Last Update : 05-June-2012, Tuesday

 

મે મહિનાના બીજા પખવાડિયામાં
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો

દેશમાં વીજની માગ વાૃધવા સાાૃથે અછતમાં વાૃધારો ાૃથઈ રહ્યો છે

મે મહિનાના બીજા પખવાડિયામાં ગરમીનો પારો ઉપર જતાં દક્ષિણ માટેના વીજળીના હાજર ભાવ પ્રતિ યુનિટ સરેરાશ રૃપિયા ૮.૧૨ રહ્યા હતા જે ગયા વર્ષે આજ મહિનામાં રહેલા રૃપિયા ૩.૧૫ કરતા ઘણાં ઊંચા છે. દક્ષિણ વિસ્તાર માટેના ભાવ ઊંચામાં પ્રતિ યુનિટ રૃપિયા ૨૦ સુધી ગયા હતા. બીજી ઉત્તર માટેના ભાવ ૧૪ ટકા વધીને રૃપિયા ૩.૨૯ રહ્યા હતા. જો કે ચાલુ મહિનામાં ભાવમાં ઘટાડો થવાની ધારણાં રાખવામાં આવે છે.
આ ક્ષેત્ર પર દેખરેખ રાખી રહેલાઓ દ્વારા જણાવ્યા પ્રમાણે જુન મહિનામાં ભાવ ઘટશે કારણ કે કર્ણાટક તરફથી વીજ હવે ઉપલબ્ધ બની છે અને બજારમાં હાઈડ્રો તથા વિન્ડ પાવર પણ વધુ ઉપલબ્ધ બન્યા છે. રાજ્યમાં વીજ અછત હોવાનો દાવો કરી કર્ણાટક સરકારે રાજ્યના વીજ ઉત્પાદકોને રાજયની બહાર વીજના વેપારને અટકાવી દીધો હતો. ઉત્પાદકોએ ૩૧ મે સુધી વેપાર કરવાનું ટાળ્યું હતું.
મે મહિનાના પ્રથમ પખવાડિયામાં ઉત્તરમાં હાજરના ભાવ પ્રતિ યુનિટ સરેરાશ રૃપિયા ૩ આસપાસ રહ્યા હતા. દક્ષિણમાં નીચા વોલ્યુમે ભાવ સરેરાશ રૃપિયા ૧૦ આસપાસ રહ્યા હતા. નીચી પરિવહન ક્ષમતાને કારણે દક્ષિણના ખરીદદારો ઓછી ખરીદી કરી રહ્યા હોવાથી વોલ્યુમ નીચું રહ્યું હતું. દેશમાં હાલમાં ૮થી ૯ ટકા વીજ અછત વર્તાઈ રહી છે જે ૧૧મી પંચવર્ષિય યોજનામાં ૧૦થી ૧૩ ટકા વર્તાતી હતી. વધી રહેલી માગને જોતા વીજ અછતમાં વધારો થવાની શકયતા છે.
મે મહિનાના બીજા પખવાડિયામાં ૧,૧૭,૦૦૦ મેવોની માગ રહી હતી એમ આ ક્ષેત્રના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. ૩૦મી મેએ તો વીજની માગ ૧,૧૯,૦૦૦ મેવો પર પહોંચી ગઈ હતી. કુલ વીજ માગમાંથી ૧૦૦ મિલિયન યુનિટસ રિન્યુએબલ સ્રોતોમાંથી પૂરી કરાઈ હતી. માગમાં થતો વધારો હાઈડ્રો પાવરમાંથી પૂરો પાડવામાં આવે છે. દેશની વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૨,૦૦,૦૦૦ મેવો પર પહોંચી છે. ૧૧મી પંચવર્ષિય યોજનામાં ૫૪૯૬૪ મેવોનો ઉમેરો થયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved