Last Update : 06-June-2012, Wednesday

 

‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !

 

આભારતમાં કોમ્પ્યુટર યુગ શરૂ થયો અને તેમાંય સોશ્યલ સાઈટ્‌સ ઉપર પોતાની વાતોની આપ-લેની પદ્ધતિની જાણકારી સામાન્ય માણસોમાં ઉપલબ્ધ થઈ ગઈ હોવાથી ફિલ્મી કલાકારો અને તેમના પ્રસંશકો વચ્ચેના સંદેશાઓનો સિલસિલો ઘણો જ વધી જવા પામ્યો છે. સ્વયં કલાકારો પણ પોતાના પ્રશંસકોના સતત ટચમાં રહેવા માટે ટ્‌વીટરનો ભરપુર ઉપયોગ કરવા માંડ્યા છે.
લેટેસ્ટની વાત કરું તો ગયા શુક્રવારે અભિનેતા અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘સન ઓફ સરદાર’નું શુટીંગ મહેબૂબ સ્ટુડિયોમાં કરી રહ્યો હતો. યુનિટના સભ્યો અને ગણ્યાગાંઢ્‌યા ફિલ્મી પત્રકારોની ઉપસ્થિતિમાં અજય દેવગન શોટ આપતો હતો. થોડીક વાર પછી એવા સમાચાર સાંભળવા મલ્યા કે મશહૂર ક્રિકેટર-માસ્ટર બ્લાસ્ટર-સચિન તેંડુલકર પણ મહેબૂબ સ્ટુડિયોમાં જ આવ્યો છે. ખબર પડી કે સચિન એક જાહેરાતનું શુટીંગ કરવા ત્યાં આવ્યો છે. સચિન અને અજય બન્ને એક જ સમયે સ્ટુડિયોમાં ભેગા થઈ ગયા. અચાનક જ બન્નો એક બીજા સાથે ભેટો થઈ જતાં બન્ને ખુશ થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ વાતોમાં વળગ્યા હતા. બન્નેએ ક્રિકેટ અને ફિલ્મો અંગે થોડી-ઘણી વાતચીતો કરી હતી અને પછી પોતાના કાર્યમાં પરોવાઈ ગયા હતા. આ પછી થોડીક જ વારમાં સચિન તેંડુલકરે ટિ્‌વટર ઉપર ટિ્‌વટર કર્યું કે ‘હમણાં જ અજય દેવગન સાથે મુલાકાત થઈ, ઘણો જ પ્રતિભાશાળી અભિનેતા છે તે...’ બીજી બાજુ અજય દેવગને પણ પોતાના એકાઉન્ટમાં ટ્‌વીટ કર્યું અને લખ્યું ‘ઘણો સારો દિવસ પસાર થયો. કામ સારી રીતે થયું. સૌથી સારી વાત એ રહી કે સચિન તેંડુલકર સાથે મુલાકાત થઈ !’ ટુંકમાં ટ્‌વીટરના કારણે કલાકારો, ક્રિકેટરો અને તેમના પ્રશંસકો એકબીજાની ઘણા નજીક આવી જાય છે !
વેલ આમ તો સચિન પણ મેદાનનો સંિઘમ જ કહેવાય કારણ કે જે પ્રમાણે સચિન પોતાની લયમાં આવીને બોલર્સની ઘોલાઈ કરે છે તે જોતા તો કદાચ ઓરિજલ સંિઘમ પણ તેને જ ખરો સંિઘમ માન તો હશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved