Last Update : 06-June-2012, Wednesday

 

રૃમાં ગુજરાત માલોમાં મિલોની ખરીદી વધતાં ૫થી ૬ હજાર ગાંસડીના વેપારો થયા

ન્યુયોર્કમાં દૂરના વાયદાઓમાં પડેલા નવા ગાબડાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫
મુંબઈ રૃ બજારમાં આજે ઘટયા મથાળે ભાવો મક્કમ રહ્યા હતા. મથકોએ સ્પોટ પર ખાસ કરીને ગુજરાત સંકર-૪ માલોમાં મિલોની ખરીદી વધ્યાના સમાચારો હતા. વિશ્વ બજારના સમાચારો જો કે વધુ ઘટાડો બતાવી રહ્યા હતા. ગુજરાત સંકર-૪માં ૨-૩ દિવસમાં ૫૦૦૦થી ૬૦૦૦ ગાંસડીના વેપારો થયા હતા. અંજાર બાજુ રૃ.૩૧૫૦૦માં તથા કડી બાજુ રૃ.૩૦૫૦૦માં વેપારો થયા હતા. માણાવદર બાજુ રૃ.૩૧૨૦૦થી ૩૧૩૦૦માં કામકાજોે થયાના સમાચારો હતા. એકંદર ગુજરાત સંકર-૪માં રૃ.૩૨૦૦૦થી કરીને નીચામાં રૃ.૩૧૨૦૦થી ૩૧૩૦૦ સુધીની રેન્જમાં કામકાજો થયાની ચર્ચા હતી. ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૪૦૦૦ બોલાતા હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ફરધર પાકના માલોના રૃ.૨૭૦૦૦થી ૩૦૦૦૦ તથા સારાના રૃ.૩૦૫૦૦થી ૩૨૦૦૦ રહ્યાના સમાચારો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ નીચામાં રૃ.૩૨૦૦થી ૩૩૦૦ તથા સારાના રૃ.૩૪૫૦થી ૩૫૩૦ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો નજીકની ડિલીવરીમાં ૬ પોઈન્ટનો ઘટાડો તથા દૂરની ડિલીવરીમાં ૧૦૭થી ૫૫ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. દરમિયાન દેશમાં ચાલુ રૃ વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૨૭મે સુધીના આંકડા ગણતાં નવા માલોની બજારમાં કુલ આવકો સાધારણ ઘટી ૩૨૧.૨૦ લાખ ગાંસડી આવી છે જે ગયા વર્ષે આ ગાળામાં ૩૨૧.૫૦ લાખ ગાંસડીની આવી હતી. હાલ દૈનિક સરેરાશ આવકો ઓલ ઈન્ડિયા સ્તરે ૬૦થી ૬૫ હજાર ગાંસડી આવી રહી છે. ચાલુ વર્ષે પાક ૩૪૭ લાખ ગાંસડીનો અંદાજાયો છે. જયારે ઘરઆંગણે વપરાશ ૨૫૦ લાખ ગાંસડી અંદાજાઈ છે.
પામતેલમાં રિફાઈનરીઓ પાસે માલખેંચ સર્જાતાં ડિલીવરી માટે બજારમાં લેવા નિકળી!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved