Last Update : 04-June-2012, Monday

 

સંઘ કાશીએ કેમ પહોંચશે?
કેજરીવાલે રામદેવની ના છતાં લાલુ-રાજાને નિશાન બનાવ્યા

તરત જ રામદેવે માઇક્રોફોન હાથમાં લઇ સ્પષ્ટતા કરી કે નામ નહીં લેવાનું નક્કી થયું છે

નવી દિલ્હી, તા. ૩
લોકપાલ બિલ અને કાળા નાણાના મુદ્દે નવી દિલ્હીના સંસદ માર્ગ પર એકસાથે પ્રતીક ઉપવાસ પર બેસીને યોગગુરૃ બાબા રામદેવ અને પીઢ સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ ચર્ચા જગાવી હતી. ત્યાં મેચ પર અણ્ણા ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવ વચ્ચે મતભેદ સર્જાયાના અહેવાલો સપાટી પર આવ્યા છે.
કેજરીવાલે મંચ પરથી વડાપ્રધાન મનમોહનસિંહ, લાલુપ્રસાદ અને એ. રાજા સહિતના નેતાઓ પર ટીકાનો મારો ચલાવ્યો હતો પરંતુ તેમનું વક્તવ્ય પૂરું થતાં તરત જ બાબાએ માઇક પરથી કેજરીવાલને સલાહ આપી દીધી હતી. જોકે બાબા સાથે કોઇ મતભેદ ન હોવાનો કેજરીવાલે દાવો કર્યો છે.
યોગગુરૃએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં કોઇના નામોલ્લેખ સાથે વાત કરાશે નહીં તેવું નક્કી કરાયું હતું પણ કેજરીવાલે નામનો ઉલ્લેખ કરીને જ વાતો કરી છે અને તેમાં હવે શું થઇ શકે? તેમણે કહ્યું હતું કે કેજરીવાલે તેમની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઇએ. બાબાની આ 'સલાહ'થી નારાજ થઇને ટીમ અણ્ણાના સભ્ય કેજરીવાલ ઉપવાસ સ્થળ છોડીને જતાં રહ્યા હતાં.
બીજી બાજુ કેજરીવાલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બાબા રામદેવ સાથે તેમને કોઇ મતભેદ નથી અને ખટરાગ અંગેના અહેવાલો પાયાવિહોણા છે. તબિયત ખરાબ હોવાથી ઉપવાસ સ્થળ થોડી ગયા હોવાનો દાવો કરતાં કેજરીવાલે કહ્યું હતું કે તેમણે મંચ છોડતાં પહેલાં યોગગુરૃ અને અણ્ણા હજારેની મંજૂરી લીધી હતી. રામદેવ પ્રત્યે આદર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ સંત પુરૃષ છે અને તેની સલાહને તેઓ માથે ચડાવે છે.
દરમિયાન લોકોના નામ આપીને વાત કરવાની અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાની માગણીની જરૃરીયાત અંગે બાબા રામદેવને સહમત કરાશે તેમ પણ કેજરીવાલે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved