Last Update : 06-June-2012, Wednesday

 

એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૬,૬૦૦ ટન અને એરંડા તેલમાં ૮૦૦ ટનની નોંધપાત્ર ડિલિવરી

ચોખામાં ૧૦,૨૦૦ ગુણી અને મકાઈમાં ૩,૬૫૦ ગુણીના વેપાર

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૦૬૩ સોદામાં રૃ.૬૭૨.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧.૧૦ ઘટી રૃ.૨,૯૮૮.૭૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં ૪૯૮ સોદામાં રૃ.૧૦૧.૧૮ કરોડનાં ૩૩૮.૬૦૨ કિલોનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૨૭ વધી બંધમાં રૃ.૫,૪૮૦.૫૦ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં ૨૪૫ સોદામાં રૃ.૧૪૮.૩૦ કરોડનાં ૨૭,૦૯૧.૯૦૦ કિલોનાં કામ સાથે ૫૯.૫૦૦ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪ વધી રૃ.૨,૭૯૪ થયો હતો. ઈ-પ્લેટિનમમાં ૨૧ ગ્રામનો ધંધો થયો હતો.
બિનલોહ ધાતુઓમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા સુધરી રૃ.૪૮૭.૩૦, ઈ-લેડ ૧૦ પૈસા વધી રૃ.૧૪૬.૭૫, ઈ-નિકલ ૫૦ પૈસા વધી રૃ.૧,૧૯૬.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૨૫ પૈસા વધી રૃ.૧૪૩ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૩૩.૬૩ કરોડનાં ૨,૭૩૦.૭૩૧ ટન, ઈ-લેડમાં રૃ.૪૧.૪૧ કરોડનાં ૨,૮૧૧.૨૭૮ ટન, ઈ-નિકલમાં રૃ.૫૪.૬૦ કરોડનાં ૪૫૫.૧૫૪ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૩૫.૩૯ કરોડનાં ૨,૪૭૦.૩૮૩ ટનના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૩૨૯ સોદામાં રૃ.૧૩.૩૧ કરોડનાં ૫૬,૭૦૩ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૨૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૬૩૪.૪૦ રહ્યો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૪.૯૦ વધી રૃ.૬૨૦, ધાનેરા રૃ.૮૩.૯૦ ઘટી રૃ.૬૦૮.૫૦, ડીસા રૃ.૮.૬૦ વધી રૃ.૬૧૮.૯૦, હિમ્મતનગર રૃ.૮ વધી રૃ.૬૧૦.૫૦, હારિજ રૃ.૬૬.૨૦ ઘટી રૃ.૬૧૭.૧૦, પાટણ રૃ.૩.૧૦ વધી રૃ.૬૨૫.૧૦, પાલનપુર રૃ.૧૦.૭૦ વધી રૃ.૬૨૦.૩૦, પંથવાડા રૃ.૬.૩૦ ઘટી રૃ.૬૧૪.૧૦, થારા રૃ.૧૨ વધી રૃ.૬૧૮.૧૦ અને વિસનગર રૃ.૫ વધી રૃ.૬૧૨.૮૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૬ સોદામાં રૃ.૫.૩૩ કરોડનાં ૮૦૦ ટનની ડિલિવરી સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૧ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૬૭૩.૫૦ થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૨૨૪ સોદામાં રૃ.૪૩.૦૫ કરોડનાં ૬,૬૧૫ ટનનાં કામ સાથે ૬,૬૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૪૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા ઘટી રૃ.૬૫૬.૯૦ બંધ રહ્યા હતા.
રૃ (કાચો કપાસ)નો કલામેશ્વર કોન્ટ્રેક્ટસમાં રૃ.૬.૨૬ લાખનાં ૧૭,૧૫૦ કિલોનો ધંધો થયો હતો. કાચા કપાસનો કલામેશ્વર કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૯૩ ઘટી બંધમાં રૃ.૩,૬૫૧ થયો હતો.
સૂર્યમુખી બિયાંમાં રૃ.૧૧.૬૫ લાખનાં ૩૨,૧૭૦ કિલોના વેપાર થયા હતા. સૂર્યમુખીનો જલગાંવ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૬ વધી બંધમાં રૃ.૩,૬૨૧ થયો હતો.
મકાઈનો ફાર્મર્સ મહેશખૂંટ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૦ વધી રૃ.૯૩૦ બોલાયો હતો. મકાઈમાં ૧૯ સોદામાં રૃ.૨૦.૩૪ લાખનાં ૩,૬૫૦ ગુણીનાં કામ થયાં હતાં.
ડાંગરમાં રૃ.૩૯.૦૧ લાખનાં ૪,૮૦૦ ગુણી અને બાસમતી ડાંગરમાં હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૯.૬૮ કરોડનાં ૫,૧૭,૨૦૦ ગુણીના વેપાર થયા હતા. ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧,૧૭૧.૮૦ થયા હતા.
રો વૂલમાં ૨૧૬ સોદામાં રૃ.૧૨.૮૮ કરોડનાં ૧,૮૧,૫૦૦ કિલો અને વૂલ ટોપમાં રૃ.૧૬.૯૦ લાખનાં ૨,૦૦૦ કિલોનું વોલ્યુમ થયું હતું. રો વૂલનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા ઘટી રૃ.૭૧૬.૩૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા ઘટી રૃ.૭૦૪.૧૦ થયા હતા, જ્યારે વૂલ ટોપ્નો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧.૧૦ ઘટી રૃ.૮૫૨.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧ ઘટી રૃ.૮૩૭.૨૦ના સ્તરે રહ્યા હતા.
ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨ ઘટી રૃ.૬,૩૮૮.૨૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨ ઘટી રૃ.૬,૨૭૫ બંધ રહ્યા હતા. ચોખામાં ૧૪ સોદામાં રૃ.૩.૨૨ કરોડનાં ૧૦,૨૦૦ ગુણીના વેપાર થયા હતા.
સોયાબીન ડીઓસીનો ટ્રેડર્સ કોટા-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૫ ઘટી રૃ.૨૬,૯૫૫ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૬,૫૦૦ના સ્તરે બંધ થયા હતા. સોયાબીન ડીઓસીમાં રૃ.૫.૩૫ લાખનાં ૨૦ ટનનો ધંધો થયો હતો.
સ્ટીલ ટીએમટી બારનો કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૧૦૦ વધી રૃ.૪૭,૯૦૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦૦ વધી રૃ.૪૭,૦૪૦ બંધ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી કોન્ટ્રેક્ટસમાં ૫૪ સોદામાં રૃ.૯.૪૯ કરોડનાં ૨,૦૦૦ ટનના વેપાર થયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved