Last Update : 05-June-2012, Tuesday

 

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

ચાંદીમાં પણ પ્રત્યાઘાતી ઘટાડો ઃ મુંબઈ બજારમાં જૂના દાગિના નફારૃપી વેંચાવા આવ્યા ઃ ડોલરના ભાવો જો કે ઘટયા પછી ફરી ઉછળ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં વિક્રમ તેજીનો બ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી ૧૦ ગ્રામના ૯૫થી ૧૧૦ તૂટી રૃ.૩૦૦૦૦ની સપાટીની અંદર જતા રહ્યા હતા. ચાંદીમાં ભાવો આરંભમાં નરમ રહ્યા પછી વધીને સાંજે પાછા ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૮૯૫ વાળા આજે રૃ.૨૯૮૭૫ ખુલી રૃ.૨૯૮૦૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૦૩૦ વાળા રૃ.૩૦૦૧૦ ખુલી રૃ.૨૯૯૨૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો આંશના ૧૬૨૭થી ૧૬૨૭.૫૦ ડોલર વાળા ઉંચામાં ૧૬૨૮ ડોલર થયા પછી ઘટીને ૧૬૧૩.૯૦ થઈ સાંજે ૧૬૧૭.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા જયાકે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૨૮.૭૪ વાળા નીચામાં ૨૮.૨૪ થઈ ,સાંજે ૨૮.૩૭ ડો લર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૪૭૫૦ વાળા રૃ.૫૪૫૬૦ ખુલી રૃ.૫૪૭૫૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો ફરી ઘટી રૃ.૫૪૫૦૦થી ૫૪૫૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૪૩૦૦થી ૫૪૩૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવો ઉંચેથી નીચા આવતાં ઘરઆંગણે આજે સોના-ચાંદીમાં આયાત પડતર વધતી અટકી ફરી ઘટાડા પર રહેતાં મુંબઈ હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઉંચા ભાીવોએ લેનારા ઓછા અને નફારૃપી વેચનારા વધુ રહ્યા હતા, મુંબઈ બજારમાં સોનાના ભાવો રૃ.૩૦ હજાર બોલાયા પછી ઝવેરી બજારમાં આજે ઉંચા ભાવોએ જૂના દાગિના નફારૃપી વેચનારો વર્ગ પણ આજે બજારમાં આવતો થયાના સમાચારો હતા. મુંબઈમાં આઈજે ડોલરના ભાવો ૫૫.૫૪થી ૫૫.૫૫ વાળા નીચામાં રૃ.૫૫.૨૬ થયા પછી ઉંચામાં રૃ.૫૫.૭૮ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૬૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર વધતાં સોનામાં ઉછાળે હેજ ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ઉંચે અથડાતા રહ્યા હતા. ભાવો ત્યાં ૯૯.૫૦ના રૃ.૩૦૧૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૦૦ રહ્યા હતા. ત્યાં ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૨૦૦ ઘટી રૃ.૫૪૩૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૩૦ ઘટી રૃ.૫૪૨૮૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved