Last Update : 05-June-2012, Tuesday

 

દલિતો વિરુદ્ધ ઉદ્ગારોથી રૃપાલા ઔસામે રોષ ઃ પૂતળાદહન ઃ ૧૧ની અટક

દલિતોની લાગણી દુભાયાની ગોંડલ એ.એસ.પી.ને રજૂઆત ભાજપનું મૌન ઃ માફી ન મંગાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટ,તા.૪
ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરસોતમ રૃપાલાએ ભાજપની કાર્યશિબિરમાં અનુ.જાતિના લોકો તેમજ સ્ત્રીઓ અંગેના કથિત વિવાદાસ્પદ વિધાનોના મુદ્દે ભારે ભાજપના નેતા સામે રોષની લાગણી પ્રસરી છે. આ રોષને આજે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પરસોતમ રૃપાલાનું પુતળુ સળગાવીને વ્યક્ત કરાતા આ અંગે ૧૧ વ્યક્તિઓની ધરપકડ કરાયાનું પોલીસે જણાવ્યું છે.
એ ડિવિઝન પોલીસસૂત્રોએ જણાવ્યા અનુસાર ક.૧૮૮ હેઠળ આરોપીઓ જગદીશ માવજીભાઈ ખીમસુરીયા સહિત ૧૧ની ધરપકડ કરીને સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીની પુછપરછમાં ખુલ્યા મૂજબ 'ઢોર,દલિત અને નારીને મારવામાં આવે તો જ સીધા ચાલે તેવા વિવાદાસ્પદ વિધાનો પરસોતમ રૃપાલાએ કર્યાનું જાણવામાં આવતા દલિત સમાજના લોકોએ તેનો વિરોધ વ્યક્ત કરવા આજે પુતળાદહન કર્યું હતું. આ અન્વયે હેડ કોન્સ્ટેબલ રામકુમાર ચાવડાની ફરિયાદ પરથી ૧૧ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.
ગોંડલથી મળતા અહેવાલો મૂજબ આજે સ્વયં સૈનિક દળ દ્વારા ગોંડલના એ.એસ.પી.સારા રિઝવીને રજૂઆત કરીને રૃપાલા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક પગલા લેવા માંગણી કરાઈ છે. રૃપારાના વિધાનને દલિત સમાજ માટે અપમાનજનક અને દર્દનાક ગણાવીને આટલા વર્ષો પછી પણ ગાંધીજીના ગુજરાતમાં આવી માનસિકતા ધરાવતા લોકોને કોઈ ફરક પડયો નથી તેમ કહીને જો રૃપાલા જાહેરમાં માફી ન માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી.
પ્રથમનજરે જ ગેરવાજબી લાગતા આવા વિધાનના ઉચ્ચારણ અંગે રાજકોટ ભાજપના સ્થાનિક નેતાઓનો સંપર્ક સાધવા પ્રયાસ છતાં તે મળી શક્યા ન્હોતા કે આ વિવાદ અંગે કોઈ નિવેદન જારી કરાયું નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved