Last Update : 06-June-2012, Wednesday

 

ચૂંટણી કમિશનરોની પસંદગી અંગેના અડવાણીના સૂચનને ડીએમકે, સીપીએમનો ટેકો

 

(પીટીઆઇ) ચેન્નાઇ/સીમલા, તા. ૫
ઈલેકશન કમિશનર્સ અને 'કેગ'ની નિયુક્તિ માટે એક સ્વતંત્ર-મંડળ (કૉલેજિયમ) રચવું જોઇએ, તેવાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ કરેલાં સૂચનને યુપીએના એક સાથી પક્ષી ડીએમકે તથા વિપક્ષ સીપીઆઇ (એમ)એ પણ સ્વીકાર કર્યો હતો. ડીેએમકેના વડા કરૃણાનિધિએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાનાં મંતવ્યની ઉપેક્ષા થઇ શકે તેમ નથી, સાથે તેવો વિશ્વાસ દર્શાવ્યા હતો કે કેન્દ્ર સરકાર પણ તેને મહત્વ આપશે જ. તેમ તેમણએ પક્ષના મુખપત્ર મુરાસોલીમાં લખ્યું હતું.
સીપીઆઇ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ સીમલામાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમનો પક્ષ અડવાણીનાં તે મંતવ્ય સાથે સહમત છે. ચૂંટણી પંચના, કમિશનર્સ અને કેગના વડાની ચીફ વિજીલન્સ કમિશનરનાં ધોરણે, કૉલેજિયમ દ્વારા જ નિમણુંક કરાવી જોઇએ.
સીપીઆઇ (એમ)ની નીતિ જાણીતી છે કે આવી નિમણુંકો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિપક્ષના નેતાના પ્રતિનિધિઓનાં બનેલાં એક સ્વતંત્ર-મંડળ (કૉલેજિયમ) દ્વારા જ થવી જોઇએ. અડવાણીએ, રવિવારે વડાપ્રદાનને લખેલા એક પત્રમાં, વડાપ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા આ પદોની કરવામાં આવતી નિયુક્તિની વર્તમાન પ્રથા અંગે, વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ તેવું સૂચન આ પત્રમાં કર્યું હતું કે, ઈલેકશન કમિશનર અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલની નિયુક્તિ એક ''બ્રોડ-બેઝડ- કૉલેજિયમ'' (વિશાળ પાયા ઉપરનાં સ્વતંત્ર-મંડળ) દ્વારા થવી જોઇએ. જેમાં વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, કેન્દ્રના કાનૂન પ્રધાન તથા લોકસભા અને રાજ્યસભામાંના વિપક્ષી નેતાઓ સભ્યપદે હોવા જોઇએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved