Last Update : 06-June-2012, Wednesday

 

કરોડો લોકોએ નિહાળ્યો સદીનો સૌથી અદભૂત નજારો

 

- નજારો સવારે 5.22થી 10.20 સુધી ચાલ્યો

 

- દુનિયામાં લોકો હવે ખગોળીય નજારો 105 વર્ષ પછી જોવા મળશે.


અમદાવાદ, 06 જૂન, 2012

 

શુક્ર ગ્રહ આજે વહેલી સવારથી ધીરે ધીરે સૂર્યના એક છેડાથી બીજા છેડા સુધી પસાર થઇ રહ્યો હતો અને આ સમયે તે સૂરજની ઉપર શુક્ર એક નાના કાળા ડાઘ જેવો દેખાતો હતો. ચંદ્રથી સાડા ત્રણ ગણો મોટો શુક્ર ગ્રહ આજે સવારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચક્કર લગાવી રહ્યો હતો. ગુજરાત સહિત ભારતમાં લોકોએ આ નજારો માણ્યો હતો.

 

ભારતમાં શુક્રના પારગમનનો આ અદભૂત નજારો સવારે 5.22 મિનિટથી દેખાવાનો શરૂ થયો હતો. તેને સવારે 10.20 વાગ્યે જોઇ શકાયો હતો. જો કે પૂર્વ ભારતમાં આ નજારો વધુ સમય સુધી જોવા મળ્યો હતો. દેશના પૂર્વ હિસ્સામાં લોકો આ ઘટનાને સૂરજ ઉગ્યા બાદ સાડા 5 કલાક સુધી નિહાળ્યો હતો, જ્યારે પશ્ચિમ ભારતમાં આ નજારો માત્ર 4 કલાક સુધી જોવા મળ્યો હતો.

 

સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવવાથી થનારા સૂર્યગ્રહણનો નજારો આપણે અનેક વખત જોયો હતો, પરંતુ આ સમયે આખી દુનિયામાં લોકો એક એવા ખગોળીય નજારો જોવા મળ્યો હતો, જે હવે છેક 2017માં જ જોવા મળશે.

 

છેલ્લા છ હજાર વર્ષોમાં આ ઘટના વૃષભ રાશિમાં જૂનમાં અને 31 વખત ડિસેમ્બર મહિનામાં વૃશ્ચિકમાં ઘટી છે. આ પ્રકારે જ્યારે પણ શુક્રે સૂર્યમાં પ્રવેશ કર્યો ત્યારે રાજકીય અને સામાજિક ફેરફાર સિવાય શિક્ષા ક્ષેત્રે પણ તેનો પ્રભાવ જોવા મળ્યો હતો, પરંતુ સાથે સાથે આ પ્રકારની ઘટનાએ કૃષિ ઉત્પાદનમાં પણ અસર પહોંચાડી છે. કેટલીક ઘટનાઓમાં ભારે પ્રાકૃતિક વિપત્તિઓ પણ આવી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved