Last Update : 04-June-2012, Monday

 
હોમ ડેકોરેશન એવરી સિઝન

 

સામાન્ય વાત છે કે અસ્ત વ્યસ્ત ઘર કોઈને પણ ગમતું હોતું નથી. ઘરમાં અવાર નવાર આવી બૂમો પાડવામાં અવાતી હોય છે આ શું છે? કોઈ ચીજ તેના સ્થાને નથી. આ તો કંઈ ઘર છે? હા, તો તેનો અર્થ એવો થયો કે તમને એક સુંદર રીતે સજાવેલું હોય તેવું ઘર પસંદ છે. તેના કારણે તમે અનેક રીતે માનસિક આરામ અને શાંતિ મેળવી શકો છો. ઘરની એક સુંદર અને સકારાત્મક રચના તમારી આંખોને એક પ્રકારની ઠંડક આપે છે. જ્યારે તમે તમારા પોતાના ઘરની કલ્પના કરો છો ત્યારે તેના માટેના અનેક સપનાં સજાવો છો, પણ શું તમે તેના પૂરાં કરી શકો છો? તો હવે લાગી જાઓ તમારી પોતાની કલ્પનાશક્તિને વિકસાવવા અને બનાવી દો તમારા ઘરને એક સુંદર ઘર. જ્યાં તમે એક અનોખો આનંદ મેળવી શકો.
સમરમાં સીઝનમાં કલર અને કેરેક્ટરના કોમ્બિનેશનથી સુંદર સજાવટ કરીને હોમ ડેકોરેટ કરી શકાય છે. સમરની સીઝનમાં દરેકને ચટક અને ઘાટા રંગો પસંદ આવે છે. જો ઘરમાં આ પ્રકારના રંગોનું ડેકોરેશન કરવામાં આવે તો તે આંખોને માટે પણ સારું રહે છે. ફેબ્રિક્સ અને ટેક્સટાઈલનો ઉપયોગ સજાવટી ચીજોની સાથે રૂમના બેગ્રાઉન્ડને વધારે નીખારી દે છે. કલાત્મક રીતે સજાવેલી મૂર્તિઓ, વિવિધ પ્રકારના ડિઝાઈનર લેમ્પ, ડેલિકેટ ફાનસ પણ ઈટંિરિયરની સ્ટાઈલને સુંદર બનાવી દે છે. રૂમમાં ડિઝાઈનંિગ કરાવતી સમયે ઘરમાં દેરક ખૂણામાં લાઈટ આવે તે જરૂરી બની જાય છે. ઘરના દરેક ખૂણા, આકારના આધારે તેની સજાવટ કરવામાં આવે તો તે વધારે સુંદર લાગે છે. સમરમાં જો જાડા પડદા લગાવવામાં આવે તો તે ગરમીથી પણ રક્ષણ આપે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved