Last Update : 04-June-2012, Monday

 

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ

કેટલાક લોકોએ ઉત્સવ ઉજવ્યો તો કેટલાકે વિરોધ પ્રદર્શન કર્યું
નવી દિલ્હી, તા. ૩
લંડનમાં લાખો લોકો રાણી એલીઝાબેથ (બીજી)ના શાસનકાળના ૬૦ વર્ષની ઉજવણી કરવા એકત્ર થયા હતા. બ્રિટનના મોટા ભાગના લોકોએ રાણીના શાસનકાળનો હિરક મહોત્સવ લંડનની 'થેમ્સ' નદીને કિનારે એકત્ર થઇને ઉજવ્યો હતો.
કેટલાક રીપબ્લીકન પક્ષના કાર્યકરોએ બંધારણીય રાજાશાહી (મોનાર્કી)નો વિરોધ પણ કર્યો હતો. તેમણે દેશ પર ચૂંટાયેલા વડા જ હોવા જોઇએ તેવી માંગણી કરી હતી.
કેટલાક લોકોએ ડાયમંડ જ્યુબીલીની ઉજવણીના અનુસંધાને સપ્તાહાંતે કામ વધારાયું હોવાથી પ્રાપ્ત થયેલી રજાને આ બધી ઉજવણીઓથી દૂર રહીને અન્યત્ર ગાળવાનું પસંદ કર્યું હતું.
પીકાડેલી ખાતેની સ્ટ્રીટ પાર્ટીમાં હાજર રહીને પ્રિન્સ ચાર્લ્સ તેમજ ડચેસ ઓફ કોર્નવેલે આશ્ચર્ય સર્જ્યું હતું. સમારોહમાં પ્રિન્સવેલ્સ, ડચેસ ઓફ કેમ્બ્રીજ સહીત ઘણા રાજવી પરીવારના સદસ્યો હાજર રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved