Last Update : 04-June-2012, Monday

 

- અમદાવાદ દાણીલીમડાનો કિસ્સો

 

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રવિવારે રૃપિયાની લેવડ દેવડમાં ચાર શખ્સઓએ પિતા પુત્ર પર પાઇપ, લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવક વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દાણીલીમડાના પરિક્ષીતલાલ નગરમાં રહેતા મુકેશ અને જગદીશભાઇ પર પડોશમાં રહેતા હસુ સોલંકી, દેવો , મોહન અને કમલેશ ભેગા મળીને જીવલેઁણ હુમલો કર્યો હતો.

Read More...

અમદાવાદ નહેરુનગરથી કૂટણખાનું પકડાયું

- બે રૃપલલાના સાથે બે આરોપી ઝબ્બે

 

અમદાવાદના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા નહેરુનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને બાપુનગર અને વેજલપુરની બે રૃપલલાના અને એક ગ્રાહક તેમજ મકાનમાં કૂટણખાનું ચલાવતા પંકજ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કોન્ડોમના પેકેટ કબજે કર્યો છે. નહેરુનગર સર્કલ પાસે આવેલા નહેરુનગર ફ્લેટમાં રહેતા પંકજ સુરેશ પટેલના ત્યાં પોલીસે દરોડો પાડીને ગ્રાહક તરીકે આવેલા સતીષ ચંદુભાઇ શાહ અને બે રૃપલલાનાને ઝડપી પાડ્યા હતા.

Read More...

ભૂપત ભાયાણી પર ફાયરિંગ ઃ ભેંસાણ સજ્જડ બંધ
i

- પથ્થરમારામાં પીએસઆઇ ઘાયલ

 

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા પંચાયતના સભ્ય ભૂપત ભાયાણી પર વિસાદરના માંગનાથ પીપળી ખાતે રવિવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પગલે ભેસાણમાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.જેમાં એક પીએસઆઇ સહિત દસ વ્યકિતને ઇજા થવા પામી હતી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી 300 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

અમદાવાદ ઃ બે યુવકોએ કેનાલમાં મોતની છલાંગ મારી

- નાના ચિલેડા,કરાઇ કેનાલમાં લાશ કાઢી

 

અમદાવાદ નજીક નાના ચિલોડા તેમજ સુઘડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવકોએ મોતની છલાંગ મારી હતી જેમાં કરાઇ ખાતેની કેનાલમાં ફાયરબ્રિગેડે એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જ્યારે સુઘડ કેનાલમાં યુવકની શોધખોળ ચાલું છે. નાના ચિલોડા નજીક કરાઇ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કલોલ જીઆઇડીસી ખાતે રહેતા સુરેશ નારયણભાઇ પરમારે રવિવારે ઝંપલાવ્યું હતું.

Read More...

અંબાજીમાં સોનાના દોરા તોડતી બે મહિલા પકડાઇ

- ભીડનો લાભ ઉઠાવી દોરા તોડતી હતી


યાત્રાધામ અંબાજીમાં પૂનમના દિવસે આજે ભારે ભીડનો લાભ ઉઠાવીને મહિલાનો દોરો તોડતી બે મહિલાને પોલીસે રંગે હાથે ઝડપી પાડી હતી.પોલીસે ચેઇનસ્નેચર મહિલા પાછળ કઇ ગેંગ કામ કરી છે. તે દિશામાં તપાસ હાથ ધરી છે. આજે પૂનમ હોવાથી અંબાજીમાં દર્શન કરવા માટે સવારથી દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી. જેના લાભ ઉઠાવીને બે મહિલા સોનાનો દોરો તોડતાં રંગે હાથે ઝડપાઇ ગઇ હતી.

Read More...

એસએસસીમાં નાપાસ થતાં વિદ્યાર્થી ભાગી ગયો

- માતા પિતાએ ઠપકો આપતાં ઘર છોડયું

 

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા કિશોર એસએસસીમાં નાપાસ થયો હતો. જેના કારણે માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેના કારણે મનમાં લાગી આવતાં કિશોર ધર છોડીને ભાગી ગયો હતો. દરિયાપુરમાં પ્રેમદરવાજા નજીક આવેલી લક્ષ્મીચંદ ઘાંચીની ચાલી ખાતે રહેતો રોહન નાડિયા નામનો કિશોર એસએસસીમાં નાપાસ થયો હતો.

 

Read More...

- ભવ્ય જળયાત્રા નીકળી

 

ભગવાન જગન્નાથજીની ૧૩૫મી રથયાત્રાની પ્રથમ વિઘિ એવી જળયાત્રા જગન્નાથજી મંદિર, જમાલપુર-અમદાવાદથી સોમવાર, જેઠ સુદ પૂનમનાં રોજ સવારે નીકળી હતી.ત્યારબાદ પરંપરાગત વિધિ અને ગજવેશ દર્શન બાદ ભગવાન બપોરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજી મામાનાં ઘરે ગયા છે. જેને કારણે નિજ મંદિરમાં બપોરે ૧ વાગ્યાથી ભગવાનનાં વિગ્રહનાં દર્શન બંધ થયા છે.

Read More...

  Read More Headlines....

ક્રિકેટર સચિન સાંસદ બન્યો ઃ રાજ્યસભાનાં સાંસદ તરીકે શપથ લીધા

નાઇજિરીયામાં વિમાન તૂટી પડતાં ૧૫૩ વ્યક્તિનાં કમકમાટી ભર્યા મોત

ભાજપ અધ્યક્ષ યોગ ગુરુનાં પગે પડ્યા કહ્યું પાર્ટીનું બાબાનાં આંદોલનને સંપૂર્ણ સમર્થન

વડાપ્રધાન ઉપર કાવતરાથી પ્રેરિત મનસ્વી આક્ષેપો થઇ રહ્યાં છે ઃ સોનિયા ગાંધી

બાબા રામદેવનાં ટ્રસ્ટને 4.94 કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ ચૂકવવા નોટિસ

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ મહેન્દ્રસિંઘ ધોની

 

Headlines

ચૂંટણી કમિશનર અને કેગની પસંદગીની પ્રક્રિયા બદલો ઃ અડવાણી
ડિઝલ, રાંધણ ગેસના ભાવ વધારવા વડાપ્રધાનના સલાહકાર રંગરાજનનું સૂચન
રામદેવ-અણ્ણા ટીમમાં જાહેરમાં વિવાદ
કેજરીવાલે રામદેવની ના છતાં લાલુ-રાજાને નિશાન બનાવ્યા
બિહાર બંધ દરમિયાન રણવીર સેનાના કાર્યકરો દ્વારા હિંસા
 
 

Entertainment

હોલિવૂડના મોટા નિર્માતાની ફિલ્મમાં કમલ હાસન હીરો અને દિગ્દર્શક
કેટરીના કૈફ નવરાશના સમયમાં રમતો રમે છે
સૈફ-કરીનાના લગ્નની તારીખ ૧૬મી ઓક્ટોબર જાહેર કરાઇ
લગભગ અઢી વર્ષે નૃત્ય કરવા માટે રણબીર કપૂર ફરી તૈયાર
‘જિસ્મ-૨’માં સન્ની લિઓન એક પણ શબ્દ નહીં બોલે
 
 

Most Read News

પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૂ. 2નો ઘટાડો : આજથી અમલ
સોનામાં રૃ.૩૦ હજારનો ભાવ પાર થતાં નવો ઈતિહાસ રચાયો
ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ ઉ.પ્રદેશ- દિલ્હીમાં હળવો વરસાદ
ભારતીયોને બાનમાં લેનાર સુમ્બે સીમેન્ટ કંપનીને ૪૦ હજાર ડોલરનો દંડ
બોલિવૂડ એક્ટ્રેસ લૈલા ખાનની કાર દિલ્હીના બ્લાસ્ટ વખતે વપરાઈ હતી
 
 

News Round-Up

ચૂંટણી કમિશનર અને કેગની પસંદગીની પ્રક્રિયા બદલો ઃ અડવાણી
અમરનાથ યાત્રામાં પ્રતિબંધનો ભંગ કરનાર ૬૦૦ યાત્રીઓએ ધરપકડ વ્હોરી
જંગી નફો રળ્યાની છાપને સરકારી ઓઈલ કંપનીઓનો રદીયો
કેજરીવાલથી નારાજ શખ્સનો આત્મદાહનો પ્રયાસ
નિર્ણયો લેવામાં ઢીલ દાખવવા બદલ પવારે ચવ્હાણ પર પ્રહારો કર્યા
 
 
 
 
 

Gujarat News

રાજકોટમાં ભાજપની પ્રદેશ કારોબારી યોજવાનું નક્કી થતા રાજકીય ગરમી
મુંબઈ કારોબારીમાં મોદી છવાયા પણ સંઘ-ભાજપની લાગણી જોષી માટે

ભાજપ શાસિત મધ્યપ્રદેશ પાસેથી ૨૮૦૦ કરોડ વસૂલ થતાં નથી

આનંદીબહેનના બંગલામાંથી ચોરોએ પથ્થર ખાલી કર્યા અને દાગીના ભર્યા?
સાડાસત્તર વર્ષની ઉંમરે બે પુત્રીની માતા બનેલી તરૃણીની આત્મહત્યા
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
  [આગળ વાંચો...]
 

Business

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો

કોર્પોરેટ પરિણામો ચેતવણીની ઘંટડી વગાડે છેઃ ઓર્ડર બુકો સૂકાવા લાગતાં ભાવિ ધૂંધળું

ડૉલરની તેજીના પગલે હાર્ડવેર બજારમાં ભાવો ઊંચકાયો
[આગળ વાંચો...]
 

Sports

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

પેસ-વેસ્નીના અને ભૂપતિ-મિર્ઝા મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં

 

 

Ahmedabad

પાવર ઑફ એટર્નીના આધારે દસ્તાવેજ રજિસ્ટ્રેશનનો ઇનકાર ન થઇ શકે
ચેઈન સ્નેચિંગનો આરોપી ૧૬ વર્ષ પછી પકડાયો!
ગાંધીનગર અને સરખેજમાં રાતે વરસાદનું ઝાપટું

ઉત્તર ગુજરાતમાં ૮મી જૂને કોંગ્રેસ પ્રેરિત પટેલોનું સંમેલન

•. ગુજરાત યુનિ.માં આજે શિક્ષણ મંત્રીના હસ્તે ૨૨ ઉદ્ઘાટનો !
[આગળ વાંચો...]
 

Baroda

દાદરા પર ચઢ ઉતર કરતા લોકોના પગ વીજળી પેદા કરી શકે છે!!
પાણીનો કકળાટ ઃ ૫૪ વિસ્તારમાં ટેન્કરો મારફતે અપાતું પાણી
વોલ્વો એસી બસમાં ભીષણ આગ ૩૨ મુસાફરોનો આબાદ બચાવ

ચિત્ર અને વ્યાયામ શિક્ષકોના ફાજલના પ્રશ્ને સરકાર ઝુકી પડી

ત્રીપલ મર્ડરમાં અજયસિંહનો બોડીગાર્ડ પહેલવાન ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Surat

લાલગેટના રંગુન સ્ટોર્સમાંથી રોકડા રૃ।. ૧૪.૯૦ લાખની ચોરી
ચૌદશની ભરતીના પાણી ભદેલી હિંગરાજના ૪૦ ઘરોમાં ઘૂસી ગયા
હત્યા કેસમાં જામીન મુક્ત મહિલા પર હુમલો કરી ટ્રેકટર સળગાવાયું
નાના ઉદ્યોગકારો ટફનો લાભ મેળવવામાં નિષ્ફળ ગયા છે
પાલિકા સંચાલિત કતલખાનાનું સ્થળાંતર કરવાની માંગણી
  [આગળ વાંચો...]
 

South Gujarat

ગોદાવરી ગામે જુની અદાવતમાં હુમલો ઃ ૪ વ્યક્તિના માથા ફુટયા
લગ્નપ્રસંગે ગામ જવા નીકળેલી ૩ કિશોરીનું નદીમાં ડૂબતાં મોત
શ્રીનાથજીથી દર્શન કરી આવતા સુરતના પરિવારને અકસ્માત
વાપીમાં વોચમેને સેન્ટીંગ કામ કરતા યુવાનનું ઢીમ ઢાળી દીધું
પુણામાં વીજ તાર તુટતા પિતા-પુત્ર દાઝી ગયા ઃ પિતાનું મોત
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

તારાપુરમાં સ્વજલધારા યોજનામાં ખર્ચેલા ૮૦ લાખ પાણીમાં ગયા
સૌથી વધુ બેઠકો છતાં ઠાસરા તાલુકા પંચાયત કચેરી જર્જરિત
ફેક્ટરીમાંથી પકડાયેલું તેલ ભેળસેળવાળું હોવાનું ખૂલ્યું

આણંદમાં કેટલાક રૃટ વન-વે કરવાનો અખતરો નાકામિયાબ

ખેડા જિલ્લામાં મંદિરોમાં ચોરીઓનો ભેદ વણઉકલ્યો
  [આગળ વાંચો...]
 

Saurastra

ભેંસાણ તાલુકા પંચાયતના સભ્ય ઉપર ફાયરીંગ કરીને ખૂની હુમલો
ભેંસાણ સજજડ બંધઃ આગજની, તોડફોડ, પથ્થરમારો થતાં પોલીસનો લાઠીચાર્જ

કાર બુકીંગના નામે લાખો રૃા.નું ફુલેકુ ફેરવનાર ચીટર પકડાયો

સૌરાષ્ટ્રમાં વૃક્ષ ઉછેર અભિયાન અંગે જૂનાગઢમાં યોજાયો સેમિનાર
જામનગરની સરકારી હોસ્પિટલમાં બે નવજાત શિશુની અદલા-બદલી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મનપાનો સ્વીમીંગ પુલ શીખાઉ તરવૈયા માટે મોતના કૂવા જેવો
મધ્યાન્હ ભોજન યોજનાના કર્મીઓની પડતર પ્રશ્ને ૭મીએ દાંડીકૂચ યાત્રા
ચોમાસામાં જર્જરિત બિલ્ડીંગો ઉતારી લેવા મનપાની સૂચના
ભાવનગરમાં ધોરણ-૧૦માં નાપાસ થતા તરૃણીએ જીવાદોરી ટૂંકાવી લીધી
સિહોરમાં જૂની વીજ કચેરીમાં ફોલ્ટ સેન્ટર શરૃ નહી કરાય તો આંદોલન
  [આગળ વાંચો...]
 

North Gujarat

આગને કાબૂમા લેવા માટે ૧૦ લાખ લીટર પાણીનો ઉપયોગ

મોડાસા પાસેથી રૃપિયા ૩૫ લાખનો દારૃ પકડાયો
વૃક્ષ નીચે છાંયડો ખાઈ રહેલા ત્રણ મજુરો પર ડમ્પર ફરી વળ્યું

સાબરડેરીના ઓટોમેટિક રિફ્રેજરેશન પ્લાન્ટનું લોકાર્પણ

મહાભારત કાળના પૌરાણિક સ્થળની હાલત બિસ્માર

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved