નોંધપાત્ર ડિલિવરી

એનસીડેકસમાં પોતાનો ૧૦ ટકા હિસ્સો જાળવી રાખવા એનએસઈના પ્રયાસ

રૃમાં ગુજરાત માલોમાં મિલોની ખરીદી વધતાં ૫થી ૬ હજાર ગાંસડીના વેપારો થયા
[આગળ વાંચો...]
 

Sports

યુવરાજના ફેફસાંની નજીકનો કેન્સરવાળો ભાગ દૂર થઇ ગયોઃસીટી સ્કેન રિપોર્ટ

ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટેની વિન્ડિઝની ટીમમાં ગેલનું પુનરાગમન
વિન્ડિઝ-એ સામે જીતવા માટે ઇન્ડિયા-એને ૧૮૬ રનનો પડકાર
નડાલ-અલ્માગ્રો અને મરે-ફેરર વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો

શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં તન્વીરનો સમાવેશ

 

Ahmedabad

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નાપાસ થતાં વિદ્યાથીએ ગળા ફાંસો ખાધો
ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી
કેશુભાઇના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પક્ષ નહીં જોડાય

રૃપાલાનાં વિધાનોથી દલિતોમાં ભારે રોષ ઃ આજે ઠેર ઠેર રેલીઓ

•. મોદી દિગ્ગજ નેતાઓનાં અપમાન કરે અને પક્ષ ચલાવી લે છે
[આગળ વાંચો...]
 

Baroda

કૂતરાઓએ વૃધ્ધનાં હાથ અને પગમાંથી માંસનાં લોચા ખેંચી લીધા
માસિક ૧૫ ટકા રિટર્નની લાલચ આપી છેતરપિંડી કરતું દંપતી
દહેજની બિરલા કોપરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

જીઆઇડીસીનો ક્લાર્ક ૪ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

પૂર્વ પ્રેમીકાનાં પિતાને સમજાવવા આવેલા રત્ન કલાકારની ધોલાઈ
  [આગળ વાંચો...]
 

Surat

પોલીસે અટકમાં લીધેલો યુવાન કેનાલમાં કૂદી પડયો
લસકાણામાં એકટીવા સવાર સુરતના દંપતિને આંતરી લૂંટ
સ્મશાનેથી આવતા પરિવારની સોનાની વીંટી પોલીસે પડાવી લીધી
બોરસી માછીવાડમાં બે હોડકામાંથી રૃ।.૫.૮૪ લાખનો દારૃ પકડાયો
ઉધનામાં ૧૫ વર્ષની તરૃણી ઉપર દુકાનદારનો બળાત્કાર
  [આગળ વાંચો...]
 

South Gujarat

માલવણમાં કુહાડીના ઘા ઝીંકી દાદાએ પૌત્રને પતાવી દીધો
કંપનીઓમાંથી છોડાતું પ્રદૂષિત પાણી વહન કરતી લાઇનમાં ભંગાણ
વરાડના ખેતરમાં ૨.૮૪ લાખના દારૃ સાથે ત્રણ ખેપિયા પકડાયા
ઉમરગામના રીસોર્ટમાં ડૂબી જતાં ઉદ્યોગપતિના યુવાન પુત્રનું મોત
મરોલી પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતાં સુરતના યુવાનનું મોત
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં પ્રેમી પંખીડાએ નહેરમાં ઝંપલાવ્યું ઃ પ્રેમીનો પત્તો ન લાગ્યો
ચરોતરમાં ગરમીનું પ્રમાણ ઘટયું પણ ભેજમાં વધારો
મહેમદાવાદમાં પાણીના પ્રશ્રે લોકોએ પાલિકામાં જઈ માટલાં ફોડયાં

વિદ્યાનગરમાં ઘર ઘૂસીને બે ભરવાડનો દંપતી પર હુમલો

નડિયાદ રેલવે ગોદીમાં કામ કરતા શ્રમજીવીઓનાં ધરણાં
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટ સહિત સ્થળોએ કાલે ઝાપટાંની શક્યતા
અજાણ્યા યુવાનની છરીના ૨૨ ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ કોઇ ફેંકી ગયું

કેશોદમાં કરોડો રૃપિયા વેડફયા બાદ પણ પાણીનો પ્રશ્ન યથાવત

ભેસાણમાં હજુ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,ટોળા એકત્ર થતાં પોલીસ દોડી
સીંગસરનો તલાટીમંત્રી ૭ હજાર રૃપીયાની લાંચ લેતા ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

જિલ્લામાં કપાસના બિયારણનો કાળો કારોબાર ઃ તંત્રનું મૌન
શેત્રુંજી ડેમ સિંચાઇ યોજનાની ૬ દાયકા જૂની કેનાલોના લીધે પાણીનો બેફામ બગાડ
મહુવાના ઉમણીયાવદરમાં ગેરકાયદે દબાણોનો રાફડો ઃ તંત્ર નિષ્ક્રીય
ભદ્રાવડ-૧ ગામે જુનાગઢ મંદિરના પુંજારી સહિત ત્રણ પર ચાર ઇસમોનો હુમલો
આજ સવારથી આકાશમાં શુક્રના અધિક્રમણનો નજારો જવા મળશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ભિલોડામાં તોતિંગ વીજ બિલોથી લોકોમાં રોષ

મોડાસાના વેપારી સાથે રૃા. ૧.૫૦ લાખની ઠગાઈ
વાવ તાલુકાના રાચેણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ

કલોલમાં પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા પ્રમુખની ઓફિસના કાચ તોડયા

ઈડરના વાંટડા ગામે દેશી દારૃની ભઠ્ઠી પર દરોડો

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved