Last Update : 04-June-2012, Monday

 

જંગી નફો રળ્યાની છાપને સરકારી ઓઈલ કંપનીઓનો રદીયો

૨૦૧૧-૧૨ના પહેલા નવ મહિનામાં ૧૫ હજાર કરોડની ખોટ કર્યાની સ્પષ્ટતા
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩
સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ મોટો નફો રળી લીધો હોવાના છાપને રદીયો આપતા આ ત્રણેય કંપનીઓ (ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલીયમ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ)ના મુખ્ય અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે સંયુક્ત પણે અપાયેલા રૃા. ૧,૩૮,૫૦૦ કરોડના રાહત પેકેજના કાણે ૨૦૧૧-૧૨માં થોડો નફો થઈ શક્યો હતો.
સંયુક્ત નિવેદનમાં આઈઓસી, બીપી અને એચપીના વડાઓ અનુક્રમે આર એસ ભુટોળ, આર કે સિંહ અને સુબિર રોય ચૌધરીએ જણાવ્યું હતું કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (ઓમસી)એ ૨૦૧૧-૧૨માં જંગી નફો કર્યો હોવાની છાપને ખોટી ગણાવતા જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓએ એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૧ (પહેલા નવ મહિના)માં રૃા. ૧૫,૧૦૦ કરોડની ખોટ કરી હતી.
દરિયાપારની ભારતીય બાબતોના પ્રધાન વ્યાલાર રવિએ ઓઈલ પ્રધાન એસ જયપાલ રેડ્ડીને પત્ર દ્વારા જણાવ્યું હતું કે ૩૧મી માર્ચના રોજ પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના અંતે આ કંપનીઓએ મેળવેલા નફાના પગલે ખોટ કરી રહ્યાનો દાવો સાચો ન હોય તેવું લાગે છે. રવિએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીથી-માર્ચના ત્રિમાસિક ગાળામાં આઈઓસીએ રૃા. ૧૨,૬૭૦ કરોડ જ્યારે બીપીસીએલે ૨ ૩૯૬૨ કરોડનો નફો કર્યો હતો.
નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીઓએ ડિઝલ, એલપીજી અને પીડીએસ કેરોસિનને સબસિડી ભાવે વેચતા આ ખોટ કરી છે. સરકારે આપેલી ૮૩,૫૦૦ કરોડની મદદ અને ઓએનજીસી, ઓઈલ અને ગેલ દ્વારા અપાયેલી ૫૫ હજાર કરોડની ગ્રાન્ડ દ્વારા કંપનીઓ નજીવો નફો જાહેર કરી શકી છે. આ મદદ ન મળી હોત તો ત્રણેય કંપનીની સંયુક્ત ખોટનો આંકડો ૧,૩૨,૦૦૦ કરોડ સુધી પહોંચતો હોત તેવો દાવો પણ સંયુક્ત નિવેદનમાં કરાયો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved