Last Update : 04-June-2012, Monday

 

નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !

 

મોડલમાંથી અભિનેત્રી બનેલી અથવા તો બનવા માટેના ભરપુર પ્રયત્નો કરતી સુંદરીઓને નગ્ન-ફોટાઓ ટ્‌વીટર ઉપર મુકવાનો અને તે દ્વારા ફિલ્મો મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો શોર્ટકટ મળી ગયો છે. આવા સંજોગોમાં ‘શોર્ટકટ’ અપનાવી રૂપેરી પરદે અથવા નાના પરદે ચમકવાની મહેચ્છાઓ રાખનારી યુવતીઓ, પોતે આવા કોઈપણ શોર્ટકટ અપનાવતા પહેલા આ પુરેપુરી વાંચી જવાનો મારો આગ્રહ છે.
આઈપીએલ-૫માં કેકેઆરની જીત થવાની સાથે જ ટિ્‌વટર ઉપર પોતાનો નિર્વસ્ત્ર ફોટો મુકવાની વાત આ પાના ઉપર અગાઉ કરી ગયો હતો તે તો તમને ખ્યાલ હશે જ. હવે પૂનમ પાંડેને પોતાનો નગ્ન ફોટો ટિ્‌વટર ઉપર મુકવાનું કેટલું ભારે પડી ગયું છે તે જાણો. પૂનમ પાંડે વિરૂઘ્ધ અધિવક્તા પ્રત્યૂષમણિ મિશ્રાએ એસીએમએમ-૭ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી આપી દીધી છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ૨૭ મે ના રોજ આઈપીએલની ફાઈનલ મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સની જીત થયા પછી પૂનમ પાંડેએ અમર્યાદિત અને સોશ્યલ સાઈટ ટિ્‌વટર ઉપર પોતાનો નગ્ન ફોટો એ શરત સાથે મુક્યો છે કે કોઈપણ ૧૮ વર્ષનો બાળક ના જુવે ! પૂનમ પાંડેના આવા કારનામાના કારણે ચાર યુવતીઓએ પણ પ્રસિઘ્ધ મેળવવા માટે પોતાના નિર્વસ્ત્ર-તદ્‌ન નગ્ન ફોટોઓ વેબ સાઈટ ઉપર મુકી ચુકી છે ! પૂનમ પાંડેનું આ કૃત્ય સામાજીક અપરાધની શ્રેણીમાં આવે છે. અહંિયા તમને એ પણ જણાવી દઉં કે આવું નિર્વસ્ત્ર ફોટો મુકવાનું અડપલુ મોડલ વીણા મલિક પણ કરી ચૂકી છે !!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved