Last Update : 04-June-2012, Monday

 

કેજરીવાલથી નારાજ શખ્સનો આત્મદાહનો પ્રયાસ

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩
અણ્ણા ટીમના અરવિંદ કેજરીવાલથી નારાજ થયેલા સ્વયંસેવકે ઉપવાસના સ્થળે આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકરો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આક્ષેપ સાથે તેમણે અણ્ણા અને બાબા રામદેવને જોતા જ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.
ટીમ અણ્ણાનું ટી-શર્ટ અને ટોપી પહેરેલો યુવાન પોતાની સાથે મેગાફોન લઇને આંદોલન સ્થળે આવ્યો હતો. ૧૨ઃ૧૫ કલાકે જ્યારે બાબા રામદેવના એક નિકટના સાથી મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે મેગાફોન પર જંતર-મંતર ખાતે સામે ભાષણ આપવાનું ચાલુ કરતા તેને અટકાવાયો હતો. તેની માંગ હતી કે અણ્ણા હઝારે અને બાબા રામદેવે તેને સાંભળવો જોઇએ.તેને જ્યારે મંચ પાસે લવાયો ત્યારે તેણે આક્ષેપ કર્યો હતો કે ટીમ અણ્ણાના કાર્યકર અરવિંદ કેજરીવાલ દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
તે પછી તેણે કેરોસીનની બોટલ કાઢીને પોતાના પર રેડી દીધી હતી. લાઇટર લઇને તે સળગવાની તૈયારી કરતો હતો ત્યારે સ્વયંસેવકો, પત્રકારો અને અન્ય લોકો દ્વારા તેને રોકી લેવામાં આવ્યો હતો અને પોલીસ હવાલે કરાયો હતો ત્યારે પણ તે ઘરે જઇને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved