Last Update : 04-June-2012, Monday

અસીન, અક્કીની ‘ખિલાડી ગર્લ‘ છે

- અગાઉ નરગીસને લેવાની હતી

અક્ષય કુમારની નવી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬ માટે ગજિની ગર્લ અસીનની હીરોઈન તરીકે પસંગી કરવામાં આવી છે. આ ફિલ્મ માટે અગાઉ નરગીસ ફખરી અને ડાયના પેન્ટીને લેવાનો વિચાર કરવામાં આવ્યો હતો. જોકે અસીને રોલ મેળવીને બાજી મારી લીધી. ખિલાડી ૪૮૬માં અસીન મિથુન ચક્રવર્તીની નાની બહેનના રોલમાં જોવા મળશે.

Read More...

10મા વર્ષે દેવદાસ 3-Dમાં

- ૧૨ જુલાઇએ રજૂ કરવાની યોજના

જુલાઇની ૧૨મી આવશે અને સંજય લીલા ભણસાલીની દેવદાસને બરાબર દસ વરસ પૂરાં થશે. આ વખતે દશાબ્દી ઉત્સવની સાથોસાથ દેવદાસ થ્રી ડી વર્ઝનમાં રજૂ થશે. ‘જોકે આ કામ થોડું મુશ્કેલ છે કારણ કે ટેક્‌નિકલ બાબતો સંકળાયેલી છે. આમ છતાં અમે પ્રયત્નશીલ છીએ કે ૧૨ જુલાઇ પહેલાં કામ પૂરું થઇ જાય’ એમ ભણસાલીએ કહ્યું હતું.

Read More...

શાહરૂખ-સલ્લૂ ફૂટબોલ પ્રેમીઓ છે

i

- આ રમતનાં બંને જબરદસ્ત શોખીન

શાહરુખ ખાન અને સલમાન ખાનમાં સરનેમ ઉપરાંત ઘણી બધી બાબતોમાં સામ્યતા છે. બંને બાંદ્રામાં ઘર ધરાવે છે, તેમના કોમન મિત્રો છે, આ ઉપરાંત બંને સ્પોર્ટ્‌‌સમાં જબરદસ્ત રસ ધરાવે છે. શાહરુખ છેલ્લાં પાંચ વર્ષથી કોલકતા નાઈટ રાઈડર ક્રિકેટ ટીમનો માલિક છે તો સલમાન પણ તેના ભાઈ સોહૈલ ખાનની સેલિબ્રિટી ક્રિકેટ ટીમનો સભ્ય છે. હવે વાત કરીએ બંનેના કોમન સ્પોર્ટ્‌સ ઈન્ટરેસ્ટની જેને કારણે તેઓ બંને હમણાંથી લાઈમલાઈટમાં છે.

Read More...

ચોમાસામાં ફિલ્મોનો વરસાદ થશે

- ઘણી ફિલ્મો રજૂઆતના આરે

આ ચોમાસે ઢગલાબંધ ફિલ્મો રજૂ થવાની છે. નાની-મોટી ઘણી ફિલ્મો તૈયાર થઇ ચૂકી છે અને જુલાઇથી સપ્ટેંબર વચ્ચે રજૂ થશે. પોર્ન સ્ટાર સની લિયોનને રજૂ કરતી અને બહુ ચર્ચાયેલી જિસ્મ ટુ પણ આ સમયગાળા દરમિયાન રજૂ થવાની છે. મોટી ફિલ્મોની વાત કરીએ તો સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણને ચમકાવતી હોમી અડજાનિયાની કૉકટેલ, સલમાન ખાન અને કેટરિના કૈફને ચમકાવતી કબીર ખાનની એક થા ટાઇગર, ઐશ્વર્યા રાય બચ્ચન ગર્ભવતી થતાં...

Read More...

સોનાક્ષીની કઝીન પણ બોલીવુડમાં

- પ્રથમ ફિલ્મ આ વર્ષેનાં આખરે રજૂ થશે

સોનાક્ષી સિંહાની કઝિન ભાવના રૂપારેલની પહેલી ફિલ્મ ચલો પિચ્ચર બનાતે હૈં આ વર્ષની આખરે રજૂ થવાની અપેક્ષા છે. નવોદિત ડાયરેક્ટર પ્રીતિશ ચક્રવર્તીએ એનું નિર્દેશન કર્યું છે અને ટ્‌વીલાઇટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એના નિર્માતા છે. ‘આખી ફિલ્મનું શૂટિંગ ગોવામાં થયું હતું. અમે ફેબુ્રઆરીમાં શૂટિંગ પતાવી નાખ્યું હતું.

Read More...

ચશ્મે બદ્દુરની રિમેઇક ટૂંક સમયમાં...

-પાકિસ્તાની કલાકાર હીરો છે

ચશ્મે બદ્દુરની રિમેઇક ૩૧ ઑગસ્ટે રજૂ થવાની ધારણા છે. કોમેડી માટે પંકાયેલા ડેવિડ ધવને રિમેઇકનું નિર્દેશન કર્યું છે.

મૂળ ૧૯૮૧માં હિટ નીવડેલી ચશ્મે બદ્દુરનું નિર્દેશન સઇ પરાંજપેએ કર્યું હતું. એ ફિલ્મમાં ફારુખ શેખ, દીપ્તિ નવલ અને રાકેશ બેદી ચમક્યાં હતાં.

આ વખતની રિમેઇકમાં ડેવિડ ધવને પાકિસ્તાની કલાકાર અલી ઝફર, રંગ દે બસંતી ફેઇમ સિદ્ધાર્થ, પ્યાર કા પંચનામા ફેઇમ

Read More...

ગેંગ્સ ઑફ વાસેપુર લંડનમાં રજૂ થશે

-લંડન ફિલ્મ ફેસ્ટિવલ માટે નિમંત્રિત

કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપની બે ભાગમાં રજૂ થયેલી ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર રજૂ થયા પછી હવે એની ત્રીદી આવૃત્તિ લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થશે.

લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલ ૨૦ જૂનથી શરૂ થઇને ૩ જુલાઇ સુધી ચાલશે. આ આવૃત્તિ માટે લંડન ફિલ્મ તરફથી ફાઇનાન્સ મળ્યું છે અને બીએફઆઇ તથા બાફ્‌ટા તરફથી એને પૂરેપૂરો ટેકો મળ્યો છે.

Read More...

રણબીર કપૂરને પણ કિંગ ખાનની જેમ કોર્ટમાં જવું પડશે

દર્શકોની માગ બાદ જિસ્મ-2 નિયત સમય કરતાં વહેલી રજૂ થશે

Entertainment Headlines

હોલિવૂડના મોટા નિર્માતાની ફિલ્મમાં કમલ હાસન હીરો અને દિગ્દર્શક
કેટરીના કૈફ નવરાશના સમયમાં રમતો રમે છે
સૈફ-કરીનાના લગ્નની તારીખ ૧૬મી ઓક્ટોબર જાહેર કરાઇ
લગભગ અઢી વર્ષે નૃત્ય કરવા માટે રણબીર કપૂર ફરી તૈયાર
‘જિસ્મ-૨’માં સન્ની લિઓન એક પણ શબ્દ નહીં બોલે
‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!

Ahmedabad

પાવર ઑફ એટર્નીના આધારે દસ્તાવેજ રજિસ્ટ્રેશનનો ઇનકાર ન થઇ શકે
ચેઈન સ્નેચિંગનો આરોપી ૧૬ વર્ષ પછી પકડાયો!
ગાંધીનગર અને સરખેજમાં રાતે વરસાદનું ઝાપટું

ઉત્તર ગુજરાતમાં ૮મી જૂને કોંગ્રેસ પ્રેરિત પટેલોનું સંમેલન

•. ગુજરાત યુનિ.માં આજે શિક્ષણ મંત્રીના હસ્તે ૨૨ ઉદ્ઘાટનો !
[આગળ વાંચો...]
 
Baroda

દાદરા પર ચઢ ઉતર કરતા લોકોના પગ વીજળી પેદા કરી શકે છે!!
પાણીનો કકળાટ ઃ ૫૪ વિસ્તારમાં ટેન્કરો મારફતે અપાતું પાણી
વોલ્વો એસી બસમાં ભીષણ આગ ૩૨ મુસાફરોનો આબાદ બચાવ

ચિત્ર અને વ્યાયામ શિક્ષકોના ફાજલના પ્રશ્ને સરકાર ઝુકી પડી

ત્રીપલ મર્ડરમાં અજયસિંહનો બોડીગાર્ડ પહેલવાન ઝડપાયો
  [આગળ વાંચો...]
 
Surat

લાલગેટના રંગુન સ્ટોર્સમાંથી રોકડા રૃ।. ૧૪.૯૦ લાખની ચોરી
ચૌદશની ભરતીના પાણી ભદેલી હિંગરાજના ૪૦ ઘરોમાં ઘૂસી ગયા
હત્યા કેસમાં જામીન મુક્ત મહિલા પર હુમલો કરી ટ્રેકટર સળગાવાયું
નાના ઉદ્યોગકારો ટફનો લાભ મેળવવામાં નિષ્ફળ ગયા છે
પાલિકા સંચાલિત કતલખાનાનું સ્થળાંતર કરવાની માંગણી
  [આગળ વાંચો...]
 
South Gujarat

ગોદાવરી ગામે જુની અદાવતમાં હુમલો ઃ ૪ વ્યક્તિના માથા ફુટયા
લગ્નપ્રસંગે ગામ જવા નીકળેલી ૩ કિશોરીનું નદીમાં ડૂબતાં મોત
શ્રીનાથજીથી દર્શન કરી આવતા સુરતના પરિવારને અકસ્માત
વાપીમાં વોચમેને સેન્ટીંગ કામ કરતા યુવાનનું ઢીમ ઢાળી દીધું
પુણામાં વીજ તાર તુટતા પિતા-પુત્ર દાઝી ગયા ઃ પિતાનું મોત
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

તારાપુરમાં સ્વજલધારા યોજનામાં ખર્ચેલા ૮૦ લાખ પાણીમાં ગયા
સૌથી વધુ બેઠકો છતાં ઠાસરા તાલુકા પંચાયત કચેરી જર્જરિત
ફેક્ટરીમાંથી પકડાયેલું તેલ ભેળસેળવાળું હોવાનું ખૂલ્યું

આણંદમાં કેટલાક રૃટ વન-વે કરવાનો અખતરો નાકામિયાબ

ખેડા જિલ્લામાં મંદિરોમાં ચોરીઓનો ભેદ વણઉકલ્યો
  [આગળ વાંચો...]
 
Saurastra

ભેંસાણ તાલુકા પંચાયતના સભ્ય ઉપર ફાયરીંગ કરીને ખૂની હુમલો
ભેંસાણ સજજડ બંધઃ આગજની, તોડફોડ, પથ્થરમારો થતાં પોલીસનો લાઠીચાર્જ

કાર બુકીંગના નામે લાખો રૃા.નું ફુલેકુ ફેરવનાર ચીટર પકડાયો

સૌરાષ્ટ્રમાં વૃક્ષ ઉછેર અભિયાન અંગે જૂનાગઢમાં યોજાયો સેમિનાર
જામનગરની સરકારી હોસ્પિટલમાં બે નવજાત શિશુની અદલા-બદલી
  [આગળ વાંચો...]
 
Bhavnagar

મનપાનો સ્વીમીંગ પુલ શીખાઉ તરવૈયા માટે મોતના કૂવા જેવો
મધ્યાન્હ ભોજન યોજનાના કર્મીઓની પડતર પ્રશ્ને ૭મીએ દાંડીકૂચ યાત્રા
ચોમાસામાં જર્જરિત બિલ્ડીંગો ઉતારી લેવા મનપાની સૂચના
ભાવનગરમાં ધોરણ-૧૦માં નાપાસ થતા તરૃણીએ જીવાદોરી ટૂંકાવી લીધી
સિહોરમાં જૂની વીજ કચેરીમાં ફોલ્ટ સેન્ટર શરૃ નહી કરાય તો આંદોલન
  [આગળ વાંચો...]
 
North Gujarat

આગને કાબૂમા લેવા માટે ૧૦ લાખ લીટર પાણીનો ઉપયોગ

મોડાસા પાસેથી રૃપિયા ૩૫ લાખનો દારૃ પકડાયો
વૃક્ષ નીચે છાંયડો ખાઈ રહેલા ત્રણ મજુરો પર ડમ્પર ફરી વળ્યું

સાબરડેરીના ઓટોમેટિક રિફ્રેજરેશન પ્લાન્ટનું લોકાર્પણ

મહાભારત કાળના પૌરાણિક સ્થળની હાલત બિસ્માર

  [આગળ વાંચો...]

Gujarat

રાજકોટમાં ભાજપની પ્રદેશ કારોબારી યોજવાનું નક્કી થતા રાજકીય ગરમી
મુંબઈ કારોબારીમાં મોદી છવાયા પણ સંઘ-ભાજપની લાગણી જોષી માટે

ભાજપ શાસિત મધ્યપ્રદેશ પાસેથી ૨૮૦૦ કરોડ વસૂલ થતાં નથી

આનંદીબહેનના બંગલામાંથી ચોરોએ પથ્થર ખાલી કર્યા અને દાગીના ભર્યા?
સાડાસત્તર વર્ષની ઉંમરે બે પુત્રીની માતા બનેલી તરૃણીની આત્મહત્યા
 
International

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

અમેરિકા ક્રુઝર અને કોમ્બાર શીપ સહિતનો કાફલો પેસિફિક સમુદ્રમાં ખડકશે
[આગળ વાંચો...]
 
National

પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો
અરુણાચલમાં કોર્ટમાં તૃણમૂલના ધારાસભ્ય વિજેતા
[આગળ વાંચો...]

Sports

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

પેસ-વેસ્નીના અને ભૂપતિ-મિર્ઝા મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં

[આગળ વાંચો...]
 
Business

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો

કોર્પોરેટ પરિણામો ચેતવણીની ઘંટડી વગાડે છેઃ ઓર્ડર બુકો સૂકાવા લાગતાં ભાવિ ધૂંધળું

ડૉલરની તેજીના પગલે હાર્ડવેર બજારમાં ભાવો ઊંચકાયો
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 
Gujarat Samachar glamour

84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Gujarat Samachar © 2012 All Rights Reserved